નર્મદા જિલ્લામાં આજે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક બાદ નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે એસ આર પી કેમ્પ કોરોના ના સંક્રમણ માં સપડાયા બાદ રાજપીપળા માં પોઝિટિવ કેસ નોંધાયા હતા બાદ આજે નર્મદા જિલ્લા માં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ત્રણ તિલકવાળા તાલુકામાં તેમજ એક રાજપીપળા માં સમાવિષ્ટ છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલના દર્દીઓને ચા નાસ્તો- જમવાનું આપવાના ટેન્ડરમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયા માં ઘણી જગ્યાઓ પર ગેરરીતી થતી હોય કેટલાક વચેટિયાઓ પોતાના અંગત ફાયદા ખાતર ગેમ રમતા હોય છે ત્યારે આવી બાબતમાં જેતે કચેરી ના અમુક કર્મચારી કે અધિકારી ની પણ મિલીભગત હોય તેવું પણ જોવા મળે પરંતુ આ લોકો પાછલા બારણે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા સાચા વ્યક્તિના ટેન્ડર ને […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર પોલીસે અક્તેશ્વર બ્રીજ ઉપરથી ૧.૯૨ લાખના ઈગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે ૨ ને ઝડપી પાડયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માં ચાલતા દારૂના વ્યાપાર ને બંધ કરવા માટે પોલીસ અધિકારીઓ એ આપેલી સૂચનાઓ ના આધારે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે મળેલી ચોક્કસ બાતમી આધારે ગરુડેશ્વર ના અકતેશ્વર બ્રીજ ઉપરથી ટાટા વિસ્ટા ગાડી ના ચાલક (૧) રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેંદ્રસિહ રાઠોડ ઉ.વ ર૯ ધંધો ખેતી રહે પટેલ ફળીયુ […]

Continue Reading

નર્મદા: શિક્ષકોના ગ્રેડપે બાબતે ડેડીયાપાડાના ધારાસભ્યનો મુખ્યમંત્રી ને પત્ર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા શિક્ષકો ના પગાર અને વેતન મુદ્દે શિક્ષક સંઘ વારંવાર સરકાર માં રજુઆત કરતું આવ્યું છે હાલ શિક્ષકો નો ગ્રેડપે બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વર્ષ ર૦૧૦ અને ત્યાર બાદ પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકોને ૪૨૦૦ રૂપિયા ગ્રેડ પે આપવા બાબતે ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેર ના સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યા થી વેપારીઓ નાસીપાસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઘણા વર્ષો થી આ સમસ્યા બાદ પણ પાલીકા દ્વારા તેનો કોઈજ કાયમી ઉકેલ ન લવાતા માર્ગ પર ફરતા ગંદા પાણી થી રોગચાળા ની દહેશત રાજપીપળા શહેર માં કોરોના મહામારી વચ્ચે પણ તંત્ર ની મહેરબાની થી રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકો ને સતાવી રહ્યો છે જેમાં શહેર ના મુખ્ય એવા સ્ટેશન રોડ માર્ગ […]

Continue Reading

અરવલ્લી: અરવલ્લીવાસીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીના સંપની સફાઇ કરાઇ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી જિલ્લાની ઓવરહેડ ટાંકી અને સંપની સફાઇ કરી પાણીજન્ય રોગથી બચાવવાની કામગીરી અરવલ્લી જિલ્લામાં ચોમાસા પૂર્વે પાણીજન્ય રોગચાળાથી બચાવી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે તેની સાથે પાણી પુરવઠા વિભાગે પણ જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોતની સફાઇ કરી લોકોને પીવાનું શુધ્ધ પાણી પંહોચાડવાની નેમ વ્યકત કરી છે.જિલ્લાના ગ્રામિણ […]

Continue Reading

નર્મદા જિલ્લાના દેવલીયા ગામના વેપારીઓએ તિલકવાડા મામલતદાર દ્વારા સ્થાનિકોની હેરાનગતી થતી હોવાના મામલે દુકાનો બંધ રાખી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામના વેપારીઓએ તિલકવાડા મામલતદાર દ્વારા સ્થાનિકોની હેરાનગતી થતી હોવાના મામલે દુકાનો બંધ રાખી હતી નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં નાનકડું દેવલીયા ગામ આવેલું છે જ્યાં ગામની ચોકડી ઉપર હાલમાં અનેક લોકો ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે દેવલીયા ચોકડી પર આવેલી દુકાનો ખાતે પોતાના વાહનો લઈને આવતા હોય […]

Continue Reading

નર્મદા: છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૧૬ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૧ મિ.મિ. વરસાદ નોંધાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં તા.૮ મી જુલાઇ, ૨૦૨૦ ને બુધવારના રોજ સવારના ૬ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૧૬ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૯ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૭ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૬ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૧ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાદ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે વન વિભાગના ખાતાકીય ૧૫- રોપ ઉછેર કેન્દ્રો ઉપર વિવિધ જાતના તૈયાર કરાયેલ ૨૧.૯૩ લાખ રોપાઓનો ઉછેર.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ભરૂચનાં પનોતા પુત્ર સ્વ.શ્રી કનૈયાલાલ મુન્શીએ ૧૯૫૦ માં વન મહોત્સવની શરૂઆત કરીને પર્યાવરણ સુધારણાની દિશામાં એક અતિ મહત્વનું કાર્ય કરવા આપણા સમાજને કરેલા અનુરોધ સંદર્ભે આપણે પ્રત્યેક વર્ષે વન મહોત્સવની ઉજવણી કરતાં આવ્યા છીએ, ત્યારે ચાલુ વર્ષે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લાના લોકોને અંતરિયાળ ગામો સુધી કઇ જાતના […]

Continue Reading

અમદાવાદ: માંડલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે મેઘમણી ચેરીટેબલ પરિવાર દ્વારા ૧૦ હજાર આરોગ્યલક્ષી કીટો અર્પણ કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ મેઘમણી પરિવારે હાથ-મોં ધોવાના સાબુ,માસ્ક અને હો.પેથિક દવાની કીટ તૈયાર કરી મેઘમણી ભવન ખાતે પ્રાંત સુરભી ગૌતમ, મામલતદાર જી.એસ.બાવા ટી.ડી.ઓ નીસરતા, આરોગ્ય વિભાગની ટીમ, માંડલ-વિઠલાપુર પી.એસ.આઈ, એ.પી.એમ.સી ચેરમેન ડી.આઈ.પટેલ તેમજ મેઘમણી પરિવારના કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહી કીટ વિતરણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી દિપક પટેલ દ્વારા કોરોનાની મહામારીની વિસ્તૃત માહિતી […]

Continue Reading