જૂનાગઢ: માંગરોળ મકતુપુર ગામે વરામબાગ પાસે નેશનલ હાઈવે પર શહેરમાં પ્રવેશ માટે સર્કલના આપતા સ્થાનિકોમા રોષ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના પોરબંદર રોડ બાયપાસ રોડ પર મકતુપુર ગામે વરામ બાગ પાસે નેશનલ હાઇવે પર શહેરમાં પ્રવેશ કરવા માટે સર્કલના અપાતા સ્થાનિકો માં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ રોડ પર વારંવાર અકસ્માતો થાય છે તેમજ ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે જેને લીધે સ્થાનિકો દ્વારા સર્કલની માંગણી કરવામાં આવી રહી […]

Continue Reading

દાહોદ જિલ્લા દેવગઢ બારિયા તાલુકાના સાલીયા કબીર મંદિરમાં ગુજરાત રાજ્યના મંત્રી માન બચુભાઈ ખાબડ સાહેબના હસ્તે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ અત્યારે સમસ્ત વિશ્વમાં કોરોના મહામારી નો કહેર ચાલી રહ્યું છે દાહોદ જિલ્લા માં પણ કોરોના વાઇરસ કેસો દિવસે દિવસે વધતા જાય છે સરકારી તંત્ર દ્વારા આવા મહારોગ થી બચવાં માટે મોઢા પર માસ્ક બાંધવું ફરજીયાત કરી સૅનેટાઇઝર નો ઉપયોગ કરવા ની સલાહ આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને દેવગઢબારીયા તાલુકા માં આઈસીડીએસ […]

Continue Reading

નર્મદા: કેળના નકામા થડમાંથી ખેતી ઉપયોગી ખાતર અને ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓના નિર્માણ દ્વારા આવક અને રોજગારી મળી રહેશે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની દેડિયાપાડા વિસ્તારના દેશી વૈદોને ઓસડિયાના પ્રોસેસિંગ અને પેકિંગની તાલીમ અને વેચાણ વ્યવસ્થા દ્વારા રોજગારી નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતના ક્ષેત્રમાં ખેડૂતોની આવકમાં અભિવૃદ્ધિ કરતી અનેક નવી પહેલો દ્વારા રોજગારીની તકો વધારવાની સર્વાંગી કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સ્કૉચ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશના ૧૧૧ જિલ્લાઓની યોજનાઓના સંકલિત અમલ દ્વારા સર્વાંગી […]

Continue Reading

નર્મદા: ગેર કાનૂની રીતે લઈ જવાતી લાકડાની ગાડીને ઝડપી પડતી કેવડયા ફોરેસ્ટ વિભાગ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કેવડયા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેર કાનૂની રીતે લાકડા ની ચોરી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કેવડયા ફોરેસ્ટ વિભાગ દ્વારા સમારીયા ગામ ની સીમમાંથી આશરે ૨ લાખ ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરા રેન્જ ના આર એફ ઓ વિરેન્દ્રસિંહજી […]

