જૂનાગઢ: કેશોદના સેવાભાવી યુવાનને ૧૦૮ હેડ ઓફિસ દ્વારા પ્રમાણપત્ર આપી બિરદાવ્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગુજરાત સરકાર અને જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલી રહેલી ૧૦૮ ઇમરજન્સી સર્વિસ માનવ સેવા એજ પ્રભુ સેવા લોકોને ખૂબ જ અત્યંત મદદરૂપ થઇ રહી છે જૂનાગઢ કેશોદ તાલુકાના અસંખ્ય ગામડાઓમાં રોડ ટ્રાફિક અકસ્માત કે પછી સગર્ભા મહિલાઓને ડીલેવરીનો દુખાવો હોય અન્ય કોઈ પણ બીમારી હોય ત્યારે કેશોદ તાલુકાના ગામડાઓમાં સૌથી […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ જુના ગોળ પીઠા બિલેશ્વર મહાદેવ મંદિર પાછળ ના રહીશો ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ જુના ગોળ પીઠા બિલેશ્વર મહાદેવ મંદિર પાછળ ના રહીશો ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ સ્થાનિક રાધેશ્યામ દયારામ દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા વિરમગામને રજૂઆત કરી કે રહેણાંક સ્થળે ગટરો ખોદી રસ્તો અસ્ત વ્યસ્ત હોય અવર જવરમાં મુશ્કેલી પડે છે અને ગટરના પાણી ને લઈ રોગ ચાળો ફેલાવાની સંભાવના હોય તાકીદે પાણીનો નિકાલ કરવાની […]

Continue Reading

દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકને ખેડૂતોની ચિંતાને લઇ ને મુખ્ય પ્રધાનને રજુઆત.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા રાજ્ય ના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડતા ખેડૂતો ની મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.ત્યારે દેવભૂમિ દ્વારકા ના પુર્વ ધારાસભ્ય દ્વારા કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા ના ગામળા ના ખેડૂતો ની જમીન ધોવાણ તથા પાક નીષ્ફળ જતા મુખ્ય પ્રધાન ને પત્ર લખી તાત્કાલીક ધોરણે સર્વે કરી ખેડૂતો ને ધોવાણ તથા પાક નીષ્ફળ ગયેલ હોય […]

Continue Reading

પાટણ: રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામના તળાવમાં માછલીઓના મોત.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામ તળાવમાં માછલીઓના મોત. રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામના તળાવમાં અચાનક કોઈ અગમ્ય કારણસર માછલીઓના મોત નીપજ્યા હતા મરી ગયેલ માછલીઓ કીનારા પર અને પાણીમાં તરતી હોવાને કારણે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું તંત્ર દ્વારા મરી ગયેલ માછલીઓનો તાત્કાલીક નીકાલ કરવામાં આવે […]

Continue Reading

ભાવનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મળશે.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના તથા અનુસૂચિત જનજાતિના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ઓન ફાર્મ પેકહાઉસ, શોર્ટીગ ગ્રેડીગ માટે તાડપત્રી તથા દવા છટવાના પંપો સહિતના વિવિધ ઘટકોમાં લાભ મેળવવા માટે ઈ.ખેડૂત પોર્ટલ પર ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. યોજનાકીય સહાયનો […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોરોના વધુ ૨ કેસ કુલ ૧૮૩ પોઝિટિવ કેસો નોંધાયા..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જીલ્લા માટે રાહતના સમાચાર.આજે માત્ર ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ગઈકાલે અમરેલી જિલ્લામાં નોંધાયા હતા ૨૯ કોરોના પોઝીટીવ કેસ.આજે ફક્ત બે જ કોરોના પોઝીટીવ કેસ આવ્યા.એક ધારી અને એક કુકવાવના બરવાળા બાવીશીમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા.તંત્ર અને લોકોએ લીધો રાહતનો શ્વાસ.કોરોનાથી ૧૪ વ્યક્તિઓના થયા છે મોત.૮૬ દર્દીઓ કોરોનાથી સાજા થઈ ડિસ્ચાર્જ […]

Continue Reading

અમરેલી: ખેતીલાયક સરકારી પડતર જમીનો બેરોજગારો તથા જરૂરિયાતવાળા પરિવારોને ફાળવવા માંગ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી મહેસુલ વિભાગ ને પત્ર લખ્યો. કોરોના વાઈરસ નાં કારણે બેરોજગારીનું પ્રમાણ પ્રતિ દિન વધી રહ્યું છે તેમજ સામાન્ય પરિવારમાં આર્થિક ભીંસ પણ વધી રહી છે ત્યારે સરકારી જમીનો ખેતી માટે ફાળવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલા ના યુવા આગેવાન અજય […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લાના ખેડૂતોને વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મળશે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રાજયના ખેડુતોનો ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્રારા બે યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અથવા ઓછામાં ઓછુ ૧ એકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત પરિવારને ખાતા દીઠ ગમે તે એક સભ્યને એક દેશી ગાય […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને માસ્ક, સૅનેટાઇઝર તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા કલેક્ટરએ હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા, તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર – આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા તથા જિલ્લા કલેકટર ધ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા સહકાર આપવા નર્મદા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. તદઉપરાંત તેમણે અપીલ કરી છે કે, કોરોના […]

Continue Reading

નર્મદા: ધોબીસલ,ધનયારા તથા મીઠી વાવ ગામે કોરોના જાગૃતિના અભિયાન માટે થેલીનું વિતરણ કરવામાં આવ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ધોબીસલ- ધનયારા તથા મીઠી વાવ ગામે કોરોના જાગૃતિ ના અભિયાન માટે થેલીનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધોબીસલ આશ્રમ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધોબીસલ,ધનયારા તથા મીઠી વાવ ગામે કોરોના જાગૃતિ ના અભિયાન માટે માંગરોળ ગામના સમાજ સેવક મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ગામ […]

Continue Reading