ઉનાઃ કેસરિયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પંથકમાં જુગાર-દારૂની બદીબંધ કરવા ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી હેડકોન્સ્ટેબલ કમલેશભાઈ પીઠીયા, નીલેશ ભાઈ, જગદીશભાઈ ભીખુશા બચુશા, ગોપાસિંહ મેહુલ સિંહ, અભિજીતસિંહ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કેસરીયાગામની સીમમાં તાળીયાદાદા ડેરી સામે પૈસાની હારજીતનો જુગાર રમતા (૧) કિરણસિંહ દેવુભા વાઘેલા રે ફુલકા (૨) રમણ ડાયામકવાણા (૩) જીણા માલા મકવાણા (૪) ભૂપત બચુભાઈ […]

Continue Reading

અમરેલી: આકસ્મિક સહાયમાંથી હામાપૂર ગામે રૂપિયા ૧૬ લાખના ચેકનું વિતરણ કરતા પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડિયા તેમજ સાંસદ નારણભાઇ કાછડીયા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે આજથી થોડા દિવસ પહેલા એક ગોઝારી ઘટના બનવા પામી હતી જેમાં એક જ ખેડૂત પરિવારના ચાર સભ્ય ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા અને ચારેય વ્યક્તિઓની શોધખોળ કરતાં મૃત્યુ પામેલ છે તેમ જાણવા મળતા આખું એ હામાપૂર ગામ શોકમગ્ન બની ગયેલ હતું જ્યારે આ ગોઝારી ઘટના બનતા […]

Continue Reading

અંબાજી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામા બની રહેલા શ્રી રામ મંદિરના ભૂમિ પૂજન માટે શક્તિપીઠ અંબાજી થી પવિત્ર જળ અને પવિત્ર માટી લઈ જવાયાં.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર એ સમગ્ર રાષ્ટ્રનું ભવ્ય મંદિર બને અને નિર્માણ કાર્યમાં કોઇ પ્રકારનો વિધ્ન ન આવે એ માટે સમગ્ર ભારતના પવિત્ર સ્થાનો ની માટી અને જળ એકત્રિત કરવાનું વિશેષ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહ્યો છે તે અંતર્ગત આજરોજ યાત્રાધામ અંબાજી કે જયાં શ્રીરામને અજય બાણ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના રતનપુર ગામે નરેગાના કામમાં મજુરો ને મજુરી ન મળતા હોબાળો.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી રતનપુર ગામ માં અંદર ગરીબ પરિસ્થિતિના વયના લોકો વધુ રહેતા હોય અને જોબકાર્ડ મજૂરો અર્થે રહેતા હોય તેવા લોકો સને18 ,19 ચાલુ કામ દરમિયાન અગાઉ બિલોમાં તેમને 192 રૂપિયાનું વેતન આપવમાં આવ્યું હતું તે જોબકાર્ડમાં દર્શાવેલ હતું તેમાં ગણાય દિવસોથી મજોરો થી કામ કરવામાં આવ્યું હતું અને જોબકાર્ડ મજૂરોના કોઈ અધિકારીના મીલી […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના હડાદ ગ્રામ પંચાયત દ્વારા સી.સી.ટીવી થી ગામલોકો પર રાખશે બાજ નજર.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હડાદ ગ્રામ પંચાયતમાં લેડીસ સરપંચ હોવાથી ગામની અંદર સારા કામ માટે ખરેપગે ઉતરી હોય તેવું ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમા કોરોનાની મહામારી વચ્ચે ખરેપગે ઉભી રહી લોકોની સમસ્યાઓ સમાધાન કરી હતી અને લોકોને સાચો માર્ગદર્શન આપવામાં આવતો હોય તેવું લોકોના મુખે સાંભળવા મળ્યું હતું કોરોનાની મહામારી વચ્ચે ગામ ફાળા […]

Continue Reading

અરવલ્લી: મોડાસાના ડુગરવાડા ગામે આંતક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસાના ડુગરવાડા ગામેકપિરાજનો આંતકહડકાયા કપિરાજે ૫ વ્યક્તિ અને ૧૦ પશુને બચકા ભર્યાવન વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પુરવા મથામણઇજાગ્રસ્તોને મોડાસા અર્બન હોસ્પિટલ ખાતે રસી અપાઈ કપિરાજના આંતક થી ગામમાં ડર નો માહોલ.ત્યારે વન વિભાગે એમની કામગીરી હાથ ધરી હતી પાજરું મૂકવામાં આવ્યું હતું. મોડાસાના ડુગરવાડા ગામે આંતક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો હતો. હડકાયા […]

Continue Reading

મોરબી: હળવદનો શખ્સ વિદેશી હથિયારોને વેચવાનું નેટવર્ક ચલાવતો હોવાનો એ.ટી.એસની તપાસમાં ઘટસ્ફોટ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ તાજેતરમાં એટીએસે ૫૪ હથિયારો સાથે ૯ થી વધારે શખ્સોની ધરપકડ કરી હતી : તપાસ બાદ એ.ટી.એસે જાહેર કરી વિગતો નીચે મુજબ છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા ગત ૧૯ જુનના રોજ ગેરકાયદે હથિયારનો વેપલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો હતો. આ પ્રકરણમાં ૫૪ આર્મ્સ હથિયારો સાથે કુલ ૯ થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. […]

Continue Reading

મોરબી: હળવદના ગોલાસણ ગામે કેનાલમાં કાર ખાબકતાં ડ્રાઈવરનો આબાદ બચાવ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે ‌મોરબીથી ‌ગોલાસણ‌ ગામ‌ તરફ‌ જતી કારને‌ ડ્રાઇવરે સ્ટીરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ‌એકાએક કેનાલમાં ‌ખાબકતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે આજુબાજુના ખેત મજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કારને સામાન્ય નુકસાન થયું ‌હોવાનૂ બહાર આવ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના ગોલાસણ ગામ નજીક […]

Continue Reading

મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદની બધીજ ક્લબના હોદ્દેદારોનો પદગ્રહણ તેમજ શપથગ્રહણનો સમારોહ યોજાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના મહામારીના સંજોગોને હિસાબે દર વખતે ભવ્ય રીતે યોજાતો આ કાર્યક્રમ આ વખતે સાવ સાદાઈથી તેમજ સાવ ટૂંકમાં અને ખૂબ ઓછા લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગને ધ્યાને રાખીને સાંદિપની મીડીયમ ઇંગ્લિશ સ્કૂલ ખાતે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર નરભેરામભાઈ અઘારાએ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા વરાયેલા પ્રમુખ અને […]

Continue Reading

નર્મદા: વ્યાજખોરોના ત્રાસને બંધ કરવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકનું સરાહનીય પગલું જનતામાં ખુશીનો માહોલ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા માં ઘણા સમયથી વ્યાજખોરો નો ત્રાસ વધ્યો છે ત્યારે થોડા સમય અગાઉ એક ગરીબ વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો. સામાન્ય વ્યાજ દર કરતા ખૂબ ઊંચા ભાવે કેટલાક વ્યાજખોરો લેણદાર પાસે પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી પૈસા પડાવાનો પ્રયત્ન કરે છે જેથી વ્યાજે નાણાં લેનાર […]

Continue Reading