નર્મદા: આમલેથા પોલીસે બાતમીના આધારે જુગાર પર છાપો મારી ૩ ને ઝડપી લીધા: એક ફરાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસ વડા હિમકર સિંહ તથા ના.પો.અધિક્ષક રાજપીપળા ડીવીઝન રાજેશભાઇ પરમારનાની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં ચાલતી પ્રોહિ. જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વધુમાં વધુ રેડો કરવાની સુચના ના આધારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે નાંદોદ ના આમલેથા ગામની સીમમાં રેલ્વે લાઇન ની બાજુમાં […]

Continue Reading

નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણી હરીફ જૂથ સામસામે આવ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ નર્મદા સુગરની ચુંટણી યોજવા એક તરફ સત્તાધારી જૂથ કમર કસી રહ્યું છે તો બીજી બાજુ કોરોના મહામારીને લઈને હરીફ જૂથ ચૂંટણી પાછી ઠેલવા રજૂઆતો કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે સહકારી મંડળીઓની ચુંટણીનો મામલો જે તે જિલ્લા કલેક્ટરોને સોંપ્યો છે, ચૂંટણી […]

Continue Reading

મહીસાગર: મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં “ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે” ગુજરાતી કહેવત જેવો ઘાટ સર્જાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બાલાસિનોર ૧૨૧ ના ધારાસભ્ય અજીતસિંહ ચોહાણ ને આગળ કૂવો અને પાછળ ખીણ જેવી સ્થિતિનું નિર્માણ. મહિસાગર જિલ્લામાં ગુજરાત રાજય યુવક બોર્ડના કન્વીનર દ્રારા ઉજવાયો જન્મદિવસ, વિડીયો વિરપુર તાલુકાનો હોવાનું અનુમાન વિરપુર કવન પટેલ નામના જન્મદિવસ હોવાનું અનુમાન, બિયરની બોટલ સાથે તલવાર દ્રારા કેક કાપવામાં આવી વિગેરે ન્યુઝ ચેનલમાં પ્રસારીત થઇ રહેલ સમાચાર […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજની માટી ચોરાઈ ગઈ અને નંદન આર્કેડમાં પુરાઈ ગઈ !

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા કોલેજ અને નંદન આર્કેડને એવો તો કયો નાતો છે કે કરોડો રુપિયાનો માલ પુરાઈ ગયો લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ, સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી […]

Continue Reading

મોરબી: હળવદમાં ફરી એક વખત વરસાદની ધીમે ધારે શરૂઆત..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ફરી એક વખત વરસાદની ધીમે ધારે શરૂઆત સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા અંદર પણ વરસાદ વરસી રહ્યો છે પરંતુ હળવદમાં ઘણા દિવસથી વરસાદ આવ્યો જ ન હતો ત્યારે આજે સવારથી જ વરસાદી વાતાવરણની વચ્ચે ધીમે ધીમે વરસાદની શરૂઆત થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ભૂતપૂર્વ છાત્રોનું ઓનલાઇન સમ્મેલન યોજાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ગતરોજ સાંજે ૦૫ કલાકે ભૂતપૂર્વ છાત્રોનું ઓનલાઇન સમ્મેલન યોજાયું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર, માર્ગદર્શક તરીકે કુલસચિવ ડો. દશરથ જાદવ તેમજ આયોજક તરીકે યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિત કુમાર પટેલ અને સંસ્કૃત કોલેજના આચાર્ય ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા એ ઉદ્બોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં […]

Continue Reading

અમરેલી: કોરોના મહામારીમાં બાબરા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી

રિપોર્ટર:આદીલખાન પઠાણ,બાબરા બાબરા પોલીસની સારી કામગીરી નાયબ પોલીસ નિરીક્ષક સા.શ્રી અશોકકુમાર યાદવ સા.ભાવનગર રેન્જ અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ નીલીપ્તરાય સાહૅબ તથા ના.ખે.અધીકારી એમ.એસ રાણાસાહૅબ ની સુચના થી બાબરા પોલીસ ઈસ્પૅકટર એસ.એન. ગોહીલ સાહૅબની દેખરેખ હૅઠળ પી.એસ.આઈ વિ.વિ.પડ્યા તથા પી.એસ.આઈ આર.ડી. ગોસાઈ તથા એ.એસ.આઈ. એસ.ડી અમરેલીયા તથા ટી.આર.બી નરૅશભાઈ ધાખડા તથા ટી.આર.બી રુષીભાઈ શુક્લ વગેરે ટીમ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં બિયારણ માટે જરૂરી એવા યુરીયા ખાતરની અછત થી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થતાં ખેડૂતો મોંઘા બિયારણ લાવી ને પોતાના ખેતરમાં વાવણી કરી હોય ત્યારે ખેડૂતોને શરૂઆતથી યુરીયા ખાતરની છોટાઉદેપુર જિલ્લામાં અછત હોય. ને ચોમાસામાં વરસાદ સમયે સમયે થતા પાકને જરૂરી એવા યુરિયા ખાતરની જરૂર પડે છે . ત્યારે ખાતર દુકાનો માં આવે છે પણ ક્યારે પૂરું થઈ જાય છે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અફવા પર ધ્યાન ન આપવા નસવાડીના વેપારી મંડળના પ્રમુખ ની વેપારીઓને અપીલ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા માં ૨૧૨ ગામ નું મુખ્ય મથક નસવાડી હોઈ ત્યારે જે રીતે ડભોઇ,બોડેલી મા કોરોના વાઇરસ ને લગતા કેસ આવ્યા છે ત્યારે તે વિસ્તાર મા દુકાનો બંધ રાખવા બાબતે ચર્ચા ઓ ઉઠી છે જેની અસર સાથે અફવાઓ હવે નસવાડી ટાઉન મા ફેલાઈ છે ત્યારે નસવાડી વેપારી મંડળ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા વિકાસ અધિકારી ની બદલી તથા જિલ્લા પંચાયતના મિટીંગ હોલ માં વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ માં ગુજરાત માં ૧૭ તાલુકા વિકાસ અધિકારી ની બદલી થવા પામી હતી જેમાં કવાંટ તાલુકાપંચાયત મા છેલ્લા ૨૩ માસ થી ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાની બદલી દાહોદ તાલુકા પંચાયત માં થતા તેઓ નો વિદાઈ સમારંભ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લાવિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત […]

Continue Reading