સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં કોરોનાની મહામારી માં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા વૃક્ષએ માનવ જીવન માટે સૌથી મહત્વનો ભાગ છે. ઓક્સીઝન સિવાય મનુષ્ય જીવી શકશે નહી અને વૃક્ષ વગર વાતાવરણ માં ઓક્સીઝન બનવો શક્ય નથી તેથી માનવ જીવન માટે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સતિષભાઈ સાવડિયા અને કુરિયા ઠકરસિંહભાઈ એવા ધ્રાંગધ્રા મહેશભાઇ ઠાકોર તથા […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ, જિલ્લામાં એક સાથે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલીરિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો હતો. અને જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો હતો. તો આજે અમરેલી જિલ્લામાં આજે એટલે કે તારીખ ૨૮ જુના રોજ એક સાથે ૧૦ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ આવ્યા છે. એક સાથે ૧૦ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દોડતુ […]

Continue Reading

વડોદરા: બાજવા-રણોલી નજીક રેલવે ફાટક પર અકસ્માત સર્જાતા રેલવે તંત્ર સજાગ બન્યું.

વડોદરા નજીક બાજવા – રણોલી રેલવે ફાટક પર ફાટક ક્રોસ કરી રહેલા મોટર સાઇકલ ચાલક એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. તા.21જુનના રોજ સાજના સમયે બનેલી આ ઘટનાના સી.સી. ટીવી ફૂટેજ વાઇરલ થયો છે. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ બાજવા અને રાણોલી વચ્ચેના બ્લોક વિભાગમાં આ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ થતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકામાં છ તેમજ સંખેડા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તમામ કોરોના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. છોટાઉદેપુરના કોરોના પોઝિટિવ દર્દીને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મામલતદાર દવારા ખાતર વિક્રેટની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયુ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ખેડૂતોને ખાતર ની હાલ તાતી જરૂરિયાત હોઈ ત્યારે ખાતર મળતું નથી ખેડૂતો આમતેમ ભટકી રહ્યા છે પરંતુ ખાતર કાદબાઝર માં અંદર ખાનગી ઊંચાભાવ થી મળતું હોય ખેડૂતો એ પ્રશ્ન કર્યો હતો ત્યારે નસવાડીમાં આવેલ ખાતર વિક્રેતાઓ ને ત્યાં અચાનક શનિવારની રજા હોવા છતાંય નસવાડી મામલતદાર દ્વારા અલગ અલગ […]

Continue Reading

ગીર સોમનાથ: મહંત શ્રી દિલીપદાસજી મહારાજનેે સ્મુતિચિનહ અપૅણ કરી કોમી એકતા નો સંદેશ આપ્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વેશ્વિક મહામારી ના કારણે ભડીયાદ પીર ના ગાદીપતી બાવુમીયા બાપુ ખાદીમ પરિવાર, કમીટી ના સભ્યો આવી શકયા નથી વરસો થી પરંપરા ચાલે છે વરસો થી મંદિર મા રથ આપવાની પરંપરા તુટે નહી એ માટે ભડીયાદ પીર દરગાહ વતી મોદી સમાજ ના સભ્યો તરફથી આજે મંદિર ના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ નેે સ્મુતિચિનહ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને પ્રદેશ પ્રમુખમાં સ્થાન મળે તે માટે કોળી સમાજના આગેવાનોની રજૂઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોળી સમાજ ના યુવાનો ની લાગણી ને માગણી પુર્વ સંસદીય સચિવ ગુજરાત તથા કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ હિરાભાઈ સોલંકી ને ભારતીય જનતા પાર્ટી મા ગુજરાત ના ઉચ્ચ ને મહત્ત્વ ના નિગમ મા સ્થાન આપવામાં આવે એવી રજૂઆત ગુજરાત રાજ્ય ના કોળી સમાજ ના દરેક સંગઠનો દ્વારા કરવામાં આવી રહે છે ને […]

Continue Reading

અમરેલી: તાલડા ગ્રામ પંચાયત દ્વારા કોરોના પોઝિટિવ કેસ આવતાં દેશી ઉકાળો ગામના દરેક વ્યક્તિને ફરજીયાત પાવાનુ આયોજન કર્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આથી તાલડા ગામ ના ગ્રામજનોને જણાવવાનું કે આજ રોજ પણ ઉકાળા નુ આયોજન કરેલ છે ફરજિયાત બધાએ સવારે આપણી પ્રાથમિક શાળા એથી સવારે ૬:૩૦ પછી ફરજિયાત બધાને આ ઉકાળાનું પ્રવાહી પીવાનું છે આજે છેલ્લો દિવશ તો ફરજિયાત દરેક ઘરના વ્યક્તિ ના આવી શકતા હોય તો કાંઈ વાંધો નહીં પણ ફરજિયાત એક વ્યક્તિ […]

Continue Reading

નર્મદા: રાત્રીના ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધીના કરફ્યુના અમલ માટે નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની પ્રજાને અપીલ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના મહામારી ના કારણે લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-૧ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોકોને મોટાભાગે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર દ્વારા પ્રજાજનો ને કરફ્યુ નું ચુસ્ત પણે પાલન કરવા તેમજ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામમાં બાવળના ઝાડ ઉપર હાથ બાંધેલા અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના નિશાળ ફળિયામાં રહેતા રયજીભાઈ ઉર્ફે કાળુભાઈ પરમારના ૧૮ વર્ષીય પુત્ર અશોકની લાશ તેઓના જ ખેતરમાંથી હાથ બાંધેલ અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળના ઝાડ ઉપરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે, મૃતક અશોકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના સમયે અશોક ઘરે હતો ત્યારે તેના મોબાઈલ પર […]

Continue Reading