છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરાના ક્લસ્ટરલ ઝોનમાં સર્વે કરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર ના બોડેલી ના અલીપુરા વિસ્તાર ની જનકલ્યાણ સોસાયટી મા કોરોના નો એક કેસ આવતા વહીવટી તંત્ર સાથે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું બોડેલી અને અલીપુરા મા કોરોના ના છુટાછવાયા કેસો આવી રહ્યા છે છતાં માસ્ક અને સામાજિક અંતર પ્રત્યે કોઈ સજાગતા જોવા મળતી નથી જનકલ્યાણ સોસાયટી માં આરોગ્ય ની […]

Continue Reading

વિરમગામ: જખવાડા ગામ ની અંદર આજે સત્ય પ્રેમ કરુણા પ્રવેશદ્વારની બંને બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ એકદમ વિકાસ કી ઓર જખવાડા ગામ માનનીય સાંસદ ડો. મહેન્દ્ર મૂજપુરા ના આદર્શ જખવાડા ગામ ની અંદર આજે સત્ય પ્રેમ કરુણા પ્રવેશદ્વારની બંને બાજુ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ચંપો, બામ,સપ્તઋષિ જેવા આ વૃક્ષો વાવવામાં આવ્યાં જેમાં લોકમિત્ર જનક સાધુ ગામના યુવા સરપંચ શ્રી મનોજ સિંહ ગોહિલ અને અન્ય યુવા મિત્રો ના […]

Continue Reading

અમદાવાદ: પવિત્ર યાત્રાધામ શંખેશ્વર માં આવેલી મેન બજારમાં ગ્રામ પંચાયત દ્વારા દુકાનની બહાર કરાયેલું ગેરકાયદેસર દબાણ હટાવાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પવિત્ર યાત્રાધામ શંખેશ્વર માં આવેલી મેન બજાર માં ગ્રામ પંચાયત દ્વારાવેપારીઓને નોટિસ આપીને દુકાનના બહારના ઓટલા તોડી પાડવા માટે પોલીસ ટીમ અને તાલુકાના અધિકારી કડક બંદોબસ્ત સાથે આ વેપારીઓને જીગો પેઢીના ટ્રસ્ટ દ્વારા વારંવાર પૈસાના બળ ઉપર અધિકારીઓને લોલીપોપ આપીને માનસિક ત્રાસ અધિકારીઓ જોડે ધાક-ધમકી આપીને ખોટી રીતે નોટિસો ફટકારવામાં આવે છે […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ ગોલવાડી દરવાજા પાસે આવેલ ખાડિયા ઝીન વિસ્તારમાં ગંદકીનું સામ્રરાજ્ય.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ ખાડિયા ઝીન વિસ્તારમાં ગંદકીનું સામ્રરાજ્ય અહીંયા ના વેપારીઓ આ ગંદકીથી ત્રાહિમામ સ્થાનિક પ્રશાસન રજૂઆત કરેલ છે પણ પ્રશ્ન હલ થયો નથી. વિરમગામ ગોલવાડી દરવાજા પાસે આવેલ ખાડિયા જીન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કાદવકીચડ અને ગંદકીનું સામ્રાજ્ય અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો કોરોના થી બચવા માટે વારેવારે હાથ ધોવા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં વેપારી સંસ્થાનું બપોર બાદ સ્વૈચ્છિક બંધનું બાળ મરણ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેર તથા તાલુકામા કોરોનાનાં કેસમાં દરરોજ વધારો થતો હોય ૪ દિવસ પહેલા ઉના શહેર ગ્રેઈન મર્ચન્ટ એસોશીએશન તથા દવાના વેપારી એસોસીએશન દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરેલ અને વેપારીઓએ બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા તથા દુકાનમાં સ્ટાફ તથા આવતા ગ્રાહકોને સેનીટાઈઝેશન કરવા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા તથા માસ્ક બાંધવા સુચના જાહેર […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના સોનારી ગામે જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જુગાર-દારૂની બદી સદંતર બંધ કરવા પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ જમાદાર કમલેશભાઈ પીઠીયા, નીલેશભાઈ, જગદીશભાઈ કરશનભાઈ, મેહુલસિંહ પ્રતાપસિંહ, ભીખુશા બચુશાએ સોનારી ગામે રેડ પાડતા મુકેશ દેવાત, નાનુ રામભાઈ, હર્ષદ ભાણાભાઈ, પાંચા રણસીભાઈ, ભરત ધીરૂભાઈ, રમેશ દુદાભાઈ, પ્રવીણ ગોવિંદભાઈ, ગોપાલ સામતભાઈ, જીવા મસરીભાઈ, કરશનભાઈ હમીરભાઈ ડાભીને […]

Continue Reading

મોરબી: સાપકડા ગામના ખેડૂત યાર્ડમાંથી પૈસા ‌લઈને‌ આવતા ત્યારે ‌રિક્ષાચાલકોએ મારકૂટ કરી પૈસા લૂંટી લેતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના ખેડૂત હીરા ભાઈ જેઠા ભાઈ મકવાણા હળવદ માર્કેટિંગ યાર્ડમાં‌ ભકિતનંદન દુકાન ના વેપારી પાસેથી ઉપાડ પેટે‌ ૧૦ હજાર રૂપિયા લેવા આવેલ હતા‌ પૈસા લઈને યાર્ડમાંથી બહાર રોડ ઉપર આવતા અને વાહનની રાહ જોઇને ઊભા હતા તે દરમિયાન ધાંગધ્રા તરફથી સીએનજી ઓટોરિક્ષા નીકળેલ હાથ લાંબો કરતા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં “જલજીવન મિશન” અંતર્ગત ઘર ઘર નળ જોડાણની વાસ્મોની કામગીરીનું આયોજન ત્રણ માસમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડનો અનુરોધ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંર્વધન વિભાગના રાજય મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે આજે સવારે નર્મદા જિલ્લાના રાજપીપલા સરકીટ હાઉસ ખાતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ , જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ સહિત પાણી પુરવઠા અને વાસ્મોના ઇજનેરશ્રીઓ સાથે […]

Continue Reading

નર્મદા: સાગબારા તાલુકાના નાની દેવરુપણ થી ઉભારીયા વચ્ચેના બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરવા માંગ મામલતદારને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના ઘણા બધા અંતરિયાળ ગામોના રસ્તા બિસ્માર બન્યા છે ત્યારે સાગબારા તાલુકા ના નાની દેવરુપણ થી ઉભરીયા વચ્ચેના રસ્તાની બિસ્માર હાલતના કારણે લોકો ઘણી મુશ્કેલી વેઠી રહ્યા છે.જો વધુ વરસાદ વરસે ત્યારે આખા રસ્તા પર કીચડ પથરાઈ જાય છે જેના કારણે વાહન લઈને […]

Continue Reading

વડોદરા: વડોદરા ખાતે કાર્યરત માનવતા કેમ્પેઇન ટ્રસ્ટ ના ચાર વર્ષ પૂર્ણ થતા મહિલાઓને સાડીઓ તથા બાળકો ને અભ્યાસ લક્ષી ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે પણ અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે સેવાની સરવાણી વહેતી રહે છે. સંસ્કારી નગરી વડોદરાના પૂર્વ વિસ્તારમાં કાર્યરત સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇનના ચાર વર્ષ પૂર્ણ થતા મહિલાઓને સાડીઓ નું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટના સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહે અખબારી યાદી તથા મીડિયા સમક્ષ માહિતી આપતા […]

Continue Reading