અમદાવાદ: વિરમગામના નાયબ મામલતદાર (પુરવઠા) કોરોના સામે જંગી જીતી ફરજ પર હાજર થતા કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ સેવા સદનમાં નાયબ મામલતદાર(પુરવઠા) તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ જી ગોહિલ જેઓએ કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં પોતાના જીવના જોખમે અનેક કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. જેમાં પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા તથા સરકાર દ્વારા જાહેર થયેલ મફત અનાજ વિતરણનું સુવ્યવસ્થિત આયોજન કરવું તથા લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતનમાં પરત જવા માટે પાસ કાઢી આપવા, રહેવા, […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાનાં એ.એસ.આઈ ની ફોજદાર તરીકે બઢતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા મહમદ ઈશાકભાઈ ઈબ્રાહીમભાઈ શેખ ખાતાકીય પરીક્ષા પાસ કરતા ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ તેમને પી.એસ.આઈ. પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે બઢતીનો ઓર્ડર કરી તેમને ભાવનગર જિલ્લા પી.એસ.આઈ. તરીકે નિમણુંક કરવા ઓર્ડર આવતા ઉના પોલીસ પરીવારે તેમને અભિનંદન આપેલ છે.

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં એગ્રો સેર્વિસ પ્રોવાઈડર યુનિટ સ્થાપવા માટેની તક.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી, નાના-સિમાંત અને આર્થિક રીતે નબળા ખેડૂતોને ન્યુનત્તમ ભાડા દરથી જુદા-જુદા ખેતીકાર્યો કરવા માટે સ્થાનિક ખેત ઓજાર/ સાધનો એગ્રો સર્વિસ પ્રોવાઈડર દ્રારા ઉપલબ્ધ થાય તદઉપરાંત મોટા અને મોંધા આધુનિક ખેતો ઉપયોગી ઓજારો/ સાધનો દ્રારા રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને આધુનિક ખેતી કરવાનો લાભ મળે તે હેતુથી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા આશાપુરી મંદિર પાસે પાણીની લાઈનનું ખોદકામ કરી ખાડો ખુલ્લો રખાતાં વાહનોને નુકસાન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એક મહિના થી પાણીની લાઈન ની મરામત માટે મંદિર ની બાજુ માજ ખાડો ખોદયા બાદ કોઈ ભારવા ન આવતા રોજ બે ત્રણ વાહનોને નુકસાન,સ્થાનિકોમાં રોષ આજે પણ એક ફોર વ્હીલ ગાડી નું ટાયર અને અંદર ની ડિસ તૂટી જતા સ્થાનિકો એ સભ્ય ને દોડાવ્યા રાજપીપળા નગર પાલીકા નો ખાડે ગયેલો વહીવટ દિવસે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા દ્વારા લોકડાઉનમાં કર્મચારીઓને છુટા કરાતા રોષ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરપાલિકા માં કોની નોકરી રહેશે અને કોની છીનવાય તે નિર્ણય કર્તા એક માત્ર ચીફ ઓફિસર ની જોહુકમી.?? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની અપીલ “લોકડાઉન દરમિયાન કોઈ પણ કામદાર નો પગાર રોકવો નહીં કે નોકરી મા થી છુટા કરવા નહીં” તેવી અપીલ ને પણ ફગાવી દઈ રોજમદારો ને નોકરી મા થી કાઢી મુકનાર […]

Continue Reading

નર્મદા જિલ્લામાં બે કોરોના પોઝિટિવ કેસ બાદ રાજપીપળા અને ડેડીયાપાડા ના આ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકાના વોર્ડ નં-૬ નો આદિત્ય બંગ્લોઝ ફેઝ-૧ ના ૨ ઘરને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો છે. જેમાં ઘરોની કુલ સંખ્યા ૨ અને કુલ વસ્તી ૧૦ દર્શાવાઈ છે. તેવી જ રીતે દેડીયાપાડાના ભરવાડ ચાલીના રમણભાઈ શંકરભાઈના ઘરથી વિરમભાઈ મોખાભાઈ ભરવાડના ઘર સુધીના વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોનીમાં જૂની અદાવતે બેઝબોલના બેટ અને ધારીયા વડે હુમલા બાદ મારી નાંખવાની આપી ધમકી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જૂની અદાવતે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપનાર બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા કોલોની બ્લોક નં- ૨૩/ ૧૩૩ કેટેગરી સી, માં રહેતા શારદાબેન અશ્વિનભાઈ તડવી એ આપેલી ફરિયાદ અનુસાર તેમના પતિ અશ્વિનભાઈ ભણા ભાઈ તડવી તેમના બ્લોક સામે પોતાની ફોર […]

Continue Reading

નર્મદા: રાજપીપળા માં પાલીકા તંત્ર ની લાલીયાવાડીએ હદ વટાવી: ડેપો પાસેની બ્લોક હેલ્થ કચેરીની બાજુમાંજ મચ્છરોનું ઉપદ્રવ સ્થાન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઘણા લાંબા સમય થી ત્યાં ભુવો પડ્યો હોય તંત્ર ની નજર ને જાણે ઉલ્ટા ચશ્માં હોય તેમ નજરઅંદાજ કરતા વરસાદી પાણીનો ભરાવો થતા જોખમરૂપ,મામલતદાર કચેરી ની સામેજ આવેલી બ્લોક હેલ્થ કચેરીની બાજુનો આ ભુવો ક્યારે પુરાશે..? રાજપીપળા નગર પાલિકા દ્વારા થોડાં દિવસ પહેલાજ એસટી ડેપો સહિત ના અમુક માર્ગો પર પડેલા ખાડા […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના રેલવા ભરાડા ગામમાં પાંચ વર્ષથી વીજળીના ધંધિયા: અલગ ટીસી મુકવા લોકોની માંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રેલ્વા ગામની ટીસી ભરાડા ગામમાં આવેલી હોય ત્યાંથી પૂરતો વીજપુરવઠો મળતો નથી :એક વર્ષ અગાઉ પણ જી.ઈ.બી ડેડીયાપાડા ખાતે લિખિતમાં રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા ચીમકી આપવામાં આવી હતી રાજપીપળા : નર્મદા જીલ્લાના દેડીયાપાડાના રેલવા ભરાડા ગામમાં પાંચ વર્ષથી વીજળીની મોકણ મંડાયેલી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા એક ઘરમાં વાડા ભાગે જમીનમાં ખાડો ખોદી દાટેલ ઇંગ્લીશ દારૂ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દારૂના દુષણ ને ડામવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ના કડક વલણને પગલે તથા ના.પો.અધિ. રાજપીપળા ની સુચનાના આધારે પો.સ.ઇ. એ.આર. ડામોર દેડીયાપાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસો દેડીયાપાડા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પી.એસ.આઈ એ.આર. ડામોર ને બાતમી મળેલ કે, દેડીયાપાડા થાણા ફળીયામાં રહેતો સુરેશ વિનોદ વસાવા તેના ઘરે ઈગ્લીશ દારૂ […]

Continue Reading