છોટાઉદેપુર: નસવાડી તાલુકાના રાયસિંગપુરા પાસે થી બાઇક પર પોલીસનું સ્ટીકર મારી વિદેશી દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી પોલીસ અવાર નવાર વિદેશી દારૂ ઝડપે છે ત્યારે જે રીતે સામન્ય હોમગાર્ડ જવાન થી લઈ પોલીસ અધિકારી ઓ પોતાની ગાડીઓ પર પોલીસ લખાવતા હોઈ છે કારણ કે તેઓ પોલીસ છે પણ પોલીસ લખેલ બાઈક જોતા પોલીસ ને લાગ્યું કે કોઈ પોલીસ કર્મી હશે પરંતુ બાઇક પર આગળ મુકેલા થેલા માં […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ કરાયું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા મા ધારાસભ્ય જેઠા ભાઈ ભરવાડના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ જિલ્લા ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નવ થી વધુ ગામના પશુપાલકો ને મોબાઈલ પશુ દવાખાના નો લાભ મળનાર છે. શહેરા મા ધારાસભ્ય ના કાર્યાલય ખાતે પ્રાંત અધિકારી જય બારોટ અને જિલ્લા ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક […]

Continue Reading

પંચમહાલ: શહેરાના ખાંટના મુવાડા ગામ પાસે ૫૦ વર્ષીય પુરુષને વીજ કરંટ લાગતા મોત નીપજયુ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના ખાંટના મુવાડા ગામ પાસેના એક ખેતર માંથી ખાંડિયા ગામના ૫૦ વર્ષીય પુરુષને પસાર થતી વેળાએ વીજ કરંટ લાગતા મોત નીપજયુ હતુ. જ્યારે પોલીસ સમક્ષ ખેતર માલિકે ખેતી પાક વન્ય પ્રાણીઓ અને જંગલી ભૂંડ થી બચાવવા માટે ખેતરમા વીજ કરંટ મૂકયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે ખેતર માલિક સામે ગુનો નોંધી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલો વરસાદ..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં તા.૧૨ મી જુલાઇ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં-૨૮ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૨૮ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૧૯ મિ.મિ., અને તિલકવાડા તાલુકામાં-૧૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય સાગબારા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત […]

Continue Reading

અમરેલીના જાફરાબાદમા કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિનું સારવાર દરમિયાન થયું મૃત્યુ.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદના મોટા ઊચાણીયા વિસ્તારમા રહેતા સુરેશભાઈ મગનભાઇ ચૌહાણ મોચી ને શ્વાસ લેવામા તકલીફ પડતા તેવોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મા રાજુલા લય જવામાં આવ્યા હતા તે હોસ્પિટલ ના ડૉક્ટર ને કોરોના ના ના શંકાસ્પદ લક્ષણો જાણતા તેમને અમરેલી રીફર કરવામાં આવ્યા હતા.અમરેલી સિવિલ હોસ્પિટલ મા સારવાર દરમિયાન સુરેશ ભાઈ […]

Continue Reading

અમરેલી: દિપડીયાના ગ્રામજનો દ્વારા દિપડીયા ગ્રામ પંચાયત ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના દિપડીયા ગામે પત્રકાર વિક્રમ સાંખટ પત્રકાર વિરજીભાઈ શિયાળ દ્વારા દિપડીયા ગામની બે કિલો મીટર સુધી મુલાકાત લીધી હતી ત્યારે સામે કાંઠા વિસ્તારમાં ૮૦ થી ૯૦ તૈયારે ખેડૂતો ને તેમજ લોકો ને સાલવા મા ખુબ માટી મુશ્કેલી પડે છે વાહનો સાલે તેવી કોઈ શક્યતા નથી અત્યારે ચોમાસુ શરૂ છે ત્યારે ખેડૂતો […]

Continue Reading