અંબાજી ખાતે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજની ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે માઈ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજી ખાતે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજ નું મંદિર આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુ ઓ ની આસ્થા જોડાયેલી છે. જે શ્રદ્ધાથી ગોગા મહારાજ ને પ્રાથના કરવા થી લોગો ના દુઃખ દૂર થાય છે. તેવી અહીંના લોગો ની માન્યતા છે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજ ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે માઈ […]

Continue Reading

અંબાજી ખાતે શક્તિ ધારા સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં વરસાદ નાં પાણી ભરાતા રહેવાસીઓ હેરાન પરેશાન.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજી ખાતે વરસાદ નાં પાણી શક્તિ ધારા સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ભરાતા રહેવાસીઓ હેરાન પરેશાન થયી રહ્યા છે.વર્ષો થી અંબાજી ગામમાં પાણી ભરાવા ની સ્થિતિ દર ચોમાસે થાય છે જેના લીધે ત્યાં રહેતા રહેવાસીઓ વર્ષો થી હાલાકી ભોગવી રહ્યા છે.દર ચોમાસે વરસાદ પડ્યાની સાથેજ અહીંના રહેણાંક મકાનો માં પાણી નો ભરાવો થાય છે […]

Continue Reading

નર્મદા: રાજ્યસભાની ચૂંટણી બાદ આજે ફરી એક વાર દેડિયાપાડા તાલુકામાં ૫ મી અનુસૂચિની માંગ બુલંદ બની.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા કોકમ ગામે ૫ મી અનુસૂચિ ના ચુસ્તપણે અમલવારી માટે ગ્રામ પંચાયત ના સરપંચ ની અધ્યક્ષતા માં રૂઢિગત ગ્રામસભા મળી જેમાં આમંત્રિત ટ્રાયબલ એડવાઈઝર કમિટી ના સભ્ય અને દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ રૂઢિગત ગ્રામસભા નું ગઠન, તેના બંધારણીય અધિકારો, શાસન ની પ્રાવધાન વિશે લોકો ને સરળ […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૨૦૯ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૨૨ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૪ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ.,અને તિલકવાડા તાલુકામાં-૦૪ મિ.મિ.,વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાસ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા […]

Continue Reading

છોટાઉદેપુર: અલીપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતા ઘરની આસપાસના મુખ્ય રસ્તા પર પતરા મારી રસ્તો સીલ કરાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ના અલીપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા વહીવટીતંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના ઘરની આસપાસના મુખ્ય રસ્તા પર પતરા મારી રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે બોડેલીના અલીપુરાના રામનગર સોસાયટીમાં રહેતા એક ૫૭ વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ […]

Continue Reading

નર્મદા: સાંસદ ગીતાબેનરાઠવા એ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગરુડેશ્વર દત્ત મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર દત્ત મંદિર ખાતે આજરોજ ગુરુ પુનમ દિવસ નિમિત્તે છોટાઉદેપુર લોકસભા બેઠકના સાંસદ શ્રી ગીતાબેનરાઠવા એ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા આ કાર્યક્રમમાં તેઓની સાથે નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય શારદાબેન તડવી તથા નર્મદા જિલ્લા ભાજપા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધા મિલ, ભારતીબેન તડવી સાથે ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ ભાઈ […]

Continue Reading

ડેડીયાપાડાના સામરપાડા ગામે વિદેશી દારૂના તેમજ મોટર સાયકલ સાથે કુલ કિ.રૂ. ૨૮,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી પોલીસ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડાના સામરપાડા ગામે વિદેશી દારૂના કવાટરીયા તથા બીયર નંગ-૧૪૫ તેમજ મોટર સાયકલ સાથે કુલ કિ.રૂ. ૨૮,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાના માર્ગદર્શન અને સુચના હેઠળ શ્રી, એ.એમ.પટેલ પો.ઇન્સ એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો. અ.હે.કો. મણીલાલ ધેરીયાભાઇ […]

Continue Reading

દેડીયાપાડાના એક ઘરમાં અલગ અલગ જગ્યાએ છુપાયેલો વિદેશી દારૂ પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા : હાલ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર સહિતની આવી બે નંબરી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પોલીસ કડક વલણ અપનાવે છે ત્યારે આવા તત્વો પોતાનો વેપાર ચાલુ રાખવા અવનવા પેંતરા અપનાવતા હોય છે. અંતે પોલીસને બાતમી મળતા તેમનો પર્દાફાશ થાય છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે એક ઘરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર દાટેલો વિદેશી દારોનો […]

Continue Reading

મોરબી: હળવદ માં કોરોનને લઈ ગૌરી વ્રતને ગ્રહણ લાગ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગૌરીવ્રત નો પ્રારભ થતા જ હળવદ નગર ગામ્ય વિસ્તારની બાલિકાઓએ વ્રતની પૂજા યચના કરી તેમજ આ વ્રત પાંચ દિવસ ચાલતું હોઈ હોય છે જે બાલિકાઓ આ જ્યાં પાર્વતી નું વ્રત કરતી હોઈ છે.આ વર્તમાન મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે વહેલા ઊઠીનેે કિનારે શિવ મંદિરમાં બ્રાહ્મણો ઘરે શિવ-પાર્વતીનું પૂજન કરવામાં આવે છે […]

Continue Reading

મોરબી: હળવદમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ની વાત કરીએ તો હળવદ માં અલગ અલગ વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે માલનીયાદ, એજર, ધનાદ, વેગળવાવ સહિતના ગામમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ જેવા મળી રહો છે હળવદ તેમજ મોરબી ના ટકાર સહિતના અલગ અલગ શેરોમાં ધીમીધારે વરસાદ વરસી રહો છે. અલગ અલગ વિસ્તારોમાં […]

Continue Reading