અમરેલી: કતલ કરવાના ઇરાદે રાખેલી ભેંસોને શોધી આરોપીને ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી મોટા કસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ અમરેલી ખાતે ગે.કા.રીતે પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં ભેંસ વંશ પાડાને કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ.. અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડમાં રહેતો રફીકભાઇ ઉર્ફે શેટ્ટી આદમભાઇ […]

Continue Reading

મોરબી: દેવળીયા ચોકડી નજીક ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે ચાર શખ્સોને પોલીસેએ દબોચી લીધા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ જુના દેવળીયા ચોકડી પાસે હળવદ પોલીસને ચોકકસ બાતમી મળતા ચાર શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડયા હતા જેમાં ૨૦૫ નંગ બોટલ ૩ મોબાઈલ કાર મળી રૂપિયા ૧.૬૬.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર બુટલેગરો દ્વારા પોલીસ તંત્રને સંતાકૂકડી રમાડી અવારનવાર […]

Continue Reading

ગીર સોમનાથ: આજરોજ હિન્દુ યુવા સંગઠનના ઉના શહેરના પ્રમુખ સંદિપભાઈ બાંભણિયાનો જન્મદિવસ…

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરના વતની અને ઉના શહેરમાં હિન્દુ યુવા સંગઠન પ્રમુખ તરીકે કામકાજ કરતાં સંદિપભાઈ લોકોની સમસ્યાઓ માટે હંમેશાં તેમની વચ્ચે જઈ ને એકબીજાને મદદરૂપ થવામાં હંમેશા તત્પર રહેતા અને હિન્દુ યુવા સંગઠન પર મોટું નામ ધરાતવા હંમેશા આમ લોકો માટે સારું કામકાજ કરતાં સંદિપભાઈ બાંભણિયા નો આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસ ના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાયા?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારીના કહેર વર્તાયો છે જેમાં આપણો દેશ પણ બાકાત નથી જેના કારણે ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી રહી છે મંદી જેવા માહોલમાં વેપારીઓ પણ આર્થિક રીતે મુજાઈ રહયા છે. બીજી તરફ લોકો ઓનલાઈન ખરીદીનો આગ્રહ રાખતાં ઓછી કિંમત અને ઓનલાઈન કંપનીઓની લોભામણી જાહેરાતોથી અંજાઈ ઓનલાઈન ખરીદીમાં […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કાછીયાવાડમાં રહેતા નિવૃત ના.મામલતદાર અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની પત્નીનું મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા કાછીયા વાડમાં રહેતા નિવૃત ના.મામલતદાર અને તેમના પત્ની કોરોના પોઝીટીવ આવ્યા બાદ પત્નીનું મોત થતા જોકે પત્ની નું કોરોના ના કારણે નહિ બલ્ક ડાયાબીટીસથી મોત થયું. આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા ખાતે જ મૃતકની અંતિમ વિધિ કરાઈ : ચાર સબંધીઓ ની જ હાજરી રહી અંતિમ વિધિ કરી હતી. રાજપીપળા કાછીયા વાડના દંપતી […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્થાપિતો મુદ્દે આગામી ૧૬ જુલાઈએ કલેકટર કચેરી નર્મદા સામે આમ આદમી પાર્ટી દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્થાપિતો મુદ્દે આગામી ૧૬ જુલાઈએ કલેકટર કચેરી નર્મદા સામે આપ પાર્ટી દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આવનારી તાલુકા,જિલ્લા અને નગરપાલિકાઓની ચુંટણીમા આમ આદમી પાર્ટી તરફ ઉમેદવારી નોંધાવવા માગતા ઈચ્છુક ઉમેદવારોને પણ હાજર રહેવા જણાવાયુ. આમ આદમી પાર્ટી નર્મદા આગામી ૧૬ જુલાઈના રોજ “સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના રતનપુર ગામમાં સરકારી જમીનો પર દબાણ કરી પોતાની પ્રોપર્ટી સમજી બેસેલા માફિયાઓને કોનો સપોર્ટ?

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા દાંતા તાલુકાની અંદર મોટી મોટી ગ્રામ પંચાયતો આવેલ હોય છે તેમાંથી એક રતનપુર ગ્રામ પંચાયત અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રતનપુર ગામ જેમાં મોટી મોટી અસ્તીઓ દ્વારા કરવામાં આવતા મોટા મોટા કૌભાંડો તંત્રને ખરી આખે જોવામાં આવતા છતાં કૌભાંડ તેની અંદર મોટું ઘુટાતું રહસ્ય જાણો અમારા આખા હેવાલમાં વિગતવાર અગાઉ પાંચ પાંચ વખત અહેવાલ […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બહુ જૂના ભૂમાફિયા દ્વારા કોમન પ્લોટો વેચી સગેવગે કરવાનું કૌભાંડ આવ્યું સામે..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ભૂમાફિયા રમેશ પટેલે પહેલા સરકારના નિયમ મુજબ બધું જ ચાલતું હોવાનો રાગ આલાપ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી વૃંદાવન સોસાયટીમાં એક થી ઓગણસાહીઠ પ્લોટ વેચાણ કરવામાં આવ્યું હતું જેમાંથી કોમન પ્લોટ ની ૨૭૦૦ સ્કેવર્ફૂટ ની જગ્યાનો પ્લોટ સગેવગે કરીને ઉઠાં ભણાવી કોમન પ્લોટ ને માલિકી નો છે તેવું કહી નકશા […]

Continue Reading

રાજકોટ : ધોરાજી જામકંડોરણા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો..

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડોરણા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો લોકો પરિવાર સાથે ડેમ નો નજારો જોવા ઉમટી પડ્યા જામ કંડોરણાના ૪૨ જેટલા ગામો અને ધોરાજી શહેર ને પીવાના પાણી નો પ્રશ્ન હલ થયો છે. ધોરાજી જામકંડોરણા વચ્ચે આવેલ મોટા દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમ માં નવા નીર […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તાલુકાના તણખલા ગામે સામાન્ય વરસાદી ઝાપટાંની સાથે જ ગામની ગલીયોના માર્ગો કીચડથી ખદબદી રહ્યા છે.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના તણખલા ગામે સામાન્ય વરસાદી ઝાપટાં ની સાથે જ ગામની ગલીયોના માર્ગો કીચડ થી ખદબદી રહ્યા છે. તેમજ તણખલા ગામ વચ્ચે રેલવે ની જમીન માં મોટું તળાવ જેવું ખાબોચીયુ આવેલું છે જેમાં પાણી ભરેલું રહે છે જે માંથી ગંદકીની વાસ મારતું હોય છે. મહંમદ હનીફ મલેકના જણાવ્યા પ્રમાણે રેલ્વે ના […]

Continue Reading