હાલોલ: કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈ નગરપાલિકા અને મામલતદાર દ્વારા હાલોલ નગરની તમામ દુકાનો બપોરે ૪ વાગે બંધ કરવા નો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

રિપોર્ટર: જસ્મીન શાહ,હાલોલ હાલોલ નગર રોજના રોજ કોરોના નો કહેર વધી રહ્યો છે દરરોજ ના કેસ આવી રહીયા છે ત્યારે હાલોલ મામલતદાર ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમા હાલોલ નગર માં દુકાનો તથા શાકભાજી ની લારીયો નો સમય નક્કી કરવામાં આવ્યો હતો જેમા શાકભાજી નો સમય સવારે ૮ થી ૨ કરવામાં આવ્યો હતો જ્યારે તમામ […]

Continue Reading

કાલોલ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલોલ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૨ માં સ્થાપના દિન નિમિ્તે કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.

વૃક્ષોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા […]

Continue Reading

નર્મદા: નાંદોદના પોઈચા ગામમાં અગાઉની મામુલી બોલાચાલી બાદ ધારીયા વડે હુમલો:પિતા-પુત્ર ને ઇજા,સારવાર હેઠળ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના નદોદ તાલુકા ના પોઈચા ગામમાં અગાઉ ની બોલાચાલી બાદ ધારીયા વડે હુમલો કરતા પિતા-પુત્ર ને ઇજા થતાં સારવાર હેઠળ રખાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોઈચા ગામ માં રહેતા ઝવેરભાઇ દલપતભાઇ બારીયા એ રાજપીપળા પો.સ્ટે.માં આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના માલીકીના કેળના વાવેતર વાળા ખેતરમાં કેળોની લુમો કાપી બહાર કાઢતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નાગરીક બેંક પાસે “સ્વચ્છતા નું પ્રતીક” નામ થી ચાલતું શૌચાલય ગંદકી માં નંબર વન..!!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વર્ષો પહેલા લાખોના ખર્ચે ઉભા કરાયેલા રાજપીપળા શહેર ના શૌચાલયો હાલમાં ગંદકી થી ખદબદતી હાલતમાં નાગરિક બેંક પાસેના શૌચાલય નું મેલું સીધું પાછળ ની ગટર માજ ઠલવાતા અતિશય દુર્ગંધ મારે છે.મુતરડી કે શૌચાલય ની સફાઈ ન થતા રોગચાળા ની દહેશત સ્વચ્છતા અભિયાન પાછળ ભારત સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ના ધુમાડા કરે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાંની ટીતોડ અને કનલવામાં ૩ કેસ પોઝિટિવ આવતા ૩ ગામો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના કવાંટ ,નાની ટીતોડ અને કનલવા માં 3 કેસ પોઝિટિવ આવતા લોકો માં ફફડાટ ફેલાયો હતો કવાંટ ગ્રામપંચાયત સહિત જિલ્લા વહીવટીતંત્ર ,આરોગ્યતંત્ર દોડતું થયું હતું જે વિસ્તાર માંથી કોરોના દર્દી ઓ આવ્યા હતા તે વિસ્તાર ને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા હતા. હાલ સમગ્ર વિશ્વ માં કોરોના […]

Continue Reading

અમરેલી: બાબરામાં અમરાપરા મોતીબાગ વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર:આદીલખાન પઠાણ.બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે બાબરાના અમરાપરા રહેતા 35 વષૅય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે. ૩-૭-૨૦૨૦ ના રોજ સુરત થી બાબરાના અમરાપરા મા આવેલ જેને તાવ ઉધરસ જેવા લક્ષણો જોવા મળતા તારીખ ૭-૭-૨૦૨૦ નારોજ અમરેલી લઇ ગયેલ ત્યા […]

Continue Reading

મહીસાગર: લુણાવાડાના એક સ્કૂલના ટ્રસ્ટીના વ્યક્તિઓ દ્વારા વીર યોદ્ધા સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીની જમીનમાં વાડ તોડી તેમનું પોસ્ટર ફાડયું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ચીન સામે લડાઈ લડનાર સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીનું અપમાન અંગે કાયદેસરની કાર્યવાહીની માંગ. લુણાવાડાથી સંતરામપુર રોડ પર મહેલોલિયા ટર્નિંગ સામે ચીન સહિતની લડાઈમાં ભાગ લેનાર વીર યોદ્ધા લશ્કરી અધિકારી સ્વર્ગસ્થ સજ્જનસિંહ નહારસિંહ સોલંકીને સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલ જમીનમાં તેમના વારસદારોએ છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી સંરક્ષિત કરેલી છે. તેમના પિતાની યાદમાં યાદગીરીરૂપે સ્થળ […]

Continue Reading

મહિસાગર જિલ્લામાં આવેલ તમામ મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવ્યા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર નોવેલ કોરોના વાયરસ નું સંક્રમણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાયેલ છે. નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અલગ – અલગ સૂચનાઓ આપેલ છે. તેમજ ગુજરાત એપેડેમિક ડીસીઝ, રેગ્યુલેશન -૨૦૨૦ હાલ અમલમાં હોય, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લેવાના થતા નિવારક પગલાંઓ બાબતે […]

Continue Reading

પંચમહાલ મિરર ઈમ્પેક્ટ : લુણાવાડા કોલેજની પાછળ કપાયેલા સાગ અંગે વન વિભાગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં કોલેજના સત્તાધીશોમાં ફફડાટ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સ્થળ પર છુટાછવાયા ૩૯ જેટલા સાગના વ્રુક્ષ કપાયેલી હાલતમાં મળી આવ્યા : વેચી દેવાયેલા હજારોની સંખ્યામાં સાગ અંગે તપાસ શરુ લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા પત્રકાર સંઘ આયોજિત રવિવારે મહારક્તદાન કેમ્પ યોજાશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીરના પાટનગર તાલાલા શહેરમાં તાલાલા તાલુકા પત્રકાર સંઘ પ્રેરિત તારીખ ૧૨-૭-૨૦૨૦ રવિવારે સવારે હિરણ નદીના કાંઠે આવેલ શ્રી જશુભાઇ ધાનાભાઇ બારડ આહીર સમાજ માં મહારક્તદાન કેમ્પ યોજાશે.રાઘવેન્દ્ર આશ્રમ સાસણગીર ના મહંત પૂજ્ય શ્રી બિમલદાસ બાપુના શુભ હસ્તે શુભારંભ થનાર આમાનવ સેવા યજ્ઞમાં ૧૨૫ રક્તદાતાઓ મહામૂલી માનવ જીંદગીને અમૂલ્ય જીવનદાન આપવા ઉમળકાભેર […]

Continue Reading