નર્મદા: સેલંબા નવાગામ જાવલી રોડ (ઓ.ડી.આર) રસ્તા પરના બ્રીજ સ્ટ્રકચરના પ્રગતિ હેઠળના કામો સંદર્ભે ભારે વાહનોને અપાયેલું ડાયવર્ઝન.
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા નવાગામ જાવલી રોડ (ઓ.ડી.આર) પર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના કુલ ૫(પાંચ) બ્રીજ સ્ટ્રકચર મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના ૫(પાંચ) બ્રીજ સ્ટ્રકચર પાસે ડાઈવર્ઝન બનાવેલ છે. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી બનાવેલ ડાઈવર્ઝનને વારંવાર થતા નુકશાન તેમજ પાણી ચાલુ હોય ત્યાં […]
Continue Reading