નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૩૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૧૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તિ થયાં છે. જિલ્લારમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી માં વધુ ૧ કોરોના કેસ આવતા વહીવટી તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર ના નસવાડી માં સ્ટેશન વિસ્તાર માં રહેતા ૬૫ વર્ષ ના હલીમાબેન મિયામહમ્મદ અન્સાર થોડા દિવસ પહેલા ડભોઇ તાઈ વાળા માં મયત મા ગયેલ હતા ત્યાર પછી તેમની તબિયત લથડતા તેમને એસ.એસ.જી.હોસ્પિટલ વડોદરામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમનો કોરોના નો રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો નસવાડી વહીવટી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં માસ્ક વગરના વેપારી ઓ સહિત ૧૦૦ શખ્સો દંડાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી પોલીસ દ્વારા નગર માં માસ્ક પહેર્યા વગર વ્યયસાઈ કરતા ૭૫ ઉપરાંત વેપારીઓ સહિત ૧૦૦ શખ્સ પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો બોડેલી મા વૈસ્વિક મહામારી કોરોના નો કહેર યથાવત જોવા મળી રહ્યો હોઈ ત્યારે તેના સંક્રમણ ને અટકાવવા ના ભાગ રૂપે બોડેલી પોલીસ હરહંમેશ સતર્ક રહી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રતનપુર ગામના રામાનંદી ના ગુરુ આદિવાસી બાળકોની ચિંતા કરી જાતે શિક્ષક બન્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના કેટલાય આદિવાસી યુવાનો છે જે ટૂંકા સાધનો થકી સંઘર્ષ કરી શિક્ષણ મેળવ્યું છે તેમનો એક નસવાડી ના ડુંગર વિસ્તાર નો દિનેશ દુ ભીલ તીરંદાજી જે શિક્ષણ થકી તિર ચલાવવનું હુન્નર ધરાવે છે એને ૧૦૦ મિટર દૂર થી ઊડતી ચકલી ને નિશાન બનાવી ટાંકી શકે છે […]

Continue Reading

ગીર સોમનાથ: ૯૦-સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને ગુજરાત સરકારની”ખાત્રી સમિતિ” માં સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની જાગૃતતા અને લોક ચાહના ૯૦ સોમનાથ વિધાનસભા અને માદરે વતન ચોરવાડ વિસ્તારમાં ગુંજે છે અને જે પોતે લોકોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ કરે છે અને સુખ દુઃખમાં ભાગીદાર થાય છે, પોતાના વિસ્તારને પોતાનો પરિવાર માને છે, અને પોતે લોકોની વચ્ચે રહે છે, […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં કોરાના મહામારીમાં માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શિક્ષક.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ ગાંધીનગર ઈસ્માઈલી સમાજમાં રેહતા સુતાર સિરજભાઈ કાનજીભાઈ પોતે અખોદર મુકામે શિક્ષક છે અને માતા ગુલશનબેન સિરાજ સુતાર, તેમનો પુત્ર સુતાર સરફરાઝ સિરજભાઇએ એન્જિનિયરિંગ મા ડીગ્રી પુર્ણ કરી પરીક્ષા આપેલ તેમાં પેહલા નંબરે ઉતીર્ણ થઈ, તેમને પાનધ્રો, કચ્છ ભુજમાં નોકરી માટે નિયુક્ત થયેલ હોય આ ખુશીના અવસરે સીરાજભાઈ દ્વારા કોઈ ખોટા ખર્ચ […]

Continue Reading

રાજકોટ ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગે રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના પર કાબુ મેળવવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, જેમાં કોઈ ચિન્હો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ “ઈતિહાસ” સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી […]

Continue Reading

નર્મદા: નર્મદામાં લોકડાઉનના નિયમો માત્ર આમ જનતા માટે જ લાગુ કરાયા છે: સરકારી વિભાગોમાં સોશ્યિલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા વીજ કંપની ઉપર લાઈટ બિલો માટે આવેલા ગ્રાહકોની જોરદાર ભીડ:સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા વીજ કંપની,ખાતર ડેપો એસ.ટી ડેપો સહિત અનેક સરકારી એકમોમાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થતું નથી હવે પાલન કોણ કરાવશે તે જોવાનું રહ્યું? નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય કેટલાક જાગૃત નાગરિકો દ્વારા માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની જનતાને કોરોના મહામારી વચ્ચે આકરાં કરવેરાની ભેંટ: નગરપાલિકાની સામાન્ય સભામાં વેરાવધારા બિલ પાસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હમે પ્રજા ની શાથે રહી ને વેરા વધારા નો વિરોધ કરીશું કહેનાર કોંગ્રેસ ના વિરોધ પક્ષ ના નેતા પ્રજા ની પડખે રહેવાના સમયે ભુગર્ભમાં ઉતરી જતાં વિરોધપક્ષ ની પાંગળી ભુમીકા સામે નગરજનો મા રોષ ગામ આખાં ને માઈક ફેરવી સોશિયલ ડિસ્ટન્સ રાખવાની ની સુફીયાણી ગુલબાંગો પોકારી સામાન્ય નગરજનોને દંડ ફટકારતી નગરપાલિકા ના […]

Continue Reading

નર્મદા: કોરોના સંક્રમણ વધતાં રાજપીપળા પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ એક જ દિવસમાં ૩૭ હજારનો દંડ ફટકાર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જોકે પોલીસ ખડે પગે સતત મહેનત કરે છે છતાં કેટલાક બે જવાબદાર લોકોને કઈ પડી નથી ત્યારે કડકાઈ જરૂરી લોકો ને કોઈ જાત નો ડર લાગતો નથી એવું લાગે છે? નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ વધતા નર્મદા પોલીસ પણ કડક બની છે જેમાં નર્મદા પોલીસવડા હિમકરસિંહની સૂચના બાદ ટાઉન પી.એસ.આઇ એમ.બી.વસાવા અને રાજપીપળા […]

Continue Reading