અમરેલી: જાફરાબાદ મામલતદાર કચેરીમાં જર્જરીત નવી બનાવવા કરવામાં આવી રજુઆત.
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ મામલતદાર કચેરીમાં ૪૩ ગામ ના તેમજ જાફરાબાદ શહેરના લોકો ખેડૂતો વિદ્યાર્થીઓ ની અનેક કામગીરી માટે અંદાજિત ૩૦૦ થી ૪૦૦ ની સંખ્યામા રોજબરોજ માટે અવર જવર રહે છે.અને છેલ્લા ધણા સમય થી આ બિલ્ડીંગ અતિ જર્જરિત હાલત થયેલ હોય ત્યારે મોટો અકસ્માત થવા નો ભય અધિકારી અને કર્મચારી ગણ […]
Continue Reading