પંચમહાલ: ગોધરા રેન્જ આઈ.જી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તથા ડી.વાઈ.એસ.પીએ સ્થાનીક પોલીસ સ્ટાફને સાથે રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી.

હાલ સમગ્ર ગુજરાત માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.સરકાર કોરોના ગ્રસ્ત વિસ્તાર માંથી સંક્રમણ આગળ ના ફેલાય તે માટે ઘણા પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો માંથી કોરોના પ્રસરે ના તે માટે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર […]

Continue Reading

અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ નાં ભોજનાલય બંધ રહેવાના કારણે યાત્રિકોને પડતી મુશ્કેલી,યાત્રિકો ની ભોજનાલય ચાલુ કરવા માંગ..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રા ધામ ખાતે વર્ષે દહાડે હજારો યાત્રિકો અને મુલાકાતીઓ માં અંબા નાં દર્શનાર્થે અંબાજી આવતા હોય છે અને ટ્રસ્ટ નાં વિવિધ સંસ્થાનો અને ભોજનાલય ખાતે આ યાત્રિકો મુલાકાત લેતા હોય છે ત્યારે અંબાજી ભોજનાલય ખાતે માં અંબા નો પ્રસાદ લેવા માટે યાત્રિકો અચૂક આવે છે જેમાં ખુબજ ઓછાં દરે […]

Continue Reading

ગીર સોમનાથ: રાજીવ ગાંધી ઓલઈન્ડિયા કોંગ્રેસ ગુજરાતના સનગઠનમાં ગીર સોમનાથ જિલ્લાના મહિલા પ્રમુખ તરીકે કાજલબેન ભજગોતર ની નિમણુંક કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજીવ ગાંધી ઓલઈન્ડિયા કોંગ્રેસ ગુજરાત ના સનગઠન માં ગીર સોમનાથ જિલ્લા ના મહિલા પ્રમુખ તરીકે કાજલબેન ભજગોતર ની નિમણુંક કરાતા તેનું સન્માન કરવામાં આવેલ હતું અને તેનીઆગેવાનીમાં વેરાવળ તાલુકા ના ઇનાજ ગામે મહિલા કોંગ્રેસ ની મહિલાઓ ની એક અગત્ય ની મિટિંગ .કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુશકિયા ની ઉપસ્થિતિ માં મળેલ. જેમાં […]

Continue Reading

અમદાવાદ: ભારતીય મઝદુર સંઘ દ્વારા કોરોના મહામારીના સંદર્ભે એસ.ટી.કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ એસ.ટી.ડેપો ખાતે” ભારતીય મઝદુર સંઘ” દ્વારા કોરોના મહામારી ના સંદર્ભે એસ.ટી. કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદીક ઉકાળા નુ વિતરણ કરેલ.ઉપરોકત સમગ્ર આયોજન મા બી.એમ.એસ. પ્રતિનિધિ – વનરાજ સિહ જાદવ , ડેપો સેક્રેટરી – મહેશભાઇ રબારી , મંત્રી – બીપીન રાઠોડ , કરોબારી સભ્ય – ઈકબાલભાઈ સમા , હરખાભાઈ […]

Continue Reading

અમદાવાદ: અન ડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી ચીટીંગના ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને હાથ બનાવટી તમંચા સાથે પકડી પાડતી વિરમગામ રૂરલ પોલીસ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આઇ.જી.પી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધીક્ષક આર.વી.અસારી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ પી.ડી.મણવર સાહેબ વિરમગામ વિભાગ નાઓના દ્વારા હથિયાર તથા ચીટીંગ સંબધી બનેલ ગુન્હાઓ સોધી કાઢવા સારૂ સુચના મળેલ હોય જે અનુસંધાને વિરમગામ રૂરલ પો.સ્ટે. વિસ્તારમા પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન આ.પો.કો. રાજેશકુમાર માધવજીભાઇ બ.નં.૩૯૬ નાઓને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી હકિકત […]

Continue Reading

અમરેલી: રૂ.૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી પંચાયતના રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમાર,અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પંચાયતના રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યના છેવાડાના માનવી સુધી […]

Continue Reading

અમરેલી: બાબરાના ચમારડી ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા ના ચમારડી ગામે ગઇકાલે એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને ધ્યાનમાં લઇ આયુષ્ય મંત્રાલય ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાવ શરદી ઉધરસ જેવા રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામનાં નાના મોટા તમામ લોકો ઉકાળો પીવા માટે પહોંચ્યા […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બહુ પ્રખ્યાત જૂના ભૂમાફિયા રમેશ પટેલના કૌભાંડમાં ત્રીજો નવો વળાંક.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ભૂ માફિયા રમેશ પટેલ નું એગ્રો સર્વિસ સેન્ટર પણ કોમન પ્લોટમાં હોવાનો ચોકાવનારો ખુલાસો થતાં એગ્રો સેન્ટર ની આસપાસનું બાંધકામ પણ શંકાના દાયરામાં. બહુ દિવસથી નગરમાં ચર્યપત્રા બનેલ વૃંદાવન સોસાયટીમાં રહેણાંકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અનેક પ્રકારના તર્કવિતર્ક સામે આવતા ઘણી બધી માહિતીનો ઘટસ્ફોટ થતાં એક જ સોસાયટીમાં ઘણા બધા કૌભાંડ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સકરાણા ગામે થી વીરપુર તરફ જતા રસ્તા અને કોઝવેની હાલત ખરાબ લોકો થયા પરેશાન.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ થી જૂથળ જતા સકરાણા ગામે થી વીરપુર લંબોરા સહિત ના ગામો તરફ જવાનો માર્ગ છે જ્યારે આ માર્ગ અહીં થી વીરપુર પણ જ્ય શકાય છે ત્યારે લોકો ને અવર જ્વર માટે નો આ રસ્તો હાલ પડી ગયેલા ગાબડા ને કારણે રસ્તો થયો છે ખરાબ સાથે સાથે રોડ પર આવેલ કોઝવે પણ […]

Continue Reading

નર્મદા જિલ્લાની કુલ- ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૩ થી ૬ વર્ષના બાળકોને પોષણયુક્ત આહારની સાથે લાભાર્થીઓને કુલ-૧૪૭૨ સરગવા-ફળોના રોપાઓનું કરાયું વિનામુલ્યે વિતરણ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલ કોરોના વાયરસના સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે પોષણ અભિયાનના ભાગરૂપે રાજ્યનું કોઇપણ બાળક કુપોષિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તો અને બપોરના ભોજનમાં પોષણયુક્ત ખોરાક મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અને જિલ્લા […]

Continue Reading