અમરેલી: રાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરતી અમરેલી એલ.સી.બી ટીમ

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી ૩ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૮૨,૮૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ ના પૌરાણિક મંદિરો તથા ઈતિહાસીક વાવો નું પવિત્ર જળ અને માટી અયોધ્યા મોકલવામાં આવ્યુ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ અયોધ્યામાં ભગવાન શ્રીરામ ના ભવ્ય મંદિર નુ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં મંદિર નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતભરના પવિત્ર યાત્રાધામો, તીર્થ સ્થાનોમાંથી પ્રસાદી સ્વરૂપે પાવન માટી તથા પવિત્ર જળ એકત્રિકરણ માટેના ઝુંબેશના ભાગરૂપે સમગ્ર ભારત દેશના તીર્થ સ્થળો શ્રી રામ જન્મભૂમિ સાથે સદાય કાળ જોડાયેલા રહે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે થી નાર્કોટિક ડ્રગવાળી કફ સીરપની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં યુવાનો કોડીન ફોસ્ફેટ ડ્રગના રવાડે ચઢતા હોવાનું પ્રકાશમાં આવતા ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં યુવાનો બે મહિનાના લૉકડાઉનમાં અન્ય નશીલા પદાર્થો નહિ મળતા કફ શીરપના રવાડે ચઢ્યાની વાત સામે આવી છે. કોડીન ફોસ્ફેટ નામના ડ્રગની આખી બોટલ પીવાથી નશો ચઢતો હોય છે. કોઇપણ ડૉક્ટરનાં પ્રસ્ક્રિપશન વગર તે કોઇને પણ આપવામાં આવતી […]

Continue Reading

નર્મદા: દેડિયાપાડાના ઉમરાણ ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલકે સરકારી અનાજ સગેવગે કર્યું હોવાની ફરીયાદ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉમરાણ ગામના કાર્ડ ધારકે પોતે અનાજનો જથ્થો દુકાનમાથી લીધો ન હોવા છતાં દુકાનદાર દ્વારા ખોટા અંગુઠા પાડી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ નર્મદા કલેક્ટર, દેડિયાપાડા મામલતદાર ને લેખિત ફરિયાદ કરી દુકાનદાર સહિત તેના મળતિયાઓ સામે ગુનો નોંધી તપાસ કરવાની માંગ કરાઈ.. સરકારે રેશનકાર્ડ ધારકોને મફત સહિત વ્યાજબી ભાવે અનાજ આપવાની જાહેરાત કરી […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના મહામારીમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ઠેરઠેર જગ્યાએ ગટરો ઉભરાવાની ના દ્રશ્યો સર્જાયા છે જેને લઇને રોગચાળાનું પ્રમાણ વધવાની સંભાવના છે હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે આરોગ્ય ખાતુ પણ કોરોના ની કામગીરીમાં જોતરાયેલા છે પરંતુ કેવડિયા કોલોનીમાં ઉભરાતી ગટરો કોઈને દેખાતી નથી તથા વહીવટી તંત્ર દ્વારા સબ […]

Continue Reading

નર્મદા: કોરોના મહામારીમાં જાગૃતિ માટે થેલી નું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કોરોના મહામારી ની લોક જાગૃતિ માટે નાંદોદ તાલુકાના માંગરોલ ગામના સમાજસેવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા તિલકવાડા ના કથાકાર વિરંચી પારા સાદ ના હસ્તે તિલકવાડા ગામમાં થેલી વિતરણ કરવામાં આવી હતી તેમજ લોકોને કોરોના મહામારી વિશે જાગૃત કરી લોકડાઉંન ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ નિયમિત […]

Continue Reading

કોરોના અપડેટ અમરેલી : જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ પોઝિટિવ નોંધાયા.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી સુરત થી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના ગ્રસ્ત થયા છે અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ ૨૮ ના સુરતથી આવેલ ૪૬ વર્ષના પુરુષ અને તેમની સાત અને ૧૫ વર્ષની પુત્રીઓ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે લીલીયાના આંબા ગામના કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા ૩૧ વર્ષના […]

Continue Reading

નર્મદા: તિલકવાડા તાલુકા પંચાયત ના ચાર અધિકારી સેવા માંથી નિવૃત થતા સન્માન કરાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સુરેશભાઇ. ચોહાણ અ.મ.ઇ.તાલુકા પંચાયત તિલકવાડા ઇજનેરી,જોષી સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી ,સાગરભાઈ તલાટી ક્રમ મંત્રી,રંગુભાઇ આકડા વિસ્તરણ એમ કુલ ચાર અધિકારી તાલુકા પંચાયત તિલકવાડા. સેવામાં થી નિવૃત થયા છે. પંચ એજ પરમેશ્વર ના પંચાયત ના સિદ્ધાંત ને સિદ્ધ કરવા પંચ તરીકેની ફરજો બજાવવા આપે રાત દિવસ એક કર્યા. પ્રજાને ભૌતિક સુવિધાઓ ઉભી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ સામાજીક વનીકરણ રેન્જ દ્વારા ફળાઉ રોપાનું વાવેતર વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ સામાજીક વનીકરણ રેન્જ કેશોદ દ્વારા કુપોષીત બાળકોના ઘર આંગણે ફળાઉ રોપા વાવેતર તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેશોદ રેન્જમાં કેશોદ રાઉન્ડ, અજાબ રાઉન્ડ,ના ગામોમાં આંગણવાડી કેન્દ્રોના બહેનો સાથે મળીને કુપોષિત બાળકો સગર્ભા મહિલાઓના ઘર આંગણે રોપા વિતરણ અને રોપા વાવેતર કરવામાં આવેલ હતું જેમાં કેશોદ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં બાઇક આખલા વચ્ચે અકસ્માતમાં સારવાર દરમિયાન બાઈક ચાલક યુવાનનું મોત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરી વિસ્તારમાં અગાઉ પણ આખલા સાથે બાઈક હડફેટમાં મહીલાનું મોત નિપજ્યું હતું વધું એક યુવાનના મોત થતાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપીછે રખડતાં પશુઓનો પ્રશ્ન હલ કરવા શહેરીજનોનીં માંગ કેશોદ શહેરી વિસ્તાર ઉપરાંત આજુબાજુ ત્રણ કિલોમીટર જેટલા વિસ્તારમાં ગાયો આખલા સહીત રખડતા પશુઓ રોડ પર રખડતા અને રોડ પર બેસતા જોવા […]

Continue Reading