ગીર સોમનાથ: વેરાવળ મિસ્કીન કોલોનીમા વૃદ્ધાની હત્યા નીપજાવતો તેનો પુત્ર.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ માં આજે બપોરના સમયે મિસ્કીન કોલોનીમાં રહેતા એક વૃદ્ધાનું તેના પુત્રએ ઉશ્કેરાટમાં આવી લાકડાના ધોકા કે વડે આડેધડ ઘા મારી હત્યા નીપજાવતા પોલીસે પુત્રની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ વેરાવળમાં મિસ્કીન કોલોનીમાં રહેતા મેમુદાબેન અલરખા સેલત તુરકઉ. વ.૬૫ ની આજે બપોરે તેના જ પુત્ર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અને એન.એસ.યુ.આઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોના ધરણાં.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરી વિસ્તારમાં તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવી રહયાછે તે રોડ એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેની રજુઆત કરવા માટે યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ સહીતના હોદેદારો નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં આવેલ હતાં જ્યાં હોદેદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવેછે અને બાકી રહેતા રોડ ક્યારે […]

Continue Reading

અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી ના સાવરકુંડલા મા ભાજપ અગ્રણી સુરેશભાઈ પાનસુરીયા ના જન્મદિવસ નિમિતે શહેર મા સિલ્ડ માકસ નુ વીતરણ કરી લોકો ને જાગ્રુત કર્યા હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ નો કાળો કહેર છે અને વાઈરસ નુ સંક્રમણ સમગ્ર દેશ મા વધી રહ્યું છે ત્યારે કોરોના વાઈરસ ને ફેલાતો અટકાવવા અને આ વાઈરસ થી બચવા […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના વણી ગામે ઘરવિહોણાઓને સરપંચ દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વણી ગામ ના સરપંચ નાથાભાઈ હરિભાઈ સિંધવ દ્વારા લેન્ડ કમિટીમાં પ્રાંત સાહેબને રજૂઆત કરતા આજરોજ ઘરવિહોણા ને ઘર માટે ૮ પ્લોટ ની ફાળવણી કરવામાં આવી આ પ્લોટ ૩૦ બાય ૩૦ ના છે ઘરવિહોણા માટે પરા વિસ્તારમાં પ્લોટ ફાળવવામાં આવ્યા જે ૮ વ્યક્તિઓને પ્લોટની ફાળવણી કરવામાં આવ્યા તે લોકોએ સરપંચ નો આભાર માન્યો […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા તિજોરી અધિકારી પી.જી.મણવરનો નિવૃતી વિદાય સમારોહ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા તિજોરી અધિકારીશ્રી પ્રવિણભાઈ ગોવિંદભાઈ મણવર વય નિવૃતી થતા તેઓનો વેરાવળ તિજોરી કચેરી ખાતે નિવૃતી વિદાય સમારોહ યોજાયો હતો. જિલ્લા તિજોરી અધિકારીશ્રી તિરથાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ વિદાય સમારોહમાં તેઓનું સન્માન કરી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. અધિક જિલ્લા તિજોરી અધિકારી પી.જી.મણવર વર્ષ ૧૯૮૨માં કુતિયાણા તાલુકામાં જુનિયર ક્લાર્ક, વર્ષ ૧૯૮૩-૯૦ના સમયગાળામાં […]

Continue Reading

અમરેલી: એન.એસ.યુ આઇ.ટીમ દ્વારા કુંડલીયાળા ખાતે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકા ના કુંડળીયાલા ગામ ના સરપંચ ગાગાંભાઈ હડિયા ના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા રાજુલા એન.એસ.યુ. પ્રમુખ રવીરાજભાઈ ધાખડા અને રાજુલા રોહન ગોસ્વામી હિતેશભાઈ તથા રાજુલા એન.એસ.યુ.ટીમ દ્વારા બલ્ડ ડોનેટ કરવામાં આવ્યું હતું.

Continue Reading

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન એવા પાનમ ડેમ માંથી આજે પાણી છોડવામાં આવ્યુ.

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન એવા પાનમ ડેમ માંથી આજે પાણી છોડવામા આવ્યુ હતૂ.જેમા પાનમ ડેમ માથી ૧૩૧૬ કયુસેક પાણી છોડાયુ હતુ.વણાકબોરી ડેમ મા પાણી ની જરૂર હોવાથી છોડાયું હોવાની માહિતી મળી છે. પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન અને શહેરા તાલુકાના છેવાડે પસાર થતી પાનમનદી ઉપર પાનમડેમ આવેલો છે.તેમા સારી એવી આવક હોવાને કારણે ઘણીવાર તાતી જરુરિયાત […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં તાવ,ડાયાબીટીસ,બ્લડપ્રેશર સહિતના રોગોના નિદાન અને સારવાર માટે ધનવંતરી રથને કાર્યરત કરાયા.

જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ ધનવંતરી રથોને લીલીઝંડી બતાવી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લાના અલગ તારવેલા હોટસ્પોટ વિસ્તારોમાં રોગોનું નિદાન, સારવાર હાથ ધરશે પંચમહાલ જિલ્લામાં વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં જઈ સારવાર કરવા તેમજ કોવિડ-૧૯ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ધન્તવંતરી રથોને કાર્યરત કરવામાં આવ્યા છે. આજે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ […]

Continue Reading

નર્મદા: સતત પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ વધારા સામે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોનાના સંકટમાં ઝૂઝતી આમ જનતા માટે સતત વધતો પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જતા ભાવ વધારો અસહ્ય.પ્રજાના પ્રશ્નોની વાચા આપવા કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. સરકારે સતત ૨૦ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ ડીઝલના ભાવ પ્રતિ લિટર રૂ૧૦.૮૦ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે રૂ.૮.૮૭ નો […]

Continue Reading

નર્મદા: આજે ૧ જુલાઇએ રાજપીપળામાં ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોચી શકતા એટલે તેણે માં બનાવી અને કયારેક મા પણ બાળકનો ઉપચાર કરવામાંથી લાચાર બની જાય એટલે ડોકટર, તબીબી, ચિકિત્સકની જરૂર પડે છે માટે જ આપણે ડોકટરોને ભગવાનનો અવતાર કહીએ છીએ દુનિયામાં ડોકટરને ખૂબજ સન્માન આપવામાં આવે છે. અને ભારતમાં તો ડોકટરને પૂજનીય સ્થાન અપાય […]

Continue Reading