નર્મદા: મોઝદા ત્રણ રસ્તા પાસેથી એક કાર માંથી રૂ.૧૫ હજાર ના ઇગ્લીશ દારૂ સાથે બે ને પકડતી દેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દારૂના દૂષણને નાથવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સૂચના અને માર્ગદર્શન ના આધારે પીએસઆઇ એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસો હાજર હતા તે દરમ્યાન બાતમી મળેલ કે માલ સમોટ ગામ તરફ થી એક લાલ કલર ની ગાડી નંબરમાં ઇંગ્લિશ દારૂ ભરીને દેડીયાપાડા તરફ આવૅ છે જે માહિતી આધારે મોઝદા […]

Continue Reading

પંચમહાલ: શહેરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં જુનિયર ક્લાર્ક તુષાર પટેલનો રવિવારની સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા કોરોના દર્દી રવિવારની રાત્રી એ પોતાના વતન મહેસાણા ખાતે ગયો હતો ત્યાં ખાનગી હોસ્પિટલમાં તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો વીજ કચેરીના ડેપ્યુટી ઇજનેર અને જુનિયર આસિસન્ટ મીટર રીડર સહિતનો સ્ટાફ તેમના સંપર્કમાં હતો તાલુકાની મુખ્ય વીજ કચેરીમાં કોરોના નો કેસ પોઝિટિવ આવતા વીજ કચેરીના સ્ટાફમાં ફફડાટ શહેરા તાલુકામાં કોરોના ના અત્યાર […]

Continue Reading

દાહોદમાં ત્રણ દિવસમાં કોરોનાના આઠ દર્દીઓને રજા અપાઈ..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં આજે વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સાજા થઇ જતા કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે રવિવારે ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતેથી ૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં આઠ દર્દીઓને રજા આપવામાં આવી છે. દાહોદના સાબીર ભાભોર દસ દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. તેમને પ્રથમ સીવીલ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પી.એસ.આઇ જી.બી.ભરવાડની બદલી પણવડ ખાતે થતા વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી ના પી.એ. આઇ ભરવાડ સાહેબની બદલીને લઇ ને આજ રોજ બાપા સીતારામ મંદિર ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ગામ ના આગેવાનો દ્વારા પી.એસ.આઈ નો આભાર માની અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી નસવાડી તાલુકા ને જે પોલીસ ઓફિસરે તેમજ તેમના તમામ પોલીસ સ્ટાફ દ્વારા કોરોના જેવી વૈશ્વિક મહામારી […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તાલુકાના તણખલા બેંક ઓફ બરોડા ની શાખા માં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના તણખલા બેંક ઓફ બરોડા ની શાખા માં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે‌ બેંકના કર્મચારીઓને પણ ગ્રાહકોની ભીડ થી હેરાન પરેશાન થઇ ગયા છે, અને તેઓને પણ કોરોનાથી સંક્રમિત થવાનો ભય સતાવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના તણખલા ગામે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે. જ્યાં રોજબરોજ […]

Continue Reading

અમદાવાદની પાંચ વર્ષની શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.

રિપોર્ટર: શરીફ મનસુરી પાંચ વર્ષની સૌથી નાની વયે પેઇન્ટિંગ્સ બનાવવા બદલ શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન માત્ર પાંચ વર્ષની ઉંમરે શનાયાએ પેઇન્ટિંગ્સ બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું. પાંચ વર્ષની શનાયા એ કેનવાસ ઉપર રંગ સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી પરિવારમાં ઉમંગ પણ ભર્યો. કળા એ ભગવાનની દેન છે માણસે […]

Continue Reading

નર્મદા: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ચાઇના વિરોધી સૂત્રોચ્ચાર કરાયાં આવ્યા હતા અને વેપારીઓ ને અપીલ કરી હતી. હાલ ભારત અને ચાઇના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ચાઇના દ્વારા દેશ ના જવાનો ને શહિદ કરાયા છે ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ચાઇના પ્રોડક્ટ નો વિરોધ કરાયો હતો. પ્રાપ્ત માહિતી […]

Continue Reading

નર્મદા: રાજપીપલામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા પ્રજા માં રોષ: સમસ્યા નિવારવા કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું આવ્યું હતું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા માં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવાના બનાવ બનતા હોય છે થોડો વરસાદ પડે અથવા તો પવન ફૂંકાય અને તરત જ વીજપુરવઠો ખોરવાઈ જાય છે સાથે સાથે જો ફોલ્ટ થાય તો તેને બનાવતા ત્રણથી ચાર કલાક સુધીનો સમય પણ નીકળી જાય છે આ બાબતે રાજપીપળાની પ્રજા રોષે ભરાઇ છે અગાઉ […]

Continue Reading

નર્મદાના અંતરિયાળ ગામોમાં ડાકણનો વ્હેમ રાખી એક પરિવારની કરી પીટાઇ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તારી પત્ની ડાકણ છે તેમ કહી ઘર ની બહાર કાઢી માર મારનાર ૩ વિરુદ્ધ ફરિયાદ હાલ ભારત દેશે વિજ્ઞાન અને ટેકનોલોજી માં હરણફાળ પ્રગતિ કરી છે અને હજુ વધુ પ્રગતિ કરે છે છતાં નર્મદા જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં હજુ અંધશ્રદ્ધા જીવિત હોય તેની તાજો દાખલો ડેડીયાપાડા ના સાંકળી ગામમાં જોવા મળ્યો છે. […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા પત્રકાર સંઘ આયોજીત રક્તદાન કેમ્પમાં અભૂતપૂર્વ ૧૩૩ દાતાઓએ રક્તદાન કર્યું.

બ્યુરોચીફ: દિપક જોષી,ગીર સોમનાથ તાલાલા ગીર ના પાટનગર તાલાલા શહેરમાં તાલાલા તાલુકા પત્રકાર સંઘ આયોજિત મહારક્તદાન કેમ્પ જશુભાઇ ધાનાભાઇ બારડ આહીર સમાજ માં યોજાયો હતો.સાસણગીર રાઘવેન્દ્ર આશ્રમના મહંત પૂજ્ય પાત બિમલ દાસ બાપુના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ થયેલ આ માનવ સેવાયજ્ઞમાં ઝરમરતા વરસાદ વચ્ચે 133 રકતદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરીને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી. […]

Continue Reading