જૂનાગઢ: કેશોદમાં કન્યા કેળવણી માટે નથવાણી પરિવાર તરફથી અનોખી પ્રવૃત્તિ કરી.
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં આજથી સિત્તેર વર્ષ પહેલાં વર્ષ ૧૯૫૧ માં કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા સ્વ. જીવરાજભાઈ કેશવજીભાઇ નથવાણી દ્વારા પોતાની ધર્મપત્ની સ્વ. ગોદાવરીબાઈ નથવાણી નાં નામે માત્ર દિકરીઓ ને શિક્ષણ સાથે કેળવણી મળી રહે એવાં હેતુથી દાન આપીને ગોદાવરીબાઈ કન્યા વિદ્યાલય નું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમય વિતી જવાની સાથે શિક્ષણ પધ્ધતિ […]
Continue Reading