નર્મદા: કેવડિયા કોલોની ખાતે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા નગરજનો પરેશાન.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જી.ઈ.બી ડિપાર્ટમેન્ટની વાયરોની કામગીરી ચાલી રહી છે જેને લઇને આ લાઈન અંડર ગ્રાઉન્ડ કરવાની હોવાથી ખોદકામ ની પ્રક્રિયા ચાલી રહી હતી જે દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી જવાથી કેવડિયા કોલોનીના નગરજનો પાણી વિના મુશ્કેલીમાં મુકાયા હતા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આવી કામગીરી કરતા […]

Continue Reading

મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શહેરની કચેરીઓમાં સેનેટાઈઝર પંપ લગાવવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હાલની વૈશ્વિક મહામારી કોરોનાએ આખા દેશ અને દુનિયાના દરેક છેડે ભરડો લીધો છે. હળવદ તાલુકામાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. એવા સમયે હાથોને વારંવાર સેનેટાઇઝ કરવાથી આ સંક્રમણથી બચી શકાય છે એવી મેડિકલી સલાહ પણ લોકોને આપવામાં આવે છે. ત્યારે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા લોકોની જ્યાં ખુબજ અવરજવર રહે છે એવા […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના દિપડીયા ગામે ગ્રામ પંચાયત સામે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના દિપડીયા ગામે ૨૨ દિવસ પહેલા નાળુ રીપેરીંગ કર્યુ હતું તરત નાળુ ટુટી જતાં ગામ લોકોમાં ભરાયો રોષ.રાજુલા તાલુકા કોગ્રેસ ના ગ્રામ્ય પ્રમુખ પંકજ બારૈયા દ્વારા જણાવ્યુ હતું કે આ નાળુ બનાવ્યુ અને તરત ટુટી ગયું હતું દિપડીયા ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. પંકજ બારૈયા અને ગામ લોકો ભરાયા […]

Continue Reading

જૂનાગઢ: કોરોનાથી બચવા સાવચેતી એ જ સલામતી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ લોકોની સ્વેચ્છાએ લોકડાઉંનની માંગણીની ઈચ્છા? લોકો જાગૃત છે પણ જાગૃતતા નથી? કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી લોકોનો એક પણ દિવસ એવો નહી ગયો હોય કે કોરોના શબ્દ ના સાંભળયો હોય એક દિવસીય જનતા કર્ફ્યુની શરૂઆત બાદ એક પછી એક લોક ડાઈનના દિવસો વધતા ગયા દિવસોમાંથી મહીનાઓ થવા લાગ્યાં શરૂઆતમાં કોઈ જીલ્લામાં એક […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ફુવારા ચોકમાં ખુલ્લાં કેબલો નિર્દોષ રાહદારી ભોગ બને એની રાહમાં..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકા હસ્તકનાં હાઈ-માસ્ટ ટાવરના કેબલ રોડ તુટતા જોખમકારક ખુલ્લાં થયાં કેશોદ શહેરમાં આવેલા ફુવારા ચોકમાં નગરપાલિકા દ્વારા હાઇ-માસ્ટ ટાવર ઉભો કરીને એલઈડી લાઈટો લગાવીને ફુવારા ચોકને ઝળહળતો કરવામાં આવેલ છે. તાજેતરમાં કેશોદ શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે ફુવારા ચોકમાં રોડ તુટી જતાં ખાડા પડવાથી હાઈ-માસ્ટ ટાવરના કેબલ બહાર નીકળી ગયાં છે. […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા વિધાર્થીઓનું સન્માન કરાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા દરેક વર્ષે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાતો હોઈ પણ હાલ કોરોના મહામારી ને લીધે કેશોદ કેન્દ્ર તથા કેશોદ શહેરમાં વસતાં અને બહાર ભણતા વિદ્યાર્થીઓ ને ધરે જઈ અને સન્માન પત્ર તથા ઇનામો આપી અને વિદ્યાર્થીઓનું કેશોદ મોબાઈલ વેપારી એશોશીએશન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં.તેમાં એસ.એસ.સી.તથા ૧૨ કોમર્સ તથા […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર:આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે બાબરાના ચમારડી ગામે રહેતા ૪૦ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે. ૧૧-૭-૨૦૨૦ ના રોજ સુરત થી બાબરાના ચમારડી ગામે આવેલ હોય તેને તાવ, શરદી, […]

Continue Reading