સાબરકાંઠા: પ્રાંતિજના વેપારીઓ દ્વારા બજારના સમયમાં સ્વૈચ્છિક ફેરફાર કર્યો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના વધતા જતા કેસોને લઈને પ્રાંતિજ ના વેપારીઓ દ્વારા દુકાનો ખોલવા બંધ કરવાના ટાઇમ માં ફેરફાર કર્યો સવાર ના ૭ થી ૧ વાગ્યા સુધીનો કર્યો . હાલ કોરોના ની મહામારી ને લઈને દિવસે ને દિવસે જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં વધતા જતાં કેસોને લઈને આજે પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે ઇકોકાર નાળામાં ખાબકી.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આજે સવારે રોડ ની સાઇડ માં આવેલ પાણીના નાળામાં ઇકો કાર ખાબકી હતો જોકે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો . પ્રાંતિજના એપ્રોચરોડ માતૃછાયા સોસાયટી સામે આવેલ પાણીના નાળામાં એપ્રોચરોડ રોડ ઉપરથી પ્રસાર થતી ઇકોકાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર અચાનક રોડ ની પાસે આવેલ […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ નગરપાલિકાની શબવાહિની છેલ્લા કેટલાક મહીના થી બંધ: નગરજનોની માંગ છતાં જવાબદાર તંત્ર ગૌર નિદ્રામાં.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય મહિના ઓથી શબવાહિની બંધ હોવાછતાં પાલિકા માં રજુઆતો બાદ પણ કોઇ જ કાર્યવાહી ના કરવામાં આવતા નગરજનો માં રોષ જોવા મલ્યો છે . પ્રાંતિજ નગરપાલિકાની અંદાજે ૨૫૦૦૦ થી પણ વધારે વસ્તી ધરાવતી પાલિકા મા છેલ્લા કેટલાય મહિનાઓથી પાલિકા ની એબ્યુલશ શબવાહિની બંધ હાલતમાં ધુળ ખાતી પડી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તંત્ર ની બેદરકારી આવી સામે.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા માં ટ્રાઇબલ વિભાગ દ્વારા ચીજવસ્તુ ઓ મોકલી લીધા બાદ તંત્ર ની બેદરકારી ના કારણે લાભાર્થી ઓ સુધી ચીજવસ્તુ ઓ પોહચતી નથી તે બનાવ આજે સપાટી પર આવતા પામ્યો હતો. નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો હોવાથી જે તાલુકા મા ટ્રાઇબલ યોજના હેઠળ અનેક લાભો સરકાર દ્વારા […]

Continue Reading

કોરોના અપડેટ: અરવલ્લીમાં કોરોનાનો આંક ૨૫૦ ને પાર.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી જિલ્લાના ૩૨૦૬ ઘરના ૧૫૭૫૭ લોકોનો ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો સર્વે માટે આરોગ્યની ૮૬ ટીમ કાર્યરત અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવનો ૨૫૦ને પાર પંહોચતા અરવલ્લી જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્રતં દ્વારા આ વિસ્તારને કન્ટેનટમેનટ ઝોન જાહેર કરી હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધર્યો છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા નિયંત્રણ […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ શહેરનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ૪૮ કલાકમાં કાર્યવાહી કરવા માંગ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરનો મુખ્યમાર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને મસ મોટા ખાડા થી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે અવરોધિત કરતા લોકો ને પડતી હાલાકી અંગે તાત્કાલિક ધોરણે ખાડા પુરાણ કરવા રજુઆત કરવામાં આવી હતી અને વિરમગામ ના સામાજિક કાર્યકરો કિરીટ રાઠોડ, બળવંત […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની જોરદાર પવન સાથે ધમાકેદાર એન્ટ્રી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજા તેમજ જોરદાર પવન સાથે ધમાકેદાર એન્ટ્રી થય હતી જાફરાબાદ તાલુકાના ગામો માં બાબરકોટ,વરશરૂપ,ભાકોદર,વગેરે ગામો માં મેઘરાજા મન મૂકીને વરસ્યા બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદ પડતાની સાથે જ ગામની બજારો તેમજ ખેતરો માં પાણી-પાણી જોવા મળ્યા […]

Continue Reading

ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા પ્રજાજોગ અપીલ કરાઈ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા પ્રજાજોગ અપીલ કરી જણાવ્યું હતું કે જાહેર જગ્યા, કામકાજના સ્થળોએ અને ઘરની બહાર નીકળનાર તથા પરીવહન દરમ્યાન તમામ વ્યક્તિઓએ તેમનો ચહેરો ફરજીયાતપણે માસ્ક/ ફેસકવરથી ઢાંકવાનો રહેશે.તમામ વ્યક્તિઓએ બહાર નિકળતી વખતે ભીડ વાળી જગ્યાઓ અથવા જ્યાં લોકોની વધારે અવર-જવર રહેતી હોઇ તેવા તમામ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના ધારેશ્ચર ડેમ-૧ ઓવરફલો થતા ભાજપના કાર્યકરો દ્વારા વધામણાં કર્યાં.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા અને જાફરાબાદ વિસ્તાર માટે નો જીવાદોરી સમાન ધારેશ્વર ડેમ આજે ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીર ના વધામણાં કરવા મા આવ્યા.જેમા જિલ્લા ભાજપ ના મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ ના પ્રમુખ પરેશભાઈ લાડુમોર, મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડા અને મયૂરભાઈ દવે, પૂર્વ પ્રમુખ જેન્તીદાદા જાની, પ્રદેશ ભાજપ ના કિશોરભાઈ રેણુકા, […]

Continue Reading

અમદાવાદની જનતા ફરીથી માણસે અમદાવાદ જેલના ભજીયાનો પરંપરાગત સ્વાદ.

રિપોર્ટર: દિપક જોષી સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોરોના વાયરસના કારણોસર કેન્દ્ર સરકાર શ્રી તેમજ રાજ્ય સરકાર ની માર્ગદર્શન આ સૂચનાઓને અનુસરીને અમદાવાદ મધ્યસ્થ જેલ હસ્તકના આર.ટી.ઓ ઓફિસ પાસે કાર્યરત ભજીયા હાઉસ હંગામી ધોરણે લોકડાઉંન દરમિયાન બંધ કરવામાં આવેલ હાલમાં અનલોક-૨ માં સરકાર તરફથી અપાયેલ છૂટછાટ તેમજ માર્ગદર્શિકા મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ ના પાલન તેમજ સરકાર અપાયેલ […]

Continue Reading