રાજકોટ: બીનવારસી હાલતમાં મળી આવેલ વૃદ્ધ મહીલાને તેના પરિવારને સોપતી રાજકોટ પોલીસ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ગઈકાલના રોજ રાત્રીના સમયે બીનવારસી હાલતમાં એક વૃદ્ધ મહીલા મળી આવતા તેને પી.આર.સી મારફતે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને તેની પુછપરછ કરતા પોતે પોતાનું નામ મુક્તાબેન ઘીરજલાલ રાઠોડ રહે. ગુંદાવાડી – ૨૬ રાજકોટ વાળા હોવાનું જણાવેલ અને પોતે ભુલા પડી ગયેલ હોવાનું જણાવતા હોય જેથી તપાસ કરતા વૃદ્ધ મહીલાના વાલી વારસ મળી […]

Continue Reading

મોરબી: બ્રાહ્મણી-૨ ડેમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી વૃદ્ધની લાશ મળી આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના શીરોઈ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-૨ ડેમ પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાંથી મોરબીના તળાવીયા શનાળા ગામના વૃદ્ધની લાશ મળી આવી હતી. લાશ મળી આવવાના બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા નર્મદા કેનાલમાંથી લાશને બહાર કાઢી બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દો ડીજે લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે […]

Continue Reading

મોરબી: કોયબા નર્મદા કેનાલ પાસે માનવ કંકાલ મળી આવતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા રોડ ઉપર નર્મદા કેનાલ પાસે કોઈ માનવ કંકાલ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ આજુબાજુના ખેત મજુરો ને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા કંકાલ જોતા પુરુષ‌નો હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ અને ગામના ઘટનાસ્થળે દોડી ગઈ હતી વધુ તપાસ હાથ ધરી હતી.

Continue Reading

છોટાઉદેપુર: ૪૨૦૦ ગ્રેડ પે બાબતે છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જિલ્લાના તમામ ધારાસભ્યને અને સાંસદ સભ્યને આવેદન આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ બહુ ચર્ચિત મુદ્દો પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષે મળતા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦ ગ્રેડ પે મળે છે પરંતુ ૨૦૧૦ અને તે પછીની ભરતીના તમામ શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પેના બદલે સરકાર દ્વારા ૨૮૦૦ ગ્રેડ પે કરાતાં ગત રોજ તા.૧૧ જુલાઇ ૨૦૨૦ ના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા […]

Continue Reading