નર્મદા: ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમની સાથે નેટવર્ક વિહોણા ગામોમાં ઘરે ઘરે જઇને જિલ્લાના શિક્ષકોએ આદરેલો શિક્ષણયજ્ઞ.

નર્મદા જિલ્લાના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં કોરોનાના સમયે પણ શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત રાખતા નર્મદા જિલ્લાના શિક્ષકો. ગરૂડેશ્વર તાલુકાના ગોરા (ન.પુ.વ) પ્રાથમિક શાળાના બાળકો સહિત જિલ્લાના અન્ય બાળકોને પણ ઘરેબેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં શિક્ષકો દ્વારા જિલ્લામાં આદરાયેલા શિક્ષણયજ્ઞ અંતર્ગત નર્મદા […]

Continue Reading

ગીર સોમનાથ: એલ.આર.ડી મુદે આજરોજ ૨૦૦ થી વધુ બહેનોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દૂર પ્રાચીન-પૌરાણીક તિર્થ સ્થળ ગુપ્ત પ્રયાગ આવેલ છે ત્યાં બલદેવજી ત્થા નૃસિંહજી ભગવાનનું મંદિર આવેલ છે તેમજ મુકતાનંદબાપુ દ્વારા દાદાજી વૃઘ્ધાશ્રમમાં ૫૦ થી વધુ વડીલો રહે છે ત્યાં આજે દેવસયની એકાદસીનાં દિવસ આગામી તુલશી વિવાહ માટે તુલશીજીનુ વિધિવત રોપવામાં આવેલ હતુ અને અને ઘ્વજારોહણ કર્યા બાદ ચોમાસામાં વરૂણદેવની […]

Continue Reading

ઉના: દેલવાડાનાં તિર્થ સ્થાન દ્વારા ૧૦૦ કિલો ઘઉંનાં લાડવા પશુઓને ખવડાવ્યા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દૂર પ્રાચીન-પૌરાણીક તિર્થ સ્થળ ગુપ્ત પ્રયાગ આવેલ છે ત્યાં બલદેવજી તથા નૃસિંહજી ભગવાનનું મંદિર આવેલ છે તેમજ મુકતાનંદબાપુ દ્વારા દાદાજી વૃઘ્ધાશ્રમમાં ૫૦ થી વધુ વડીલો રહે છે ત્યાં આજે દેવસયની એકાદસીનાં દિવસ આગામી તુલશી વિવાહ માટે તુલશીજીનુ વિધિવત રોપવામાં આવેલ હતુ અને અને ઘ્વજારોહણ કર્યા બાદ ચોમાસામાં વરૂણદેવની […]

Continue Reading

ઉના: ખંડણીખોરો સામે પગલા લેવા તથા અસામાજીક પ્રવૃતિ બંધ કરવા ધારાસભ્યનું ઉનાનાં પ્રાંત અધિકારીને આવેદન

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ ઉના તાલુકા, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમીતીની આગેવાની હેઠળ ધારાસભ્ય પુંજાભાઈ વંસ, તાલુકા પ્રમુખ બાલુભાઈ હીરપરા, રામભાઈ ડાભી, શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, કાનજીભાઈ સાંખટ વિગેરે બન્ને તાલુકાનાં કોંગ્રેસી આગેવાનો અનલોક-૨ ના નિયમો સોશ્યલ ડીસ્ટન્સ જાળવી પ્રાંત કચેરીએ જઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધી લખેલ આવેદન પત્ર ઉનાનાં પ્રાંત અધિકારી મહેન્દ્રભાઈ પ્રજાપતિને આપી જણાવેલ […]

Continue Reading

ગીર સોમનાથ: ગિરગઢડા તાલુકા પંચાયતના ચાર કર્મચારીઓ આજે નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ઉના/ ગિરગઢડા તાલુકા પંચાયત ના ચાર(૪) કર્મચારી ઓ આજે વય મર્યાદા ના લીધે નિવૃત થતા. ભીખાભાઇ કિડેચા. મનોજભાઈ દવે. હરિભાઈ બી.વાળા. અજિતભાઈ ત્રિવેદી આજરોજ ૩૭. વર્ષ સુધી ફરજ બજાવી આજે નિવૃત થતા તેમને ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું. ઉપરક્ત ચારેય કર્મચારી ઓ એ ૩૭. વર્ષ પુરી નિષ્ઠા પૂર્વક કામગીરી નિભાવી અને […]

