અમદાવાદ: વિરમગામ શહેરમાં આવેલી સ્કુલ કે.બી શાહ વિનય મંદિર જ્યાં વર્ષોથી ગટરના દૂષિત પાણી સ્કુલની બેવ સાઈડ ઠાલવવામાં આવે છે.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કે.બી.શાહ. સ્કૂલની બેઉ સાઈડની ગટરમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવે છે ચોમાસાની અંદર ગટરનું દૂષિત પાણી શાળાની અંદર પ્રવેશે છે અને પાણી સાથે ત્યાં ઝેરી જીવજંતુઓ પ્રવેશે છે અને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થાય છે આ સમસ્યાની રજૂઆત ઘણા વર્ષોથી શાળાના આચાર્ય અલ્પેશભાઈ દરેક દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી થી લઈ ધારાસભ્ય વિરમગામ નગરપાલિકા […]
Continue Reading