કાલોલ: અડાદરા ગામના બસ સ્ટેન્ડ થી ગાયત્રી નગર સુધીના વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષ થી દુષિત પાણી આવતા ગ્રામજનો ત્રાહિમામ..

વેજલપુર ગામની હદમાં આવેલું અડાદરા ગામ કે જ્યાં આવા ભર ચોમાસામાં ગ્રામજનો પાણીના વેખલા મારી રહ્યા છે. અડાદરા ગામમાં ના બસ સ્ટેન્ડ થી ગાયત્રી નગર સુધી ના વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષ થી દુષિત પાણી આવે છે. શરીરની તંદુરસ્તી માટે સ્વચ્છ પાણી ખુબ જ જરૂરી છે. ત્યારે અડાદરા ગામ માં દુષિત પાણી ના કારણે રોગચારો ફેલાવાનો […]

Continue Reading

અમદાવાદ: ચોરીના ગુનાના કામનો નાસતા ફરતા આરોપીને ચોરીના બાઇક સાથે અટકાયત કરતી વિરમગામ ટાઉન પોલીસ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીબાગ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન કોઠારીબાગ પોલીસ ચોકી પાસે આવતાં એ.એસ.આઇ. કૌશીકભાઇ રણછોડભાઇ બ.નં.- ૧૨૪૧ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ ચોરીનું મોટર સાયકલ લઈ વિરમગામ પોપટ ચોકડીથી કોઠારીબાગ ચોકી બાજુ આવે છે અને જે મોટર સાયકલ ચોરીનુ હોય તેવો પાકો […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ શહેર-તાલુકાના રેશનિંગ દુકાનદારોએ કોરોના ને મ્હાત આપી ફરજ પર હાજર થયેલ ના.મામલતદાર નું સન્માન કર્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ સેવા સદનમાં નાયબ મામલતદાર(પુરવઠા) તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ જી ગોહિલ જેઓએ કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં પોતાના જીવના જોખમે અનેક કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. જેમાં પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા તથા સરકાર દ્વારા જાહેર થયેલ મફત અનાજ વિતરણનું સુવ્યવસ્થિત આયોજન કરવું તથા લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતનમાં પરત જવા માટે પાસ કાઢી આપવા, રહેવા, […]

Continue Reading

નર્મદા: રાજપીપળા માં આજે કોરોનાનો એક કેસ નોંધાયો : માછીવાડ ના ૬૨ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક-૨ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે આજે વધુ એક કેસ રાજપીપળા માં કોરોના પોઝિટિવ નોંધાયો છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજના બની બેઠેલા સત્તાધીશો દ્વારા સાગ ચોરી- માટી ચોરી મામલામાં વન વિભાગ બાદ ખાણખનીજ વિભાગ હરકતમાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર હજારો ટન માટી ખોદકામનો અંદાજ કાઢવો મુશ્કેલ : મશીનથી કયાસ કાઢવો પડશે : ખાણખનીજ વિભાગ લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી માર્યા હોવાનો […]

Continue Reading

અમરેલી: સીમરણનાં પેટા આરોગ્‍ય કેન્‍દ્રનો માર્ગ અતી બિસ્‍માર બનતા દર્દીઓ પરેશાન..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાવરકુંડલાનાં સીમરણ ગામનાં ઉપસરપંચ ભરતભા ચોડવડીયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે પત્રમાં જણાવેલ છે કે, સાવરકુંડલાતાલુકાનાં સીમરણ ગામે સબસેન્‍ટર પેટા આરોગ્‍ય કેન્‍દ્ર આવેલ છે. આ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર જીરા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નીચે કાર્યરત છે.સીમરણ-જીરા રોડથી પેટા આરોગ્‍ય કેન્‍દ્ર સીમરણ જવાના મુખ્‍ય રસ્‍તા પર એક મોટું વોકળુ આવેલ છે જેમાં ચોમાસાની ઋતુમાં દર […]

Continue Reading

નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકામાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની તિલકવાડાં તાલુકામાં કોરોના ના નવા ત્રણ કેસ નોંધાયા છે જેમાં તિલકવાળા નગર ના ૨૩ વર્ષિય યુવાન ગોળાતલાવડી ગામ ની ૧૬ વર્ષિય મહિલા અને કાકડ્યા ગામ ની ૭ વર્ષિય બાળકી નો સમાવેશ થાય છે તિલકવાડાં તાલુકામાં કોરોના સંક્રમણ નો ધીમા પગે પગ પેસરો થઈ રહ્યો છે જેના લીધે તિલકવાડાં તાલુકામાં કોરોના ના […]

Continue Reading

નર્મદા જિલ્લાની તાપી આધારિત પાણી પુરવઠા યોજના સફેદ હાથી સમાન: સાંસદ મનસુખ વસાવાની મુલાકાત બાદ ખુલી પોલ પ્રભારી મંત્રી બચુ ખાબડે કરી મુલાકાત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા – સાગબારા બે તાલુકા માટે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાપી આધારિત શુદ્ધ પીવાની પાણીની યોજના ની કામગીરી છેલ્લા ૧૦,૧૫ વર્ષ થી ચાલી રહી છે જેમાં દેડિયાપાડાના ૧૨૭ ગામો અને સાગબારાના ૮૫ ગામો ને આવરી લેતી ૩૦૯ કરોડ ની આ યોજના માં હાલ માત્ર ૨૦ થી ૨૫ […]

Continue Reading

નર્મદા: ૩૦૯ કરોડના પાણી પુરવઠાના પ્રોજેકટ થી કેટલા ગામોને પાણી પૂરું પાડી શકાય પણ કેમ હજુ નથી પહોંચ્યું ગામો સુધી પાણી જાણો અહેવાલ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ને સાગબારા બે તાલુકા માટે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાપી આધારિત શુદ્ધ પીવાની પાણીની યોજના ની કામગીરી છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષ થી ચાલી રહી છે જેમાં દેડિયાપાડાના ૧૨૭ ગામો અને સાગબારાના ૮૫ ગામો ને આવરી લેતી 309 કરોડ ની આ યોજના ને હાલ માત્ર ૨૦ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતર ડેપો ઉપર ખાતર લેવા પડાપડી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોના સંક્રમણનો ખતરો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ વરસાદ ચાલુ થતા ખેતી ની સીઝન ચાલુ થઈ હોય ત્યારે ખેડૂતો ને પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પરંતુ ખાતર ની અછત ના કારણે તાલુકા કક્ષા એ ખેડૂતો એ રજૂઆતો પણ કરી ત્યારે સરકારે પરિપત્ર જાહેર કરી ખેડૂત હોવાનો પુરાવો આપ્યા બાદ ખાતર આપવા જેવો તઘલઘી નિયમ પણ બનાવ્યો છતાં ખાતર […]

Continue Reading