Continue Reading

નર્મદા જિલ્લાના નવપરા(નિકોલી) ગામમાં પંચાયતની ગટર લાઇનના કામ દરમિયાન બબાલ: સરપંચને મારી નાંખવાની ધમકી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરપંચ દ્વારા ગામમાં પંચાયત ની ગટરલાઇન નુ કામ હાથ ધરાતાં સરપંચ ને માર મારતા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ રાજપીપળા – નર્મદા જિલ્લાના નવાપરા નિકોલી ગામે પંચાયત ની ગટર લાઇન ના પાણી ના નિકાલ માટે કામ કરાવતા ગામ ના સરપંચ ને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી જાન થી મારી નાખવાની […]

Continue Reading

નર્મદા: મનરેગા ઇ ટેન્ડરિંગનો વિરોધ ભાજપ યુવા મોરચાએ પ્રક્રિયા રદ કરવાની કરી માંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા મનરેગા કામોનું ઈ-ટેન્ડરિંગ ઓનલાઈન પદ્ધતિ મુદ્દે નર્મદા જિલ્લામાં ખુબ વિરોધ થઈ રહ્યો છે.અગાઉ સરપંચ સધે સરપંચો સાથે આ મામલે ડી ડી ઓ ને કલેક્ટર ને આવેદનપત્ર આપી, ઈ-ટેન્ડરિંગ રદ કરવાની માંગ કરી હતી.તો હવે મામલે નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ સીધા જ રાજ્ય ના મુખ્યમંત્રી રૂપાણીને એક પત્ર લખ્યો છે. […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામના ૬૫ વર્ષ કોરોનાની બિમારી માંથી સાજા થઈ જતા હળવદ તાલુકો કોરોના મુક્ત બન્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળિયા રોડ ઉપર આવેલ દેવીપુજક વાસમાં રહેતા ૬૫ વર્ષના કનુભાઇ ભાણાભાઇ હળવદિયા ને ગત તારીખ 25 જૂનના રોજ તેમના સગા સંબંધીઓ પોતાના ઘર અમદાવાદ થી આવતા બિમારી મા સપડાયા હતા ત્યારે તેમનો કોરોના રીપોર્ટ કરાવતા‌ કોરોનો‌ રીપોર્ટ પોઝીટીવ આવતાં કનુભાઈ ‌હળવદીયા ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના ગભાણા ગામના જમીન માલિક સામે કોન્ટ્રાક્ટર તથા રેલવે અધિકારીઓની દાદાગીરી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગભાણ આ ગામના વતની મધુબેન નાનુભાઈ તડવી ની જમીન સર્વે નંબર 168 સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટર થે રેલવે લાઈનમાં ઢોલ ગુંઠા જમીન સંપાદન કરવામાં આવેલ હતી અને બાકીની જમીન કે જે ખેતીલાયક છે તે જમીન ઉપર કોન્ટ્રાક્ટર તથા રેલવેના અધિકારીઓ દ્વારા ગરનાળા ની કામગીરી ચાલુ કરવામાં આવી […]

Continue Reading

બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા લિબુણી માઇનોર કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા ખેતર બન્યુ તળાવ સરહદી સુઇગામ તાલુકામાંથી પસાર થતી લિબુણી માઇનોર કેનાલમાં વધુ પાણી છોડી દેવાતાં હલકી ગુણવત્તાની કેનાલ તૂટી જતાં 25ફૂટ ઉપરાંતનું ગાબડું પડી જતા ખેડૂતના બિન વાવેતર કરેલ 3 એકર ખેતરમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતાં ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું.એક બાજુ સરહદી વિસ્તારો […]

Continue Reading