છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંવરપુરા ગામની સીમમાંથી આઇસર ટેમ્પામાં ભરી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના ઇન્સ્પેકટર ડી.જે .પટેલ લોકલ ક્રાઇમબ્રાન્ચ છોટાઉદેપુર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ ના માણસો સાથે બોડેલી વિસ્તાર માં પ્રોહી પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન કુંવરપુરા ગામ ની સિમ માંથી આઇસર ટેમ્પા સાથે કાયદા ના શનગર્સ માં આવેલ બાળક ને ડિટેન કરી ને પ્રોહીબિસન મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ નીચે મુજબ […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં કાર્યરત ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે જ મળતી પ્રાથમિક આરોગ્ય સેવાઓ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જણાય કે તુરંત જરૂરી સારવાર શરૂ કરી શકાય તો સંક્રમણને આગળ વધતું રોકી શકાય છે. જેના પગલે જિલ્લાના નાગરીકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કોરોનાના વધતા સક્રમણ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ પરમારના નિવાસ્થાને બેઠક યોજાઇ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી અને આ બેઠક ભાડા ગામે કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ પરમાર ના નિવાસ્થાને બેઠક યોજાઇ જેમાં જાફરાબાદ તાલુકાના ખેડૂતોના પ્રશ્નો જીઇબી ના પ્રશ્નો ખેડૂતોને ખાતર ના મળતું હોવાના પ્રશ્ન અને લોકહીત બાબતના પ્રશ્નોની ચર્ચા કરી હતી આ બેઠક કોંગ્રેસના જાફરાબાદ તાલુકાના પ્રભારી ગભરૂભાઈ ઝાંઝરડા ના […]

Continue Reading

મહીસાગર: ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કંન્વિનરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન: સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોના વાયરસ ની મહામારીમાં સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા કોરોના વાયરસ થી બચવા માટે ની ગાઇડલાઇન બહાર પડી છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક માટે ઘણા નિયાનો બહાર પાડ્યા છે અને જે માસ્ક ના નિયમ નું પાલન ના કરે અથવા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. […]

Continue Reading

ગીર સોમનાથ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે કોરોના સંદર્ભે સમિક્ષા બેઠક યોજી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની કડક અમલવારી માટે સુચના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે સોમનાથ ખાતે આવી જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો સખ્તાઇથી અમલ કરવા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૦/૦૭/૨૦૨૦ […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૌના કલ્યાણની મુખ્યમંત્રીએ કરી પ્રાર્થના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સૌના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ ધ્વજાના દર્શન કરી દેવાધીદેવ સોમનાથ ભગવાનને […]

Continue Reading