નર્મદા પોલીસની દરેક બાબતે સારી કામગીરી પરંતુ એક ડ્રાઈવર સહિત ત્રણના આ પરાક્રમથી પોલીસ વિભાગ પર લાગ્યા દાગ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસે દરેક ક્ષેત્રે સારી કામગીરી બાબતે રાજ્યભર માં નામના મેળવી છે પરંતુ ક્યારેક કોઈ એક જવાન ની ભૂલ માં આખો વિભાગ બદનામ થાય તેવી એક ઘટના કેવડિયા કોલોની ખાતે બની હોય જેમાં કેવડિયા પોલીસ મથક ના ડ્રાઈવરે બે વ્યક્તિઓ પાસે થી રોકડ તેમજ મેમરી કાર્ડ લૂંટી લીધા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાનાં પાડોદર ગામથી આગળ પાડોદર અખોદર સરોડના ત્રણ રસ્તા જુદા પડે તે જગ્યાએ ગત રાત્રીના બે પોલ રોડ ઉપર પડેલાં જોવા મળ્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાનાં પાડોદર ગામથી આગળ પાડોદર અખોદર સરોડના ત્રણ રસ્તા જુદા પડે તે જગ્યાએ ગત રાત્રીના બે પોલ તુટેલા રોડ ઉપર પડેલાં જોવા મળ્યા હતા જ્યારે બે વિજપોલ ધરાશયી થયેલાં જોવા મળી રહયા છે. વિજ પોલ પડવાના કારણે વિજ પુરવઠો બંધ થતાં સરોડ ગામ તરફ જતી ખેતીવાડી તિરૂપતિ ફિડર વિજ લાઈન બંધ […]

Continue Reading

અરવલ્લીમાં જળ અભિયાનથી ૩૮.૬૪ મિલિયન ઘનફૂટ પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થશે.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી જિલ્લામાં જળ સંચયના કામો પૂર્ણ થતા ૧૦.૯૪ ઘનમીટર માટીની ઉપલબ્ધી થઇ. સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ જળ અભિયાનના તૃતીય તબક્કામાં જળસંચયના કામોમાં જે.સી.બી.,ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થકી રાજયની જનશક્તિએ વિરાટ પુરૂષાર્થ આદરતા જળ સંચયના કામો શરૂ કરાયા હતા જેનાથી પાણીના તળ ઉંચા આવતા જિલ્લાના કેટલાય તાલુકાઓ ડાર્કઝોનમાંથી બહાર આવી શક્યા છે જળશક્તિનું આ અભિયાન અરવલ્લી જિલ્લામાં […]

Continue Reading

અમરેલી: લોકોના પ્રશ્નો માટે કોઈ ના પહોંચે ત્યાં પોહચે પત્રકારો..

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ તાલુકાના પ્રેસ કલબ ના પ્રમુખ ગૌરાગ ડૉક્ટર અને બાબુભાઇ વાઢેર આજ રોજ નાગેથી લુણસાપુર તરફ જવા માટેના રોડ દોઢ કીલો મોટર ચાલી ને મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે જે રોડ ઉપર બળદ ગાડુ કે ટેકટર પણ ચાલી શકે તેમ નથી તો એ રોડ ઉપર ખેડૂતોને ખાતર બીયારણ […]

Continue Reading

અમરેલી: વાવેરા ગામે ૬૬ કે.વી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વાવેરા ગ્રામ પંચાયતની અથાગ મહેનતથી આજરોજ રાજુલા તાલુકાના વાવેરા ગામે ૬૬ કે.વી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સરપંચ બીસુ ભાઈ ધાખડા, તાલુકા ભાજપ મંત્રી શ્રી કનુભાઈ ધાખડા,જેટકો કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.આથી વાવેરા તેમજ આજુબાજુના વિસ્તારમાં વીજળીનો પ્રશ્ન હલ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.આ વિસ્તારમાં રોજગારીની તકો વધશે.. લો વોલ્ટેજ નો […]

