ભાવનગરમાં ગત ૨૪ કલાકમાં જિલ્લામા ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨ દર્દી થયા કોરોનામુક્ત.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા માં ગત ૨૪ કલાક માં ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૨૧ થવા પામી છે. ભાવનગરના શિવઓમનગર, આર.ટી.ઓ. રોડ ખાતે રહેતા ૭૯ વર્ષીય નાગજીભાઈ કેવડિયા, કાળીયાબીડ, રાધેશ્યામ સોસાયટી ખાતે રહેતા ૪૫ વર્ષીય હરેશભાઈ જેતાણી, કેસરીનંદન એપાર્ટમેન્ટ, નારી ચોકડી ખાતે રહેતા ૪૪ વર્ષીય હર્ષાબેન નિર્મલ, કાળીયાબીડ, […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસની હદમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા હિંમતનગર ખાતે ૧૪,૪૬૯ બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું, ૨૬,૨૪,૯૬૦ નો વિદેશી દારૂને હિંમતનગર ખાતે લઈ જઇ નાશ કરાયો ૨૯ ગુનાઓનો પકડાયેલો વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો . સાબરકાંઠા જિલ્લાના પાતિજ પોલીસ સ્ટેશન ની હદ માંથી પકડાયેલ ૨૬૨૪૯૬૦ નો વિદેશી દારૂ નો નાશ હિંમતનગર ખાતે લઈ જઇ ને કરવામાં આવ્યો . પ્રાંતિજ […]

Continue Reading

સાબરકાંઠા: સોનીવાડા ખાતે વિજ કરટ લાગતા ગાય માતાનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સોનીવાડા ખાતે નગરપાલિકાના વિજ પોલ ને અટકી જતાં વિજ કરટને લઈને ગાય માતા નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત . પ્રાંતિજ ના સોનીવાડા વિસ્તાર માં પાલિકા ના સ્ટ્રીટ લાઇટ ના વિજપોલ ને લઈને ગઇ રાત્રીએ ગાય માતા નું વિજ કરટ લાગતા ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું […]

Continue Reading

જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ: કેશોદ અખોદર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સરપંચ કાંતાબેન ભીખનભાઇ ભેડા તેમજ સદસ્ય સોનલબેન દેવાયતભાઇ નંદાણિયા સસ્પેન્ડ સરપંચે તેમની વિરૂધ્ધની દરખાસ્તમાં ૧૫ દિવસ બેઠક ન બાેલાવતા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક બાેલાવી ટીડીઓએ બાેલાવેલી બેઠકમાં ૧ વિરૂધ્ધ ૭ થી મતદાન થતાં સરપંચ ગેરલાયક ઠર્યા ટીડીઓની અન્ય કાર્યવાહીમાં આજ ગ્રામ પંચાયતના સદસ્યને ૩ બાળકો હાેય તેથી તેમની વિરૂધ્ધ કાર્યવાહીમાં સદસ્યને પણ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજ માં ડુંગર ખોદાઈ ગયો અને કરોડોની કિંમતના સાગ અને માટી બારોબાર વેચાઈ ગઈ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સંસ્થાના બની બેઠેલા સત્તાધીશોએ કરોડોની કિંમતના કિંમતી સાગ અને લાખો મેટ્રિક ટન માટીનો બારોબાર વહીવટ કર્યો લાખો વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાનું અજવાળું ફેલાવનાર લુણાવાડાની પ્રતિષ્ઠિત શ્રી પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજમાં છેલ્લા કેટલાક વર્ષોથી વહીવટમાં ભ્રષ્ટાચારનો સડો પેસતાં કથળી રહ્યો છે. લુણાવાડા નગરમાં ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના સબંધિત વિભાગોની પૂર્વમંજૂરી મેળવ્યા […]

Continue Reading