નર્મદા: હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી નંબર ૧ ખાતે થઈ શકશે લગ્નના પ્રસંગો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા બનવવામાં આવી જેની સાથે સાથે ધોરડો માં બનેલ ટેન્ટ સિટીજેવી ૨ ટેન્ટ સિટી અહીંયા પણ બનાવવામાં આવી આ ટેન્ટ સિટી ૧ ખાતે વર્ષ ૨૦૧૮ માં તારક મેહતા કે ઉલ્ટા ચશ્માંની ટીમે પણ મુલાકાત લીધી હતી હાલ માં કોરોના વાયરસ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૫ માર્ચ […]

Continue Reading