અમરેલી જિલ્લામાં કોરોના વધુ ૩ કેસો નોંધાયા આજના કુલ ૭ થયા : કુલ પોઝિટિવ કેસનો આંક ૧૦૪.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા આજે તા. ૬ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારના ૪ કેસ બાદ વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.. ૧. અમરેલીના ગજેરાપરાના ૫૪ વર્ષીય મહિલા. ૨. બગસરાના મોટા મુંજીયાસરના ૪૫ વર્ષીય પુરુષ ૩. દામનગરના પાડરશીંગાના ૩૨ વર્ષીય પુરુષ..

Continue Reading

અમરેલી જિલ્લામાં રાત્રી દરમ્યાન વરસાદ વરસ્યો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધીમી ધારે વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ, ડેમમાં નવા નીરની આવક. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. દરેક તાલુકામાં આખી રાત ધીમી ધારે વરસાદ પડતાં જગતનો તાંત ખુશખુશાલ છે. રાત્રીના 12 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો અમરેલી શહેરમાં 37 મીમી, ખાંભા 45 મીમી, જાફરાબાદ 50 મીમી, ધારી […]

Continue Reading

અમરેલી : રાજુલા મામલતદાર ની જાહેર સુચના,ધાતરવાડી ડેમ ૧ ભરાવવા ની તૈયારીમાં હોવાથી સાવચેત રહેવા આપયું સૂચન.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધાતરવાડી ડેમ ૧ ભરાવવા ની તૈયારી માં હોય સતત પાણી ની આવક ચાલુ હોય જેથી નિચાણવાળા વિસ્તારો ના લોકો એ સાવચેતી રહેવું ધારેશ્વર.નવી માંડરડી.જુની માંડરડી તેમજ રાજુલા શહેર ખાખબાઈ.હિડોળા.છતડીયા.વડ. ભચાદર.રામપરા૨.કોવાયા.ધારાને.વગેરે ગામની સાવચેત રહેવાનુ જણાવ્યું. ધાતરવડી ડેમ ફક્ત ૧ફૂટ જેટલું બાકી હોય સતત પાણી ની આવક ચાલુ હોય તે સમયે ઓવરફલો થઇ શકે […]

Continue Reading

મહીસાગર: આજરોજ બાલાસિનોર તાલુકાના પરમાર એજ્યુકેશન તમેજ મહાગુજરાત હોસ્પિટલ દ્વારા ઉકાળા નું આયોજન કરાયું.

રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર આજરોજ સી.એસ.સી ના સ્થાપના દિવસે બાલાસિનોરના સીએસસી ભાઈઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જઈને આયુરવૈદિક ઉકારનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરમાર એજ્યુકેશન તેમજ મહાગુજરાત હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશન,બસ સ્ટેશન, રાજપુરી દરવાજા,નગરપાલિકા જેવી જગ્યાએ ઉકાળો,માસ્ક,સનિટેરી નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું. પરમાર એજ્યુકેશન ના પ્રમુખ રણજીતસિંહ પરમાર સી.એસ.સી સેન્ટરના પરમાર કુંજભાઈ તેમજ મહિલા પ્રમુખ […]

Continue Reading

નર્મદા : જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી-સુપર બાલક બાલિકા ઓફ ધી નર્મદા અને સુપર મોમ ડાન્સ સ્પર્ધાનું પરિણામ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં પ્રથમ વખત ગૌરીવ્રત ની ઉજવણી ના ભાગ રૂપે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધી નર્મદા અને સુપર મોમ ડાન્સ સ્પર્ધાનું આયોજન ઓન લાઈન કરાયું હતું જેમાં કુલ ૨૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ,કોરોના મહામારી ના કારણે આ વખતે સ્ટેજ પર કે જાહેરમાં કાર્યક્રમ કરી શકાય તેમ […]

Continue Reading

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિએ કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રા. શાળાના આચાર્યની બેદરકારીના પગલે ઇજાફો અટકાવવા ઠરાવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સમિતિના ઠરાવના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બેદરકાર આચાર્યનો એક વર્ષનો ઇજાફો અટકાવી સેવાપોથીમાં નોંધ કરવા આદેશ કર્યો. મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રા. શાળાની મુલાકાત લીધી હતી જેમાં આચાર્યની બેદરકારીના સામે આવી હતી જેના પગલે ઇજાફો અટકાવવાનો ઠરાવ થઈ આદેશ થતાં જિલ્લામાં બેદરકાર શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. […]

Continue Reading

માંગરોળનાં સચિન જે. પીઠડીયા અને રાજકોટના ડો. પંકજ મુછડીયાએ કોવિડ-19 અને બદલાતી જીવનશૈલી વિષે ઓનલાઈન સર્વેક્ષણ અહેવાલ જૂન-20 પ્રસ્તુત કર્યો છે.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ પ્રસ્તુત સર્વેક્ષણમાં કોરોના વાઈરસથી પેદા થયેલ કોવિડ-19નાં સંક્રમણના લીધે સમગ્ર ભારતમાં 25 માર્ચથી ચાર તબક્કામાં લોકડાઉન થયું હતું. જેની અસર એ સમાજજીવનનાં સામાજિક પાસાના કુટુંબ, લગ્ન, શિક્ષણ, આરોગ્ય સંબંધિત રોજિંદા જીવનશૈલીમાં બદલાવ આવતાં લોકોની આદતો બદલાય છે અને બીજી બાજુ આર્થિક તેમજ પર્યાવરણ પર પણ અસર જોવા મળી છે.તેનો અભ્યાસ કરવાના હેતુના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ અત્યારે સમગ્ર દેશ મા કોરોના ની મહામારી અને લોકડાઉન ના માહોલ ને ધ્યાને રાખી વિશેષ કાઈ ના કરતા ગુરુપૂર્ણિમા ના પાવન અવસર ને સાદાઈ થી ઉજવણી કરવામાં આવી,, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને કાર્યકરો દ્વારા માંગરોળ ના પૌરાણિક મંદિરો ના દર્શન કરી માત્રી માતાજી મંદિરના મહંત શ્રી બજરંગદાસ બાપુ, સ્વામી મંદિરનાં […]

Continue Reading

રાજકોટ: જેતપુર ના જેતલસર જંકશન ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર દેશમાં કોરોના ની મહામારી તેમજ લોકડાઉન ના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ માં બ્લડની અછત આ સર્જાયેલ હોય ત્યારે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે રોટરી ક્લબ ઓફ જેતપુર દ્વારા આજરોજ જંકશન તાલુકા શાળા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિંતનભાઈ પુરોહિત, યોગેશભાઈ જોષી, સંજયભાઈ ઠુંમર, પિતાગભાઈ કોઈસા, […]

Continue Reading

રાજકોટ પાણીના ધસમસતા વહેણમાં બોલેરો તણાઈ, ૨ નો બચાવ,૧ લાપતા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટમાં પાણીમાં ડૂબી જવાના જુદી જુદી જગ્યાએ બે બનાવો સામે આવ્યા છે, કૉઝવેમાં બોલેરો તણાવાનો વીડિયો સામે આવ્યો રાજકોટમાં પાણીમાં ડૂબી જવાના જુદી જુદી જગ્યાએ બે બનાવો સામે આવ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 18 એટલે કે કોઠારિયા વિસ્તારમાં આવેલ લાપસરી રોડ પર આવેલ બેઠા પૂલ પર ઊભેલી બોલેરો કાર પાણી માં ખાબકતા […]

Continue Reading