Continue Reading

ગીરગઢડા : જુગાર રમતા છ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરગઢડાનાં મહિલા પી.એસ.આઈ. કે.એન.અઘેરાના માર્ગદર્શન હેઠળ પોલીસ જમાદાર ધીરજલાલ બાલા શંકર જોષી, પ્રવિણભાઈ મેઘપરા, નાઝીરભાઈ, વિક્રમભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ કરશનભાઈ ચૌહાણ ગીરગઢડા ગામમાં પેટ્રોલીંગ કરી રહયા હતા ત્યારે હનુમાનપરામાં જાહેરમાં જુગાર રમતા ૬ લોકો ધર્મેશ બાબુ જેઠવા, ઈકબાલ હુસેનભાઈ, સાબીર રજાકભાઈ, રાહીલ રફીકભાઈ, કિર્તેન ધર્મેશ જેઠવા, વનરાજ કરશનભાઈ ભાલીયાને ગંજી પતા સાથે પૈસાની […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના ધોકડવા – બેડીયા જતા રોડ પર અજાણી કાર અડફેટે બાઈક ચડતા ચાલકને ઈજા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં ધોકડવા-બેડીયા જતા રોડ ઉપર આથમણા પડા ગામનાં શૈલેશસિંહ રામભાઈ રાજપૂત પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પુર ઝડપે બેદરકારીથી પોતાનુ ફોરવ્હીલ ચલાવી મોટર સાયકલની સાથે ભટકાવતા રોડ ઉપર પડી ગયા હતા હાથમાં તથા શરીરના ભાગે ઈજા પહોચી હતી. ચાલક અકસ્માત કરી નાસી છુટયો હતો. ધોકડવા-બેડીયા […]

Continue Reading

દિવમાં લોકોને માસ્ક-સેનેટાઈઝર અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા કલેક્ટરની અપીલ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં કોરોના સંક્રમિતને રોકવા માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યિલ ડિસ્ટન્સ ખુબ જ જરૂરી છે અને દરેક લોકો તેનુ ચુસ્તપણે પાલન કરે તેવુ કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું ખાસ કરીને દીવ ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોને જણાવ્યું કે દીવની દરેક દુકાનોમાં આવતા ગ્રાહકોને બહારથી જ માલ-સામાન આપો, સેનેટાઈઝર કરાવો, માસ્ક ન પહેરેલ હોય તો […]

Continue Reading

ઉના : સગીરાએ જન્મ આપેલી બાળકીના પિતાની ધરપકડ કરાઈ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં સીમ વિસ્તારમાં રહેતી ઉ.વ.૧૫ ની સગીરા સાથે મીત્રતા કેળવી તેની સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવ્યાનો બનાવ તા.૪/૧૨ ના રોજ બનેલ પ્રકાશમાં આવ્યો હોય અને બાળકીને જન્મ પણ આપ્યો હતો. જેની પોલીસ ફરીયાદ ઉના પોલીસમાં નોંધાવી હતી ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી ત્થા સ્ટાફે તપાસ કરતા હતા અગાઉ એક આરોપીને પકડેલ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના ખોદાડા ગામે વીજળી પ્રશ્ને ગ્રામજનો દ્વારા પી.જી.વી.સી.એલ કચેરી ખાતે કર્યો હોબાળો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના ખોદાડા ગામે છેલ્લા પાંચ દિવસથી વીજળી ના મળતા ગ્રામ જનો દ્વારા પી.જી.વી.સી.એલને વારંવાર રાજુઆતો કારવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં ના આવતા લોકો દ્વારા પી.જી.વી.સી.એલ ખાતે ભારે હોબાળો માચાવવામાં આવેલ ચોમાસાની સીઝન વાડી વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડેશે હાલ જંગલી જાનવર ના ત્રાસને લઇ ગ્રામ જનોમાં ભારે […]

Continue Reading