અંબાજી: લોકડાઉંનના કપરા કાળમાં કોલેજ દ્વારા બી.સી.એનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને અડધી ફી મા કરાવવામાં આવશે.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હાલમાં કોરોનાવાયરસ ને લઈને ભારતની લગભગ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે પરંતુ અમુક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે અને ઓનલાઇન શિક્ષણ આપતા સાથે ઉંચી ફી પણ વધી રહી છે આવી શૈક્ષણિક સંસ્થાઓ માં ફીનું ધોરણ ખૂબ જ ઊંચું હોય છે આવા લોકડાઉંનના કપરા સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આટલી ઊંચી ફીસ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા વડીયા પેલેસ પાસેની બેંક ઓફ બરોડામાં સોશ્યિલ ડિસ્ટનસિંગ જાળવવા ઉપરી અધિકારીને રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અંબિકા નગર સોસાયટીની બહાર આવેલી બી.ઓ.બી માં સોશ્યિલ ડિસ્ટનસિંગ જાળવવા બાબતે બેંક મેનેજર ને જાણ કરી ત્યારે ઉડાઉ જવાબ મળતા રિજીઓનલ મેનેજર ને રજુઆત કરાઈ.. રાજપીપળાના વડીયા પેલેસ નજીક આવેલી બેંક ઓફ બરોડા ની શાખા માં કોરોના મહામારી વચ્ચે પણ સોશ્યિલ ડિસ્ટનસિંગ ના ધજાગરા ઉડતા ત્યાંની સોસાયટી ના રહીશો એ રજુઆત કરતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટરે રસ્તો ભૂલી પડેલી બાળકીનું માતા સાથે મિલન કરાવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નેત્રંગ નજીકના વિસ્તાર માંથી ગરુડેશ્વર તરફ આવી પહોંચેલી 13 વર્ષીય બાળકી ને 181 હેલ્પ લાઈન સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી ગઈ હતી. નર્મદા જિલ્લા માં અટવાયેલી, ત્યકતા, નિરાધાર મહિલાઓ માટે સેવાકાર્ય કરતી રાજપીપળા ખાતે ની સખી વન સ્ટોપ સેન્ટર એક બાદ એક સેવાકાર્ય કરતી હોય હાલ માજ એક અટવાયેલી 13 વર્ષીય […]

Continue Reading

અરવલ્લી :લોકડાઉનથી આધારકાર્ડ કાઢવાનું બંધ કરાયા બાદ કલેકટર કચેરીમાં આધારકાર્ડના દસ્તાવેજો ખુલ્લામાં ધૂળ ખાઈ રહ્યા છે.!

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં લોકડાઉનથી જ આધારકાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે.ત્યારે કલેકટર કચેરીમાં આધારકાર્ડની કામગીરીના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ ખાતા નજરે પડયા હતા. આધાર રીસિપટમાં અરજદારોના નામ,નોંધણી નંબર સહિતની માહિતી જોવા મળી હતી.આધારનું કામ કરતી જે તે એજન્સીની ઘરો બેદરકારી ના પુરાવા સામે આવતાં જિલ્લા વહીવટી તંત્ર ની પોલ ખુલી ગઈ […]

Continue Reading

અરવલ્લી: મેઘરજના ખેરાઈ ગામે ૬૬ કે.વી. સબસ્ટેશનનો પ્રારંભ: ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી ગ્રામ્ય વિસ્તારોમાં વિજપુરવઠાની માંગ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મેઘરજના ખેરાઈ ગામે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા હિંમતનગર વર્તુળ કચેરીના અધિ.ઇજનેર પી.સી.શાહના હસ્તે ૬૬ કે.વી સબસ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોડાસા યુ.જી.વી.સી.એલ કચેરીના કાર્યપાલક એ.પી પટેલ અને ટીંટોઇ ડિવિઝન ના વીજ અધિકારી બી.વી ફેરા સહીત કર્મચારીઓ […]

Continue Reading

અરવલ્લી: મોડાસાનું જનસેવા કેન્દ્ર લોકોનું સેવાનું સેતુ બન્યું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી આવક,જાતિ, વૃધ્ધ-નિરાધાર અને દિવ્યાંગોને પ્રમાણપત્ર તેમજ રેશનકાર્ડ સહિત અન્ય અરજીનો નિકાલ કરાયો સમગ્ર રાજયમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ કરાઇ હતી. જેમાં વિધાર્થીઓ અને ગરીબ લાભાર્થીઓને યોજનાકીય સહાયના પ્રમાણપત્ર આપતા જનસેવા કેન્દ્ર પણ બંધ હતા પરંતુ લોકડાઉન ખુલતા જ અરવલ્લીના મોડાસાના જનસેવા કેન્દ્રમાં જૂન માસ […]

Continue Reading

મહીસાગર: “ઘરના છોકરા લોટ ચાટે અને ઉપાધ્યાયને આટો” જેવો ઘાટ મહીસાગર જિલ્લાના ખડુતો સાથે સર્જાયો છે.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લામા આવેલા પાનમ ડેમમાંમાંથી વણાકબોરી ડેમમાં જરૂરિયાત માટે છોડવામાં આવ્યું છે. વણાકબોરી ડેમ વિસ્તારમાં આવેલા ખેડૂતોને ધરું વાવણી માટે પાણીની તકલીફ હોય પાનમ ડેમમાં માંથી અત્યાર સુધી આશરે ૨૫ એમ.સી.અમે જેટલું પાણી છોડવામાં આવ્યું છે. હાલની પરસ્થિતિ પ્રમાણે ડેમમાં કુલ ૩૦૫ એમ.સી.એમ જેટલા પાણી નો જથ્થો હતો જેમાંથી […]

Continue Reading

નર્મદા જિલ્લા માં આજે વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ત્રણે દર્દી સુરત થી આવેલ રત્ન કલાકાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક બાદ નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે એસ.આર.પી કેમ્પ કોરોના ના સંક્રમણમાં સપડાયા બાદ રાજપીપળામાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા બાદ આજે નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના કકડીયા ગામના ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ મોકલેલ ૭૦ માંથી ૩ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકા પંચાયત માં ડ્રાઈવરની ફરજ બજાવતા કર્મચારીને અપાઈ વિદાય.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત માં છેલ્લા ૩૦ વર્ષથી ફરજ જબાવતા રામભાઈ ટીંબા ને આજે વાયમર્યાદાન ને લઇ નિવૃત્તિ આપવામાં આવેલ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઇ પરમાર તેમજ ઈજનેર માવદીયા સાહેબ દ્વારા પળો તેમજ નારિયળ આપી વિદાય માન આપવામાં આવેલ એમજ તલાટી મંડળ દ્વારા ગિફ્ટ તેમજ સાલ ઓઢાડી વિદાય માન આપવામાં આવેલ […]

Continue Reading

અમદાવાદ: સત્તાનો દુરુપયોગ કરવા બદલ વિરમગામ નગરપાલિકાના બે કાઉન્સિલર ના સભ્યપદ રદ્દ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ બિમલ પટેલ ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન ભરતભાઈ ઠાકોર સત્તાનો દુરુપયોગ કરતા પ્રાદેશિક પાલિકા કમિશનરે પાલિકા અધિનિયમ હેઠળ સભ્યપદ રદ નો હુકમ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. સત્તાનો દુરુપયોગ કરવા બદલ વિરમગામ પાલિકાના બે કાઉન્સિલર ના ડડસભ્યપદ રદ વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન […]

Continue Reading