પંચમહાલ: લીમ્બચ યુવા સંગઠન અને વાળંદ સમાજ દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને વાઘબકરી ચા ની કંપનીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

હાલ સમગ્ર ભારત માં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા સંક્રમણ ને ફેલાતું અટકાવવા માટે લોકડાઉંન અમલમાં હતું ત્યારે ઘણી બધી કંપનીઓ દ્વારા સરકારના લોકડાઉંનના નિયમો નું પાલન થાય તે માટે તેમના પ્રોડક્ટ્ક્સ ઉપર લોકડાઉંનના પાલન માટેના સિદ્ધાંતો લખેલા આવતા હતા.તેમાં લોકડાઉંન માં માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, જરૂર વગર ઘરની બહાર […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ફળ,શાકભાજી અને ફૂલપાકોનુ રોડસાઈડ વેચાણ કરતા લારીધારકો જોગ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં ફળ, શાકભાજી અને ફૂલ પાકોનુ રોડસાઈડ વેંચાણ કરતા લારી ધારકોને જણાવવાનું કે, બાગાયત ખાતા દ્વારા વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઈખેડુત પોટલ મારફતે તા.૧૫/૦૮/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામે વિર માંગડા વાળાની જગ્યાએ યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ એજન્ડા મુજબ કારોબારી બેઠકની શરૂઆત કરવામાં આવેલ. પ્રાર્થના બાદ ઉના અને તાલાલા માં આપણા શિક્ષક પરિવાર માં ૨ શિક્ષકઓ અકાળે અવસાન થતાં ૨ મિનિટ મૌન બાદ મીટીંગ ની શરૂઆત કરવામાં આવી.કારોબારી સભામાં પ્રથમ આપણા શિક્ષક પરિવાર ના નિષ્ઠાવાન, આદર્શ શિક્ષક યોગેશભાઈ રાવલ સાહેબનું કે જેમને ૫,૦૦,૦૦૦ અજાણી વ્યક્તિ ના મળેલ જે […]

Continue Reading

ગીર સોમનાથ: ઊનાના ખજૂદ્રા ગામની શાહી નદી ઉપર પુલ બનાવવા ગ્રામજનોની માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઊના તાલુકામાં આવેલાં ખજુદ્રા ગામની સીમમાં શાહી નદી પર બ્રિજ નાં બનાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખજુદ્રાં ગામમાં કઈક વાર સરકારી તંત્ર માં રજુવાતો કરવા છતાં પણ સરકારી કર્મચારીઓ દ્વારા આંખ આડા કાન કરે છે. ઉના તાલુકાના દરિયા કિનારાના છેવાડા ના પછાત વિસ્તારના ખજુદરા ગામની અંદર વર્ષોથી તુલસીશ્યામ થી […]

Continue Reading

કોરોના અપડેટ અમરેલી: અમરેલી જિલ્લામાં વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ પોઝિટિવ કેસનો આંક ૧૯૭ પર પહોંચ્યો.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ૧. જાફરાવાદના બાબરકોટ ૨૫ વર્ષ પુરુષ. ૨. અમરેલીના પ્રમુખસ્વામી નગર ના ૫૫ વર્ષ મહિલા. ૩. અમરેલીના રીકડીયાના ૩૬ વર્ષ પુરુષ. ૪. ખાંભાના મોટાબારમણના ૬૨ વર્ષ પુરુષ. ૫. સાવરકુંડલાના નેસડી રોડના ૫૬ વર્ષ મહિલા. ૬. સાવરકુંડલાના સિમરણના ૭૦ વર્ષ વૃદ્ધ. ૭. લાઠીના હજીરાધારના ૩૩ વર્ષ પુરુષ. ૮. અમરેલીના લાઠી રોડના […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ ને પેટ્રોલિંગ દરમ્યાન ૨,૬૦,૮૦૦ ના વિદેશી દારૂ ઝડપી પાડ્યો: અંધારાનો લાભ લઈ ગાડી ચાલક નાસવામાં સફળ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ પોલીસસ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ કરતા પોલીસ સબઇન્સ્પેક્ટર સી કે નિનામાં ને બાતમી મળેલ કે એમ પી તરફ થી મોગરા ગામ ના ખેડા ફળિયા તરફ એક સફેદ કલર ની મહિન્દ્રામેક્સ ગાંડી દારૂ ભરી લઈ આવી રહેલ છે તેવી બાતમી આધારે સી કે નિનામાં તથા ક્વોટ પોલીસ સ્ટાફ સાથે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જામલી ગામ પાસે થી કારમાં લઈ જવાતો ૫૩,૮૨૦ વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ ને બાતમી મળી હતી કે કારમાં એક ઈસમ ભારતીય બનાવતનો વિદેશી દારૂ લઈને પસાર થઈ રહ્યો છે જેની વોચ મા કવાંટ પી એસ આઈ તથા તેઓના સ્ટાફ સાથે જામલી ગામ પાસે ઉભા હતા તે દરમ્યાન લાલ કલર ની કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટ […]

Continue Reading

દાહોદ: દાહોદ નગરમાં વધુ બે રેસ્ટોરન્ટને સીલ કરાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગરમાં સામાજિક અંતરનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે નગરપાલિકા અને પોલીસની કાર્યવાહી આજ સતત બીજા દિવસે પણ જારી રહી છે. કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતી જણાયેલી બે રેસ્ટોરન્ટને નગરપાલિકાએ તાળા મરાવી દીધા છે. દાહોદમાં અનલોક-૨માં મળેલી છૂટછાટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી વેપારીઓને શરતોને આધીન […]

Continue Reading

નર્મદા જિલ્લા નો વરસાદ : દેડીયાપાડા તાલુકો-૩૧૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાેમાં રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લાપમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૧૧ મિ.મિ. […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં નગરજનો દ્વારા સ્વમભુ જનતા કરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી ને લઈને સમગ્ર વિશ્વ જ્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કોરોના સંક્રમણ જ્યારે ઝડપથી વધી રહ્યું છે ત્યારે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં લોક ડાઉન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલા વિવિધ વેપારી મંડળો, એસોસિયેશન અને કલબો દ્વારા કોરોના મહામારીનો લઈને વધતા સંક્રમણ ને […]

Continue Reading