રાજકોટ શહેર માલિયાસણ ચોકડી પાસેથી કારમાં ૧૬ કિલો ગાંજો લઈને આવતા ગાયક કલાકારની ધરપકડ.
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જે.પી.સી ખુર્શીદ અહેમદ, ડી.કઈ.પી. મનોહરસિંહ જાડેજા, ડી.કઈ.પી પ્રવિણકુમાર મીણાની સુચનાથી એ.સી.પી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને એસ.ઓ.ગઈ.પી.આઈ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જીતુભા ઝાલા, ફિરોજભાઈ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલી હકીકત આધારે […]
Continue Reading