અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધરેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ નંબર ૧ ઓવરફ્લો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા, સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેથી ધાતરવડી ડેમ નંબર એક ઓવર ફ્લો થતા નિચાણવાળા ગામોને સાવચેત રાખવા માટે મામલતદાર અને તાલુકા તેઓ રજીસ્ટરની કચેરી દ્વારા જાણ કરી.ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થતાં લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા. ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં નિચાળ વાળા વિસ્તારોના ગામડાઓને કરાયા એલર્ટ .. સિંચાઈ […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકાના રાઈડી પાટી અને આંદસંગ ની સિમમા ધોળે દિવસે મચ્છરોના ત્રાસથી સિંહ વરસાદી માહોલમાં ડુંગર ઉપર જોવા મળ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા, ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે સિંહ ડુંગર ઉપર ખુલ્લી વાતાવરણમાં આવી પહોંચ્યા હતા વરસાદના કારણે મચ્છર નો વધારે ઉપદ્રવ હોવાના કારણે ઝરમર વરસાદ ની અંદર ડુંગર ઉપર ખુલ્લા અને શાંત વાતાવરણમાં આવી પહોંચ્યા હતા.ખાંભા તાલુકાના રાયડી પાટી અને આદસંગ ગામની ડુંગર ઉપર જેવો ખુલ્લી જગ્યાઓમાં જોવા મળ્યા હતા.અને અહીંથી કોઇ રાહદારી […]

Continue Reading

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરના કસ્બાતિવાડમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી હજારોની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

કોરોના મહામારી વચ્ચે હવે તસ્કરો પણ સક્રિય બન્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે ભરૂચના જોડિયા નગર અંકલેશ્વર માં એક મકાનને નિશાચરોએ નિશાન બનાવી હજારો રૂપિયાની મતાની ચોરી કરી પલાયન થઈ જતાં કસબાતિવાડ વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વાત કરીએ અંકલેશ્વર નગરની તો અંકલેશ્વર નગરના કસ્બાતિવાડમાં રહેતો એક પરિવાર રાત્રીના સમયે ઉપરના માળે […]

Continue Reading

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા માં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગામ ખડગદામાં મિટિંગનું આયોજન કરાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા માં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગામ ખડગદા માં મિટિંગ નું આયોજન કરાયું. જેમાં 100 જેટલા યુવા કાર્યકર્તા ઓ ” આમ આદમી પાર્ટી” માં જોડાયા. સાથે “સ્થાનિક મુદ્દાઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લીધે આવેલ સમસ્યાઓ પર ચર્ચા થઈ. જેમાં આવનાર દિવસો માં આમ આદમી પાર્ટીકાનૂન […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડીના એકલવ્ય તીરંદાજી એકેડમી પર આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર દ્રારા ૨૦૦ જેટલી કીટનું કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડીના એકલવ્ય તીરંદાજી એકેડમી પર આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર દ્રારા નસવાડી તાલુકાના ગરીબ લોકોમાં અગ્રીમતા આવે તે માટે ૨૦૦ જેટલી કીટનું કરવામાં આવ્યું.નસવાડી તાલુકાના ગરીબ લોકો માં રોજગાર મળે અને અગ્રીમતા આવે તે માટે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતા બેન રાઠવા તેમજ સંખેડા વિધાનસભા ના ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા આ કીતનું વિતરણ કરવામાં […]

Continue Reading

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં પાલીકા ઘ્વારા જગ્યા જગ્યાની ફેર બદલી કરવામાં આવી જેથી શાકભાજીના વેપારીઓ થયા બેરોજગાર

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના સાવરકુંડલાની શાક માર્કેટમાં વર્ષોથી વેપારીઓ વેપાર કરતા હતા. કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં વેપારીઓ ને પાલિકા દ્વારા સ્કૂલના ગ્રાઉન્ડમાં અને અમરેલી રોડ પર શાકભાજીનો વેપાર કરવાનું જણાવેલ ત્યારે વેપારીઓ એ સ્વૈચ્છિક રીતે આદેશનું પાલન કરેલ હતું અને હવે અવાર નવાર અધિકારીઓની કનડગતના કારણે કોઈને પણ શાકમાર્કેટમાં બેસવા ન દેવામાં આવતા અંતે […]

Continue Reading

અમરેલી : ગામના સરપંચ દ્વારા કોરોના વોરિયરને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી કોરોનાવાયરસની મહામારી વચ્ચે કોરોના વોરિયર તરીકે રાત-દિવસ ફરજ બજાવી રહેલા ગોપાલ ગામના સરપંચ એવા હરેશભાઈ તેમજ મંત્રી મકવાણાભાઈ તેમજ પોલીસ તંત્રની કોરોના વોરિયર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે પત્રકાર તરીકે ગોપાલ ગામના યુવાન અને હોનહાર પત્રકાર શ્રી પ્રતાપ વાળાને પણ સન્માનિત કરી શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને લો પ્રેશરના કારણે દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે ત્યારે આજે જાફરાબાદ ના દરીયા કિનારે હાઈટાઇટ જેવી પરિસ્થિતિ જોવા મળી તેથી જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. જાફરાબાદના દરીયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. બે દિવસથી સતત […]

Continue Reading

અમરેલી : ચાર મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલાશ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા […]

Continue Reading

દાહોદ: પીપલોદ મધ્યસ્થ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિશનસિંહ કોળીએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કહેવાય છે કે જન્મદિવસ એ માણસ માટે સૌથી મોટો તહેવાર છે. જેની ઉજવણી લોકો નીતનવી રીતે કરતા હોય છે. આવી જ એક શ્રૃંખલા જોવા મળી છે દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામની મધ્યસ્થ પ્રાથમિક શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિશનસિંહ કોળીની. આ વરસે પોતાના જન્મદિવસ ટાણે ૧૧૧૧ જેટલા રોપાનું વિતરણ કરીને અનોખો પર્યાવરણ […]

Continue Reading