અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક બાઈક પડટી જતાં બે વ્યક્તિને ઈજા

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વાવેરા થોવડી રોડ પર બાઈક સવાર બાઈક લયને વાવેરા તરફ આવી રહ્યો હતો ત્યારે બાઈક પલટી ખાઈ ગઈ હતી બાઈક સવાર પીધેલી હાલતમાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બે વ્યક્તિ ને ઈજા પહોંચી હતી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાત્રી ના સમયે બનાવ બનતા લોકો એકઠા થઇ ગયા હતા.

Continue Reading

અમરેલી: છેલ્લા એક વર્ષથી અપહરણના ગુન્હામાં અનડીટેકટ નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી મળતી વિગત મુજબ ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય અને આજદિન સુધીની તપાસ દરમ્યાન આરોપીનું નામ ખુલવા પામેલ ન હોય જે અંગે ભોગબનનારનું અપહરણ કરનાર આરોપીની હકિકત મેળવી અનડીટેકટ ગુન્હો હોય જે ભોગબનનાર […]

Continue Reading

અમરેલી: કોરોના વાયરસની મહામારી વચ્ચે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધતાં જિલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાએ રોષ વ્યકત કર્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી મોંઘવારીના માર સહન કરવાની પણ નોબત આવી ગઈ છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દેવામાં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ રોષ વ્યકત કર્યો પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવતાં લોકોની સામે એક મોટી મુસીબત આવી પડી છેલ્લા 20 દિવસથી ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો પેટ્રોલ અને ડીઝલમાં વધારો કરી દેવામાં આવ્યો દિવસે  ને […]

Continue Reading

નર્મદા: આરોગ્ય વિભાગની નવી તરકીબ,બાળકોને મળ્યું ઘર જેવું વાતાવરણ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ દેશમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે.આ વાયરસને કેવી રીતે કાબુમાં લેવો એ મામલે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચિંતિત છે.હવે તો ઉંમર લાયક અને જુવાન વ્યક્તિઓની સાથે કોરોના સંક્રમણમાં નાના બાળકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.વાત કરીએ નર્મદા જિલ્લાની તો કેવડિયા કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે.રાજપીપળા માં સારવાર […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૩૩ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૪ સેમ્પલ મોકલાયા. કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૮ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં અનુસૂચિત જાતિ બાબતના અપમાન અંગે ફરિયાદ નોંધાઇ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ગેર બંધારણીય શબ્દો બોલતાં રખિયાણા ના શખ્સ સામે અનુસૂચિત સમાજના આગેવાન અને રામપુરાના વતની કનુભાઈ મંગળભાઈ સુમેસરાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના મોબાઈલ ફોનના વોટ્સએપ ગ્રુપમાં ૨૪ જૂને પહેલા રખિયાણા ગામના અનુસૂચિત સમાજના મહોલ્લામાંથી વીડિયો વાયરલ થતા અનુસૂચિત જાતિ હિતરક્ષક સમિતિના ગ્રુપમાં વીડિયો જોતા જેમાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં એ.પી.એમ.સી ખાતે ૩ દુકાનોના શટરના તાળા તૂટ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મેમણ સ્ટીલ તેમજ ખાતરની દુકાન તેમજ ફ્રુટના વેપારીની દુકાન મળી કુલ ૩ શટરના મોડી રાત્રે ચોરો એ શટર તોડ્યા હતા ચોરોએ શટર તોડી રોકડ સહિત સી.સી.ટી.વી કેમેરા ડિકોટર તોડી લઈ ગયા હતાં ત્યારે સવારે ચોકીદાર ને જાણ થતાં ચોકીદારે દુકાનદારોને જાણ કરતા દુકાનદારો સ્થળ પર દોડી આવ્યા હતા. […]

Continue Reading

અમદાવાદ: વિરમગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં ગટરનું દુષિત પાણીની સમસ્યા ને લઇ કિરીટ રાઠોડ દ્વારા પત્ર લખી રજુઆત કરી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામમાં ડો બાબાસાહેબ આંબેડકર બ્રિજ પાસે અનુસૂચિત જાતિ ના સ્મશાનમાં ગટરનું દુષિત પાણી ભરાઈ જવાથી મૃતકોની અસ્થીઓનું જાહેરમાં અપમાન થવા અંગેની ફરિયાદમાં કાર્યવાહી કરી આ રજુઆત જાહેર હિતના માનવ અધિકારોમાં ભંગના રક્ષણ માટે હોઈ ઝડપી કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચીફ ઓફિસર, પ્રમુખ વિરમગામ નગરપાલિકા ને પત્ર લખી રજુઆત કરવામાં આવી […]

Continue Reading

નર્મદા: સ્વ.ચંદુભાઈ દેશમુખ ની ૨૨ મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પૂર્વ સાંસદ(ભરૂચ)અને વનમંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની પુત્રી ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા દર વર્ષની જેમ આજે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું. રાજપીપળા ના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.દર્શનાબેન દેશમુખે તેમના પિતા,પૂર્વ સાંસદ (ભરૂચ) અને વનમંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની ૨૨મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આજે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું હતું. આ […]

Continue Reading

નર્મદા જિલ્લાનું થરી ગામમાં નિશાળ ફળિયું કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર : આ પ્રતિબંધ લાગશે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો […]

Continue Reading