Continue Reading

બ્રેકીંગ: ગીર સોમનાથ: સુત્રાપાડાના લોઢવા ગામની ઘટના: પંજાબ થી મજૂરી માટે આવેલ ટાબરીયો ઘરમાં હાથફેરો કરી પલાયન થયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ પંજાબ નો ટાબરીયો કાળા કરી ગયો..ગઈકાલે બની ઘટના.. ખેડૂતને ત્યાં મજુરી માટે આવ્યો અને ઘર માં હાથફેરો કરી પલાયન થયો. ફેશબુક ફ્રેન્ડ બની ઓળખાણ કેળવી બાદમાં લોઢવા ગામે મજૂરી ના બહાને આવ્યો અને રોકાયો, જે ઘર માં રહેતો ત્યાં થી જ ૧૧ લાખ રોકડ, દાગીના, લેપટોપ, મોબાઈલ લઈ પલાયન થઈ ગયો, […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમા એ.બી.વી.પી દ્વારા રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્ત વિદ્યાર્થીઓએ વૃક્ષરોપન અને કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી ૯ જુલાઈ એટલે કે એ.બી.વી.પી દિવસ નિમિત્તે સમગ્ર દેશ માં રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી દિવસને ધ્યાન માં રાખીને વિદ્યાર્થીઓ ભેગા થઈ વૃક્ષરોપન કર્યું હતું અને વૃક્ષ નું જતન કરવા સંકલ્પ લીધા હતા ત્યારબાદ ગામ મા કોરોના વાઇરસ ની બીમારી વચ્ચે સતત ફરજ બજાવતા કોરોના વોરિયર્સ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતમાં બંધ પડેલ નવીન વોટર કુલર સારું થતા અરજદારોમાં ખુશી વ્યાપી હતી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકા પંચાયત મા ૨૧૨ ગામના લોકો પોતાના કામ થી આવતા હોય છે ત્યારે નસવાડી તાલુકા પંચાયતન દ્વારા નવીન કુલર મંગાવ્યા બાદ શરુ થયું હતું પરંતુ વ્યવસ્થિત વોટરકુલરનુ ફીટિંગ ના હોઈ બધ પડ્યું હતું જે બાબતે નસવાડી તાલુકા પંચાયત માં આવતા અરજદારો ને ઉનાળા માં પીવાના પાણીની સમસ્યા સાથે હાલમા પીવાનું […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ માં એક મકાનની પેરાફિટ ધરાશાયી થતાં પાછળના મકાન ઉપર કાટમાળ પડયો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બજાર ચોક વિસ્તારોમાં આવેલ બંબાવાસ ખાતે ગીચ વસ્તી માં આવેલ એક મકાન ની પેરાફિટ ધરાશાયી થતા પાછળ આવેલા મકાન ઉપર પડતા પાછળ ના પતરા વાળા મકાન નો નકશો જ બદલાઈ ગયો જોકે મકાન માલિક સહિત પરિવાર નો આબાદ બચાવ થયો હતો . પ્રાંતિજ ખાતે આવેલ બંબાવાસ ખાતે રહેતા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ અખોદર અને ઇસરા ગામના ખેડૂતોની તંત્ર પાસે ચોમાસાના પાણી નિકાલની કાર્યવાહી કરવાની કરી માંગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ખેડુતો દ્વારા પાણીના નિકાલ માટે આઠ મહિના પહેલા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી રોજકામ કરવા છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ ન થતાં અખોદર – ઈસરા ખેડુતોએ મીડીયા સમક્ષ રજૂઆત કરી. કેશોદના ઘેડ પંથક ચાેમાસામાં પાણીનો નિકાલ ન થતાં દરિયાઇ માહોલ સર્જાયો છે જેમાં ખેડુતો ખેતરે તો નથી જઇ સકતાં પરંતુ જો લાંબો […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં બોગસ ડોકટરો પોતાની હાટડીઓ ચલાવતા હોય તેવા દ્રષ્યો આવ્યા સામે…

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા દાંતા આરોગ્ય અધિકારીની છત્ર છાયા બોગસ તબીબોની ખુલ્લેઆમ ચાલતી હાટડીઓ જોવા મળી.. દાંતા તાલુકામાં આરોગ્ય અધિકારી ની છત્રછાયા હેઠળ દાંતા અને આજુબાજુના ગામડાઓમાં ઊંટ વેદુ બોગસ તબીબો મોટી રહેમ દષ્ટિ હેઠળ ચાલતું હોય તેવું લોકો દ્વારા જાણવા માં આવ્યું હતું વર્ષો થી દવાખાનું ખોલી બેઠેલા પ્રાઈવેટ દવાખાનું ધમધમી ઉઠતા જોવા મળ્યા હતા […]

Continue Reading