ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે સગી ભાણેજપર દુષ્કર્મ આચરતો માસો…

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા ગરીબ પરીવારની દશ વર્ષની દિકરી તેના ધર પાસે બકરા ચરાવતી હતી. એ વખતે બપોરના ત્રણ વાગ્યાના સુમારે હમીન કાસમ મજીઠીયા નામનો શખ્સ બાળાના માસા થતો હોય તેમણે બાળાને ફોસલાવીને પોતાના ધરમાં લઇ જઇ બાળા પર બળજબરી દુષ્કર્મ આચરી તેના પર હુમલો […]

Continue Reading

ગીર સોમનાથ: દિવના સાઉદવાડીમાં તીનપત્તી જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દિવના સાઉદવાડી વિસ્તારમાં વહેલી સવારે તીનપત્તી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા વણાંકબારા કોસ્ટલ પોલીસે સ્થળ ઉપરથી ૫૪૬૬૦/- (ચોપન હજાર છસ્સો સાઈઠ) રોકડ રકમનો કબ્જો લઈ અને પાંચેય શખ્સો ઉપર ગેમ્બલીગ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરેલ છે. કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ રમેશ કે.સોલંકી કરી રહેલ છે.

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા પ્રમુખ સામે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કરેલ આક્ષેપનો જનતા જોગ ખુલાશો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કરેલ નગરપાલિકા પ્રમુખ સામેના આક્ષેપ બાબતે નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયાએ જનતા જોગ સંદેશ પાઠવ્યો લોકોએ ગેરમાર્ગે ન દોરાવા કરી અપીલ.. તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે એકલ દોકલ મીડીયા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખ અને વ્યાપારી મહા મંડળના બની બેઠેલાં પ્રમુખ યોગેશ સાવલીયા સામે આક્ષેપ કરતાં […]

Continue Reading

અરવલ્લીના મોડાસા શહેરની ચાંદટેકરી વિસ્તારમાં સફાઇ ઝુંબેશ સઘન બનાવાઇ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા કુલ આંક ૨૭૦ને પાર પંહોચી ગયો છે જેમાં મોડાસા શહેરમાં પણ ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા તેમજ વરસાદ જન્ય રોગચાળાને અટકાવવા નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરી છે. મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં […]

Continue Reading

અરવલ્લીના ભિલોડા તાલુકા પંચાયતનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાપર્ણ કર્યું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લીના ભિલોડા તાલુકા પંચાયતનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાપર્ણરૂ. ૨૮૪.૯૦ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનના નિર્માણથી લોકોની સુખાકારીમાં વધારો થશે. અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે નવનિર્મિત તાલુકા પંચાયતનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાપર્ણ કરવામાં આવશે તા.૧૪ જુલાઇ ૨૦૨૦ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભિલોડા ખાતે નવનિર્મીત તાલુકા પંચાયતનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ આજરોજ ભાજપ કાર્યાલય ખાતે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકા ના લોઢવા ગામ આજરોજ ભાજપ કાર્યાલય ખાતે હોમિયોપેથીક દવા નું વિતરણ. કરવામા આવેલ હતૂ છે. આ તકે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ રામભાઈ વાઢેર સુત્રાપાડા તાલુકાના મહામંત્રી હીરાભાઈ વાઢેર તથા ભાજપ ના કાર્યકર્તાઓ એ ઘરે ઘરે જઈ દવાનું વિતરણ કર્યું હતું. આ દવા પંદર સો પરિવારોને પહોંચાડવામાં આવેલ […]

Continue Reading

ભાવનગર સરકારી કુમાર છાત્રાલય મહુવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલય(વિકસતી જાતિ) નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજમાં વંચિત, શોષિત, પીડિત તથા ગરીબ સૌ કોઈને પૂરતો સામાજિક ન્યાય તથા સામાજિક સમરસતા મળે તે રાજય સરકારની નેમ છે.સામાજિક તથા […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોને વ્હારે આવ્યા ધારાસભ્ય પબુભા માણેક.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા મા અનરાધાર વરસાદ પળતા ની સાથે જ શીવ ના નામે જાણીતા ધારાસભ્ય પબુભા માણેક લોકોની સુખાકારી માટે પોતાના સાધનો લય લોકોને પાણી ની હાલાકી ના ભોગવવી પડે તે માટે પોતાની ટીમ લઈ ને દ્વારકા તથા ઓખા નગરપાલિકા વીસ્તાર મા પોતે ટ્રેક્ટર લઇ જઈ ને તમામા પાણી ના ભરાયેલા વીસ્તારો […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: ખેડૂતોને કુદરતનો માર ખેડૂત લાચાર.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ના જામરાવલ મા પાસ દીવશ પહેલાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ખુબ મોટા પ્રમાણમાં વરસાદી પાણી થી ડેમો છલકાયા હતા અને રાવલ આજુબાજુના ગામો ને ડેમો ના પાણી એ ખેડૂતો ની જમીન ને ધોઈ નાખી છે ત્યારે દર વર્ષે આ ખેડૂતો ની આ માઠી દશા થાય છે ત્યારે આ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબૂગામની રેફરલ હોસ્પિટલમાં પ્રસુતિ બાદ બાળકોની અદલાબદલી થતા પરિવારજનોમાં રોષ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના જબૂગામ ની રેફરલ હોસ્પિટલ મા શનિવારે બે મહિલાઓની થયેલી પ્રસુતિ વેળા એ નર્સિંગ સ્ટાફ ની ભૂલ ને લીધે ચલામલી ની મહિલા ને બાળક અને બોડેલીની મહિલા ને બાળકી આપી દેતા ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે હવે બન્ને પરિવારજનો ડી.એન.એ ટેસ્ટ કરાવ્યા પછી બાળક ને સ્વીકારી લેવાની […]

Continue Reading