નર્મદા: નાંદોદના પ્રતપનાગર માંથી જુગાર રમતી બે મહિલા અને બે પુરુષ ૪૮ હજાર ના મુદ્દામાલ સાથે ઝડપાયા જ્યારે બે જુગારીયા ફરાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસ વડા હિમકરસિંહે દારૂ જુગાર ના વેપલા પર સતત નજર રાખવા દરેક પો.સ્ટે.ને કડક સૂચના આપી હોય પોલીસ આ બાબતે બાઝ નજર રાખી રોજ આવા તત્વો ને ઝબ્બે કરે છે ત્યારે ગઈકાલે પણ નાંદોદ ના પ્રતાપનગર ની સીમ માં જુગાર પર છાપો મારી બે મહિલા અને બે પુરુષ ને મુદ્દામાલ સાથે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરી બહાર વિજપોલ પરથી જીવંત વાયર તૂટી પડતા બે નો બચાવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મામલતદાર માં જામીન માટે લઈ જવાતા બે આરોપીઓ કચેરીના ગેટ પર થી અંદર પ્રવેશ કરતા હતા ત્યારેજ આ ઘટના બની સદનસીબે બચાવ ચોમાસા પૂર્વે ત્રણ ત્રણ વખત પ્રિમોન્સૂન કામગીરી કરવા છતાં આવી ઘટના વીજ કંપની ની પોલ ખુલ્લી કરે છે. રાજપીપળા શહેર માં ઘણા વર્ષો થી વીજ કંપની દ્વારા કામગીરી માં વેઠ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ના તમામ વેપારી એસોસિએશનનો કોરોના મહામારી બાબતે મહત્વનો નિર્ણય.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના મહામારી નો વિસ્ફોટક વધારો થવાથી અને વધુ મહામારી ના વકરે તે માટે સૌ તમામ વેપારી આલમ ના વેપારી મિત્રો ભેગાં મળી ને આવતીકાલે તા.૧૩-૭-૨૦૨૦ ને સોમવાર થી બપોરે ૨.૦૦ કલાક સુધી તમામ પ્રકાર ના બજાર ખુલ્લા રાખવા નો નિર્ણય તમામ પ્રકાર ના બજાર ના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં અગાવ પોઝિટિવ આવેલ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોને જાહેર કરતુ જાહેરનામું .

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના જેસલપોર, કોઠારા, લાછરસ, વાસલા, ઘાટોલી, સેલંબા અને રાજપીપલા નગરપાલિકાના વોર્ડ નં-૧ અને વોર્ડ નં-૬ ના નિયત કેટલાક ઘરો- વિસ્તાર સિવાયના અન્ય કેટલાક ઘરો- વિસ્તારોને કોવીડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયો નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા નસવાડીની આસપાસના ડુંગરો લીલાછમ તેમજ રઢિયામના બન્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા મા ડુંગરો ની હારમાળા આવેલી છે ઉનાળો આવતા આ ડુંગરો સુકાય જાય છે પરંતુ એકજ વરસાદ ના પાણી મા એ લીલાછમ થઈ જાય છે અને નયનરમ્ય કુદરતી દ્રશ્ય જોવા મળી રહેછે છોટાઉદેપુર ના નસવાડી ની આસપાસ ના ડુંગરો નો નજારો નયનરમ્ય જોવા મળે છે આદિવાસી ઓ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં વાદળછાયા વાર્તાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર રાજ્ય ના હવામાન વિભાગ ની આગાહી મુજબ વરસાદ બેદીવસ પડસે ની આગાહી ને લઈ નસવાડી માં દિવસભર સતત વાદળછાયા વાર્તાવરણ માસ વરસાદ ના ઝાપટા પડ્યા હતા જેને લઈ નસવાડી ના તાલુકા માં પણ વરસાદ હતો વરસાદ ધોધમાર ના વરસતા અને ફકત વરસાદી ઝાપટા પડતા ખેડૂતોએ આ વરસાદ ને ખેતી લાયક ગણાવી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તણખલા માં પોલીસ સ્ટેશન થી ૧૦૦ મીટર ના અંતરે ચોરી થતા ચોર સીસીટીવી માં કેદ થયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના તણખલા ના મેઈન રોડ પર આવેલી સિવગંગાટ્રેડર્સ નામની દુકાન માં પાછળ થી ચોરી કરવા પેઠેલાં ચોરો એ આશરે ૧.૦૦.૦૦૦ જેવી ચોરી કરી છે તે ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે.આ દુકાન તણખલા ના તણખલા ગોયાવાટ રોડ તેમજ ગ્રામ પંચાયત આવેલી છે અને ચાર રસ્તા આવેલા […]

Continue Reading

અમદાવાદ: તપોઘન બ્રહ્મસમાજની નિર્માણ પામવા જઈ રહેલા સમાજની વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ચુ.વ.ઝા.ન.તપોઘન બ્રહ્મસમાજની નિમાૅણ પમવા જઈરહેલ સમાજ ની વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના વઢિયાર વિભાગ ના પ્રમૂખ રવિશંકરભાઈ રાવલ તથા જયંતિભાઈ રાવલ તથા જશુભાઈ રાવલ તેમજ મંત્રી,મુકેશભાઈ .ટી.રાવલ. કોષાઘ્યક્ષ શૈલેષભાઈ રાવલ તેમજ કારોબારી ના સભ્યો હાજર રહ્યા હતા. તથા સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમૂખ કૌશલ જોષી તેમજ અન્ય કાયઁકતૉઓ હાજર […]

Continue Reading

અમદાવાદ: વિરમગામમાં વરસાદ પડતા ગામના મુખ્ય રસ્તાઓ અને પરકોટા વિસ્તારમાં પાણી ભરાયા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામમાં વરસાદ પડતા ગામના મુખ્ય રસ્તાઓ પરકોટા વિસ્તાર માં પાણી ભરાયા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી અને વરસાદી પાણી ઉભરાતી ગટરોના પાણી પણ મિક્સ થાય છે વિરમગામમાં બારેમાસ ચોમાસા ના પાણી ને કારણે વિરમગામના મુખ્ય રસ્તા અને પરકોટા વિસ્તારમાં પાણી ભરાયા રાહદારીઓ અને રહેણાંક વિસ્તારની આજુબાજુના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિરમગામમાં જ્યાં […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ખડા ગામમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ જોરુભા ની ચોકસ બાતમીના આધારે (૧) રમેશભાઈ રાજાભાઈ વાજા (૨) મુકેશભાઈ માંડણ ભાઈ (૩) પુજાભાઈ દેવશીભાઇ બાંભણીયા (૪) નાનુભાઈ મુળુ ભાઈ વાળા તમામ ઉના તાલુકાના ખડા ગામના રહીશ ને જાહેરમાં પૈસા પાનાથી તીન પત્તી નો હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન ગંજી પતાના પાના નંગ- […]

Continue Reading