અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની નદીમાં ઘોડા પુર આવતા વાહન ચાલકો અને ગામના ખેડૂતો હેરાન પરેશાન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સોમનાથ ભાવનગર હાઈવે સતત બે વર્ષ થી વરસાદ આવે એટલે તરત જ હાઈવે બંધ કરી ને વાયા જાફરાબાદ થઇ અને વાહનો ચલાવવા માં આવે છે પણ નાગેશ્રી ગામ ની ૬૦% જમીન નદી ના સામા કાંઠે આવેલ હોવા થી ખેડુતો ને તેમજ માલ ઢોર ને ગામ આવવા માટે શું કરવા નુ તે પશ્રન […]

Continue Reading

રાજુલામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેતા એમ.એલ.એ. અમરીશભાઈ ડેરએ પ્રશાસનના કાર્યની કરી પ્રશંસા..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેવામાં અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ ના કેસ વધી રહ્યા છે તેથી રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર એ રાજુલા શહેરમાં કોરોના સંદભૅ શંખેશ્વરી માતાજી મંદિર તેમજ દુર્લભનગર વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુભાઇ વોરા સાથે રાજુલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સાથે જોડાયા […]

Continue Reading

દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા નાગરિકોને કલેક્ટર વિજય ખરાડીની અપીલ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા જણાવ્યું રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયની સૂચનાઓનું પાલન કરવું જરૂરી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અનલોક-૨ ના તબક્કામાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા એક સંદેશા મારફતે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, […]

Continue Reading

સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયા વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જાહેરનામામાં દર્શાવ્યા મુજબ સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયાને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો છે. જેમાં ઘરોની કુલ સંખ્યા (આશરે) ૦૮ અને કુલ વસ્તી (આશરે)-૫૭ દર્શાવાઈ છે. કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયામાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૮૭ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૫ મિ.મિ., અને સાગબારા તાલુકામાં-૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાસ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તે થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૮૭ મિ.મિ. વરસાદ સાથે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં વરસાદ પડતાં ખેડૂતો ખેતીમાં જોતરાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો હોઈ વરસાદ વહેલો આવતા કપાસ તેમજ અન્ય પાક ના બિયારણ નું વાવેતર કર્યું હતું ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે ફરી વરસાદ થતાં ખેડૂતોએ કરેલ કપાસ નું વાવેતર ઉગવા લાગ્યું છે જે કપાસ નો છોડ વધુ ઉછેર થાય તેને લઈ […]

Continue Reading

નર્મદા: ઘણા સમય થી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો હવે અનલોક થાય તેવી નર્મદા બાર એસોસિયેશનએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લોકડાઉન ને કારણે લાંબા સમયથી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો હવે અનલોક થાય તેવી નર્મદા બાર એસોસિયેશન એ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજને રજૂઆત કરી છે. લોકડાઉનમાં લાંબા સમયથી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો તબક્કાવાર ચાલુ કરવા નર્મદા બાર એસોસિયેશનએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજ ને […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં પહેલીવાર ગૌરી વ્રતના પ્રથમ દિવસે માસ્ક પહેરીને કન્યાઓએ પૂજા કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા માં પહેલીવાર ગૌરી વ્રતના પ્રથમ દિવસે માસ્ક પહેરીને કન્યાઓએ આજે પૂજા કરી હતી. આજે નગરના વિવિધ મંદિરોમાં કુવારી કન્યાઓ અને સૌભાગ્યવતી મહિલાઓએ પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી હતી. રાજપીપળામાં પહેલીવાર ગૌરી વ્રતના પ્રથમ દિવસે માસ્ક પહેરીને કન્યાઓએ પૂજા કરતી જોવા મળી હતી. જો કે આજથી પાંચ દિવસ કુવારી કન્યાઓ મીઠા […]

Continue Reading

નર્મદા: તિલકવાડા તાલુકાના કાકડીયા ગામને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જાહેરનામું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તિલકવાડા તાલુકાના જેસિંગપુરા ગામને કોવીડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયું તિલકવાડા તાલુકાના કાકડીયા ગામને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો છે. જેમાં ઘરોની કુલ સંખ્યા (આશરે) ૪૯ અને કુલ વસ્તી (આશરે)-૨૪૫ દર્શાવાઈ છે. કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ તિલકવાડા તાલુકાના કાકડીયા ગામમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા […]

Continue Reading

ગીર સોમનાથ: ગોમતી પુર ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓનું સન્માન કરાયુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગોમતી પુર (“એચ”) ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ (ઇન્સ્પેકટર) એન.એચ.જાડેજા તથા મ.પો. કમી ટ્રાફિક (“ક”) બી.એમ.ચૌધરી સાહેબ ના સમન્વય થી કોરોના વોરિયર્સ ને સન્માન આપી કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્ટીંગ રાખી અમદાવાદ ટ્રાફિક પોલીસ તથા એપીક ફાઉન્ડેશન ના મીલનભાઈ વાઘેલા. તથા નિધિ સેવા ટ્રસ્ટ ટે સન્માન પત્ર આપ્યા પોલીસ સમન્વય ના (જય માડી) પંકજભાઈ […]

Continue Reading