BIG BREKING મહાનાયક : અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. આ અગાઉ પણ 77 વર્ષિય અમિતાભ બચ્ચનને અનેક વખત ચેક અપ માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

Continue Reading

અરવલ્લી: ધનસુરાના ધરતીપુત્રએ ખેતીમાં કરી નવિન પહેલ રાજયમાં સૌ પ્રથમવાર ડ્રીપ ઇરીગેશનથી ડાંગરની ખેતી કરાઇ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી પાણીના ક્યારામાં થતી ડાંગરને ડ્રીપ ઇરીગેશન દ્વારા વાવેતર કરી ૮૦ ટકાથી વધુ પાણી બચત કરે છે. ઓછા પાણીએ પાકનું વધુ ઉત્પાદન કઇ રીતે થઇ શકે તે જોવુ હોય તો તમારે એકવાર અરવલ્લી જિલ્લાના ધનસુરાના પ્રગતિશીલ ખેડૂત જીતેશભાઇ પટેલને જરૂર મળવુ પડે તેમણે સામાન્ય ખેડૂત કરતા અલગ ચિલો ચાતર્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા […]

Continue Reading

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઈયળ સામે નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવા અનુરોધ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં ગત વર્ષે કપાસ પાકમાં નુકસાન કરતી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળેલ હતો. આ જીવાતનું નુક્સાન બહારથી ઓળખવું મુશ્કેલ હોય છે. તેમજ ચાલુ વર્ષે કપાસના પાકનું પણ સારા વિસ્તારમાં વાવેતર થયેલ હોય ગુલાબી ઈયળ સામે ખેડૂતોને નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવાની સલાહ […]

Continue Reading

અરવલ્લી: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લા સહિત રાજયના ખેડૂતોને ગુજરાત આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાથી ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના ઉમદા હેતુસર મીડિયમ સાઇઝના ગુડૂઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આઝાદચોક વિસ્તારના ૫૦ વર્ષીય હરિકિસનભાઈ મોદી કોરોનાને માત આપી ઘરે પરત આવતા ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ના આઝાદચોક વિસ્તાર માં રહેતા ૫૦ વર્ષીય હરિકિશન અશોકભાઈ મોદી એ કોરોના ને માત આપી સાજા થતા આજુબાજુ ના રહીશો એ ફૂલો નાખી સ્વાગત કરવામાં આવ્યું હતું. નસવાડી ના આઝાદચોક વિસ્તાર ના 50 વર્સીય કોરોના દર્દી સ્વસ્થ થતા તેઓને આજે વડોદરા શહેર ની ખાનગી હોસ્પિટલ માંથી રજા આપવામાં […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૨૫૩ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૮ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૬ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૫ મિ.મિ., અને સાગબારા તાલુકામાં-૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય ગરૂડેશ્વર તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોનીમાં બાઈક ઉપર લટાર મારવા નીકળેલા લોકોને કાયદાનું ભાન કરાવતી કેવડિયા પોલીસ

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વાહનચાલકો ત્રણ ત્રણ સવારી પર તથા માસ્ક વગર કેવડીયા ના જાહેર માર્ગોઉપર લટાર મારવા નીકળ્યા હતા આ દરમિયાન કેવડીયા પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી જ્યાં આ વાહનચાલકો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા આવા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમ જાણવા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેર-તાલુકા માં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં આંકડો વધીને ૧૭ પર પહોંચ્યો..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર-તાલુકા માં સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાતો હોય પગલાં ભરવા જરૂરી… કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ એક અને તાલુકાના કેવદ્રા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં કેશોદના કુલ કેસ વધીને સતર થયાં છે. કેશોદ તાલુકાના કેવદ્રા ગામે યુવાન ઉ.વ. ૨૯ અને કેશોદ આલાપ કોલોનીમાં વૃઘ્ધ મહિલા ઉ.વ.૬૦ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના કહેર આજે કોરોનાના ૭ કેસ નોંધાયા: ૫ પુરુષ અને ૨ મહિલા કોરોના પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆત માં નર્મદા માં કેવડિયાના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે આજે વધુ ૭ કેસ નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ […]

Continue Reading

નર્મદા: પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પે પ્રથમ ઉચ્ચત્તર ધોરણ આપવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાની સી.એમને રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ,સાથે સંલગ્ન છે.ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ,એ રાષ્ટ્રિય સ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ હોય અ.ભા. પ્રા.શિ. સંઘ,એ ૩૦ લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું એકમાત્ર સંગઠન છે.અ.ભા.શિ.સંઘ, ૨૫ રાજયોમાં લગભગ ૨૩ લાખ જેટલા શિક્ષકોનું સભ્યપદ ધરાવે છે. ત્યારે શિક્ષણ ની […]

Continue Reading