મહિસાગર: કોરોના વાયરસ ની મહામારીમાં બાલાસિનોરના મહેસુલી મામલતદાર માસ્ક વગર કેમેરામાં થયા કેદ.

રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર હાલ કોરોના કપળા કાળમાં સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારીમાં આ માનવ ભક્ષી કહેર હોય તેવા સમયમાં મહિસાગર જીલ્લાના બાલાસિનોરના મહેસુલી મામલદાર આર.કે.પરમાર માસ્ક વિના કેમારાની કેદમાં કેદ થઈ ગયા. તેવા જવાબદાર અધિકારી સામે તંત્ર દ્વારા પગલાં લેવાશે કે કેમ? શું આમ માણસો માટે જ નિયમો બનાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા કોરોના ની […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા ના જી.એચ.સી.એલ ફાઉન્ડેશન વિકટર દ્રારા શ્રમિકો અને નબળા પરિવારને કિટ વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી રાજુલા તાલુકાના વિક્ટર મુકામે જી.એચ.સી.એલ કંપની દ્રારા ચાલતા ગામ વિકાસના કાર્યક્રમો નાં ભાગ રૂપે આ વિસ્તારનાં ગામડાઓ માંથી ઘણા પરિવાર બહાર મજુરીકામ માટે બહાર શહેર તરફ જતા હોય છે હાલ સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહાબીમારીને લિધે લોકડાઉન જેવી પરિસ્થીતી હોય જેથી આં પરિવાર પરત ફરેલ છે અને ગામમાં તેના જેવા નાના ખેડૂતો […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ગામો માં બાબરકોટ,વરશરૂપ,ભાકોદર,વઢેરા,કડિયાળી,રોહિસા,વગેરે ગામો માં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદ પડતાની સાથે જ ગામની બજારો તેમજ ખેતરો માં પાણી-પાણી જોવા મળ્યા હતા જાફરાબાદ તાલુકાના ગામની સ્થાનિક તળાવો માં આવ્યા નવા નીર […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી તાલુકા પંચાયત ખાતે આજરોજ ૨ તલાટી કમ મંત્રી વય મારીયાદ ને લઈને નિવૃત થતા તલાટીસ મંત્રી મંડળ એ વિદાય સમારંભ ગોઠવીયો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમવરભાઈ લલિયા અને જે ડી નકરાની નિવૃત થતા તેમ ના વિદાય સમારંભ મા કોરોના ને કારણે સોસીયલ ડિસ્ટન્સ ને માસ્ક પહેરી ને કર્મચારી ગણ પૂર્વ ધારાસભ્ય જે વી કાકડિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી અતુલભાઈ કનાની ધનજીભાઈ ડાવરા ધારી તાલુકા પંચાયત પ્રમુખ બીછુભાઈ વાળા તાલુકા ના સરસિયા નકી મીઠાપુર ડુંગરી મીઠાપુર […]

Continue Reading

અમરેલી: ત્રણ બાઈક ચોર્યાની કબુલાત: ચાર ચોરાઉ બાઈક કબજે લેતી એલ.સી.બી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ જિલ્લામાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી, આવા ગુનેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા કે.જે.ચૌધરીના માર્ગદર્શન તળે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર આર.એમ.ઝાલા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના અમૃતનગરમાં ચાલું વરસાદે ભીનાં કપડાં ટી.સી.પર પડતાં શોર્ટસર્કિટ થયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સદ્નનસીબે પાવર બંધ થઈ જતાં જાનહાની ટળી, બહુમાળી બિલ્ડિંગ નાં રહીશો એ સાવચેત રહેવા અપીલ કેશોદ શહેરમાં આવેલા અમૃતનગર વિસ્તારમાં જુદા-જુદા બહુમાળી બિલ્ડિંગ આવેલાં છે. કેશોદના અમૃતનગરમાં પ્રવેશતાં જ આવેલ આસ્થા હોસ્પિટલ ની બાજુમાં જીઇબી નું ટ્રાન્સફોર્મર આવેલું છે જ્યાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા અચાનક ગેલેરી કે અગાશી પરથી ભીનાં કપડાં […]

Continue Reading

મોરબી: હળવદ શહેર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો જુનામાલનીયાદ,સુખપર,દેવળીયા ભલગામડા દિધડીયા ચરાડવા શકિત નગર સહિત ગામોમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. હળવદમાં શુક્રવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો મારતાં હળવદ તાલુકાના સુખસર ભલગામડા ‌‌દિધડીયા ચરાડવા શક્તિનગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટુ પડયુ હતું. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા […]

Continue Reading

રાજકોટમાં રદ થઈ ગયેલી ૧૦૦૦ અને ૫૦૦ ના દરની ૯૬,૫૦,૦૦૦ ની ચલણી નોટો સાથે ૨ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટમાં રદ થઈ ગયેલી ૧૦૦૦ અને ૫૦૦ ના દરની ૯૬,૫૦,૦૦૦ ની ચલણી નોટો સાથે ૨ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટો ઝડપાઇ લુણસરના પટેલ હરજીવન રામજીભાઈ વસીયાણી અને સુરતનો પટેલ ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલા મહુવા રોડ પર ભુવો પડતા પાણી ભરેલું ટ્રેક્ટર ફસાયું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સાવરકુંડલા શહેરના મહુવા રોડ બસ્ટેશન પાસે પડ્યો મોટો ભુવો ચાલુ ટ્રેક્ટરે ભુવો પડતા પાછલુ ટાયર ભુવામાં ગરકાવ થયું પાણીનો ટાકો કરવો પડ્યો આખો ખાલી જાનહાની ટળી નવાઈ ની વાત તો એ છે કે આ રોડ ૩૦ દિવસ પહેલા જ નવો બનાવવામાં આવ્યો છે ૩૦ દિવસ માજ રોડ રસ્તા માં પડવા લાગ્યા ભુવા […]

Continue Reading

નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારીઓનો કોરોના યોદ્ધા તરીકે સન્માન કરાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા પંચાયત ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ ના કર્મચારીઓનો નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઈ તડવી( મહાકાળી) તથા ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈ પટેલ ના હસ્તે તમામ કેડરના કર્મચારીઓનું સન્માન પત્ર આપી તેઓની કામગીરી બિરદાવવામાં આવી આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ મિતેશભાઇ ભટ્ટ […]

Continue Reading