મોરબી: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હળવદના પાણીના સંપની અને બ્રાહ્મણી ૨ ડેમની મુલાકાતે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોરબી જિલ્લાના હળવદના ટીકર રોડ ઉપર આવેલ ફિલ્ટર પ્લાન્ટ ખાતે અને હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમ ખાતે ફિલ્ટર પ્લાન અને પાણીની પાઈપલાઈનના પ્રોજેક્ટ મુલાકાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉનાળામાં પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે સમીક્ષા કરી હતી હળવદ તાલુકા મા પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે પાણી […]

Continue Reading

અમદાવાદ: વીરમગામ શહેરનો મુખ્ય માર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ નું સમારકામ ચાલુ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વીરમગામ શહેરનો મુખ્ય માર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલ હોય જેને લઇને ગઈકાલે નાયબ કલેકટર, ચીફ ઓફિસર તેમજ લાખાભાઈ ભરવાડ ધારાસભ્યને રજૂઆત કરી હતી કે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેને લઈને આજે વિરમગામ નગરપાલીકા દ્વારા ભરવાડી દરવાજા થી દરીયાપુર ત્રણ રસ્તા સુધી […]

Continue Reading

અમદાવાદ: મચ્છરોના બ્રિડીંગ મળતા અમદાવાદ જિલ્લાના બાકરોલમાં ચાર એકમોને નોટીસ ફટકારવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી અને જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર દ્વારા ફિલ્ડ વિઝીટ કરવામાં આવી  અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર આર જી પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણભાના બાકરોલ સબસેન્ટરની ફિલ્ડ વિઝીટ કરવામાં આવી હતી.  જે અંતર્ગત ઔધોગિક એકમો અને બાંધકામ સાઈટની મુલાકાત લીધી હતી અને જ્યાં મચ્છરના લાર્વા જોવા મળતા ચાર ઔધોગિક એકમને નોટીશ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદના માછીમારોને સરકાર આર્થિક પેકેજ આપે: બોટ એસો.ના પ્રમુખની સી.એમ ને રજુઆત.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જાફરાબાદના માછીમારોની હાલત કોરોનાએ કફોડી બનાવી દીધી છે. હવે ચોમાસાના કારણે સિઝન બંધ હોય આર્થિક રીતે કેડ ભાંગી જતા સરકાર માછીમારોને ખાસ પેકેજ આપે તેવી માંગ બોટ એસો.એ કરી છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ શહેર અને પીપળીકાંઠાના ૩૦ હજાર લોકો માછીમારીના ધંધા પર નભી રહ્યાં છે. અહીના માછીમારો સરકારને દર વર્ષે કરોડોનુ […]

Continue Reading

અમરેલી: લાઠી ખરીદ વેચાણ સંઘમાં યુરીયા ખાતર આવતા ખેડૂતોની લાગી લાંબી કતાર.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા અનેકો માસ્ક વગરના. અમરેલી જિલ્લાનાં લાઠીમાં મેઈનરોડ ઉપર આવેલ અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં યુરીયા ખાતર આવતા રાહ જોઈ રહ્યા હતા અને ખાતરના સમાચાર મળતાં લાંબી કતાર જોવા મળી હતી.સરકારના પરિપત્રો અને ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે જોવા મળ્યા હતા તો અનેક લોકો માસ્ક વગરના પણ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેર કચરા પેટી મુક્ત બન્યું : ૨૫ જેટલી કચરા પેટીઓ હટાવી લેવાતા સ્થાનિકોને રાહત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા નગર પ્રથમવાર કચરા પેટી મુક્ત બન્યું છે. કેમકે હાલમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરે નિર્ણય કર્યો કે શહેરમાં ડોર ટૂ ડોર કચરો ઉઘરાવવા મા આવે છે ત્યારે કચરા પેટી નો શુ અર્થ એટલે નગર માંથી ૨૫ જેટલી કચરાપેટી વિવિધ જગ્યાઓ પર આવેલ હતી જેને તાત્કાલિક અસર થી હટાવી લેવામાં આવી હોય હવે […]

Continue Reading

નર્મદા: ખાતર માટે હવે ખેડૂત હોવાના પુરાવા આપવા પડશે : સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં રોષ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલમાં ખેતીની સિઝન શરૂ થતાં નર્મદા ના ખેડૂતો ખેતીકામ માં જોતરાઈ ગયા છે પરંતુ ખાતર ની અછત ના કારણે લાંબી કતારો બાદ પણ ખેડૂતો ને જોઈએ તેટલું ખાતર ન મળતા લોકસરકાર માં રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે આવી બુમો ઉઠતા સ્થાનિક અધિકારી દ્વારા સરકાર ના નિયમ મુજબ ના પરિપત્ર મુજબ ખાતર […]

Continue Reading

નર્મદા: પાઠ્યપુસ્તકમાં સરિતા ગાયકવાડના નામ અને ફોટો માં ભૂલ સુધારવા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને પરિપત્ર લખવામાં આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોમનવેલ્થ ગેમ્સ માં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર ડાંગ જિલ્લાની આદિવાસી દીકરી સરિતા ગાયકવાડ ના નામ અને ફોટા બાબતે ધો ૭ ના સામાજિક વિજ્ઞાન ના પાઠ્યપુસ્તક માં ગંભીર છબરડો થયો છે ત્યારે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ને આ વાત ધ્યાને આવતા આજે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે આપના […]

Continue Reading

મોરબી: હળવદની બ્રાહ્મણી ૨ ડેમ માથી ૪૩ વર્ષના આધેડની પાણી માંથી લાશ મળી આવતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમમાં મુળ હળવદ હાલ મોરબી મા રહેતા ૪૩ વર્ષે ના પ્રફુલભાઈ બળદેવભાઈ વિડજા નામનો વ્યક્તિ ડેમ ના પુલ પાસે મોટરસાઈકલ મૂકી કોઈ અગમ્ય કારણ સર ડેમમાં પડી ને આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું. બનાવની જાણ આજુબાજુના ખેત મજુરોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા અને તરવૈયા ની […]

Continue Reading

ભાવનગર શહેરમા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના કરતા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર સરકારની સુચનાઓ મુજબ ભાવનગર મહાનગરપાલિકાના દરેક અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરી પુરજોશમા શરૂ છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. જે માટે વિશેષ કાળજી લેવા ચોક્કસ ટીમથી ઝીણવટ ભર્યુ સુપરવીઝન થાય એ અંત્યત જરૂરી છે. આથી આ કામગીરી વધુ સુદ્રઢતાથી થાય તે માટે જિલ્લા […]

Continue Reading