પંચમહાલ: મોરવા હડફના સાલીયા હાઇવે પરથી દેશી હાથ બનાવટી ત્રણ પિસ્ટલ, સાત જીવતા કારતુસ તેમજ એક મેગેજીન સાથે બે શખ્સોની મોરવા હડફ પોલીસે ધરપકડ કરી.
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા રૂ.૪૦,૯૦૦ નો મુદામાલ કબ્જે કરી ચાર શખ્સો વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોંધાયો. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર મયુરસિંહ જાદવ પોલીસ સ્ટાફ સાથે સાલીયા આઉટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે દાહોદ હાઇવે પર આવેલ ચામુંડા હોટલ પાસેથી […]
Continue Reading