રાજપીપળામાં ટેકરા ફળિયા યુવક મંડળ દ્વારા પાલિકા સદસ્ય ભારતભાઈ વસાવાની આગેવાનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આજરોજ રાજપીપળાના ટેકરા ફળિયા ખાતે રાજપીપલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સભ્ય ભરતભાઈ વસાવાની આગેવાનીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ટેકરાફળિયા યુવક મંડળ તરફ થી ૪૦ થી ૪૫ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ બાબતે ભરતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં દર્દીઓને લોહીની […]
Continue Reading