નર્મદા: તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા સગરામભાઇ આલની અમદાવાદ જિલ્લા ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી તથા વાંસદા પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા સગરામભાઇ આલની અમદાવાદ જિલ્લા ખાતે બદલી થતા સૌ તલાટી મિત્રો દ્વારા સગરામભાઇ ને પુષ્પગુચ્છ તથા પ્રતિમા આપી સ્વાગત કરી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમજ તેઓના કાર્યક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે અને પ્રજાની સેવા કરે તેમજ તેઓના સારા […]

Continue Reading

નર્મદા: પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી ના સંદર્ભે આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજાઈ જેમાં કાર્યકર્તાઓને પેટા ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું અને કાર્યોની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પૂર્વમંત્રી શંકરભાઇ ચૌધરી, પ્રદેશ આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના […]

Continue Reading

નર્મદા: સમગ્ર નર્મદા જિલ્લામાં લો વોલ્ટેજ તકલીફની ફરિયાદ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જુના ટ્રાન્ફોમરોમાં બદલવા જરૂરી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ખાડે ગયેલા વીજ કંપનીના વહીવટના કારણે ગ્રાહકો લો-વોલ્ટેજની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા આ બાબતે કોઈજ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે નર્મદાના અમુક તાલુકામાં વીજળીની આવન જાવન અને લો- વોલ્ટેજની રામાયણમાં મોંઘાદાટ ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાઈ […]

Continue Reading

નર્મદા: ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી એસ.ઓ.જી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેર કાયદેસર રીતે પ્રતિબંધિત સિગારેટ તથા તમાકુની બનાવટનું વેચાણ કરતા વ્યક્તિ ઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા ૨૦/૦૭ /૨૦૨૦ સુધી ડ્રાઇવનું આયોજન કર્યું હોય જે આધારે પોલીસ અધિક્ષક હિમકરસિંહ,નર્મદા જિલ્લાની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ એસ.ઓ.જી.શાખા નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા ડેડીયાપાડા ટાઉન વિસ્તાર […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપની દ્વારા ઉમદા કામગીરી: સ્ટાફની અછત વચ્ચે પણ ફરિયાદોનો ઝડપી નિકાલ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ચિત્રાવાડી પાસે આંબા ની મોટી ડાળી તૂટી વાયરો પર પડતા એગ્રીકલચર લાઈનો બંધ થતાં યુદ્ધ ના ધોરણે કામગીરી બાદ લાઈનો શરૂ કરાઇ છેલ્લા ૩ વર્ષ માં અગાઉ ના વર્ષો કરતા કામગીરી માં મોટો બદલાવ થતા રાજપીપળા થી નરખડી- પોઇચા રંગસેતું બ્રિજ સુધી ના ખેડૂતો ને મોટી રાહત. નર્મદા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓ માં […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપુરા ગ્રામ પંચાયત દ્વારા ૧૧ હજાર વૃક્ષોનું વાવેતર કરાશે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા ગ્રામપંચાયત દ્વારા પડતર ગૌચરની જમીનમાં ૧૧ હજાર વૃક્ષો નું વાવેતર કરાયું છે ગત વર્ષે પણ ગૌચરની જમીનમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું હતું તેમજ આ વર્ષે પણ રેલવે તેમજ જંગલખાતાના સહયોગથી કુંવરપુરા ગ્રામ પંચાયતમાં ૧૧૦૦૦ વૃક્ષોનું વાવેતર શરૂ કરી દેવાયુ છે છેલ્લા ત્રણથી ચાર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના અલીપુરા ચારરસ્તા પર બે ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના અલીપુરા ચાર રસ્તા પાસે આજે એક વિચિત્ર રીતે બનેલા અકસ્માતના બનાવમાં રોડ નીચે બાજુ મા ઉભેલી એક્ટિવા નો કચરઘણ નીકળી ગયો હતો જ્યારે આજ ટ્રક બાજુ ની દુકાન ના આગળ ના ભાગ માં ઘસી ગઈ હતી જોકે કોઈ જાણહાનિ ન થઈ હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બોડેલી અલીપુરા […]

Continue Reading

મોરબી: હળવદના ૬૭ વર્ષના મહિલા વૃધ્ધ કોરોનાને માત આપતા હોસ્પીટલમાંથી રજા અપાઈ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ દંતેશ્વર દરવાજા વિસ્તારમાં રહેતા અને હાલ કોયબા રોડ પર આવેલ તેઓની વાડીએ રહેતા હનિફાબેન મોહમ્મદભાઈ લોલાડીયા (ઉં.વ.૬૭) ને તા.૫ ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આજે તેઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે એટલે આમ હળવદમાં કુલ ૬ […]

Continue Reading

અમરેલી: રાજુલા બારના એડવોકેટ ભરતભાઈ શિયાળની રાજુલા સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકામા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કોળી સમાજ નુ ગૌરવ એવા ભરતભાઈ શિયાળની રાજુલા સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક. આ નિમણૂંકને રાજુલા બારના પ્રમુખ કનુભાઈ કામળિયા તથા વિજયભાઈ વરૂ તથા જયરાજભાઈ ખુમાણ તથા નિમૅલભાઈ તથા રોહિતભાઈ બારૈયા તથા વીએ વાળા તથા પૂવૅ એ પી.પી રાજુભાઈ જોષી તથા ઠાકરભાઈ તથા […]

Continue Reading

ભાવનગર: કોરોનાએ ભાવનગરને બાનમાં લીધું ગત ૨૪ કલાકમાં જિલ્લામાં ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૪૮ થવા પામી છે. ભાવનગરના કમલ એપાર્ટમેંટ ખાતે રહેતા ૪૬ વર્ષીય કમલેશભાઈ ગણાત્રા, પીરછલલા, ભાદેવાની શેરી ખાતે રહેતા ૪૯ વર્ષીય રાજેશભાઈ દિહોરા, આર.ટી.ઓ., મધુવન સોસાયટી ખાતે રહેતા ૩૬ વર્ષીય ભરતભાઈ મોણપરા, કાળીયાબીડ ખાતે રહેતા ૫૮ વર્ષીય ગણપતભાઈ જોષી, […]

Continue Reading