જૂનાગઢ: કેશોદ આઝાદ ક્લબ દ્વારા નગરપાલિકા સફાઈ કામદારોને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આઝાદ ક્લબ કેશોદ દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સેવા બદલ તેમની કદર કરી તેમના માટે દર વર્ષે ભોજન સમારંભ ભવ્ય આયોજન કરવામાં આવેછે પણ આ વર્ષે કોરોના મહામારીને જાહેર ભોજન સમારંભનો કાર્યક્રમ મોકુફ રાખી સફાઈ કર્મચારીઓને ઘરે જઈને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રીહદવાણી સાહેબ, કૌશિક સાહેબ, હરીશભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન માળામાં છઠ્ઠા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન માળામાં છઠ્ઠા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનના મુખ્ય વક્તા ડો. કૃણાલ જોષીએ “પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. પુરાણોમાં રહેલી વિવિધ કથાઓના ઉલ્લેખ સાથે એમણે પ્રહ્લાદ વગેરે ભક્તોના ઉદાહરણ આપીને પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ ઘડતર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં રવિવારી હાટ બઝારમાં જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ થયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં આવેલ માર્કેટ કમ્પાઉન્ડમાં રવિવારી હાટ બજાર ભરાતો હતો તે સૌથી પહેલા કોરોના વાયરસ ને લઈ બધ કરાયો હતો હાલ મા પાદરા,કેવડિયા, જેવા ગામમાં કોરોના વિસ્ફોટ થયો હોય એટલા કેસ વધી ગયા છે ત્યારે નસવાડી ટાઉનમા રવિવારી હાટ બાઝર શરૂ થતાં ૫૦ બહાર ગામના વેપારીઓ વેપાર કરવા આવ્યા […]

Continue Reading

અમદાવાદ: પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ મુદ્દે વિરમગામ શહે -તાલુકા કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ રાવલે જણાવ્યું હતું કે તારીખ ૨૯/૦૬/૨૦૨૦ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સુચના અનુસાર રાજ્ય વ્યાપી વિરોધ નોંધાવવા ના અનુસંધાને વિરમગામ શહેરમાં પણ વિરમગામ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોલવાડી દરવાજા બહાર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેમાં વિરમગામ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના બાકી પગાર અને ઈ.પી.એફ મુદ્દે સી.ઓ ને આવેદનપત્ર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા થોડાં સમય પહેલાં બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા રોજીંદા કર્મચારીઓ ને એક મહીના નો પગાર આપી આશ્વાસન અપાયું હતું ત્યારબાદ ફરી રામાયણ રાજપીપળા નગરપાલિકા અને વિવાદ ઉભો થયો છે જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિત ના સભ્યો દ્રારા મુખ્ય અધિકારી જયેશ પટેલ ને ત્રણ મહીના થી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત કોરોના દર્દીઓને રજા અપાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માં સોમવારે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી: આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૫ સેમ્પલ મોકલાયા નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને શિક્ષકોએ ૪૨૦૦ ગ્રેડ પે બાબતે આવેદનપત્ર પાઠવ્યુ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને લુણાવાડા તાલુકાના શિક્ષકોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે શિક્ષક સમાજમાં ભારોભાર રોષ પામ્યો છે, શિક્ષક ગણ હતાશ તથા નિરાશ થયો છે. ૨૦૧૦ પછીના ભરતી થયેલા શિક્ષકના કોઈ પણ હુકમમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલ નથી તો આમ છતાં અચાનક આ પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ […]

Continue Reading

મહીસાગર: શિક્ષણ જગતને શર્મશાર કરતો ડમી શિક્ષક નો કિસ્સો બહાર આવતા સમગ્ર મધ્ય ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર શાળાના જ શિક્ષક દ્વારા શિક્ષણ સચિવ વિનોદ રાવની કરવામાં આવેલી અરજીમાં શાળાના મુખ્ય શિક્ષક મનજી પટેલ દ્વારા શાળામાં ડમી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય કરાવતા હોવાની અરજી કરવામાં આવી છે જેમાં બીજા મહત્વના ઘણા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં મનજી પટેલ શાળામાં હાજર રહેતા નથી […]

Continue Reading

મહીસાગર: “સેવા પરમો ધર્મ” જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ખરા અર્થમાં સેવાયજ્ઞ સાર્થક કરતી સંસ્થા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર શિક્ષણ થકી માનવી પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી ભયંકર મહામારી નો સમાનો કરી રહ્યું છે ત્યારે મધ્યમ – ગરીબ વર્ગના પરિવારો ખૂબ જ આર્થિક સંકડામણ નો સામનો કરી રહ્યું છે. ધંધો રોજગાર પડી ભાગ્ય છે, એવા સમયે બાળકોના શિક્ષણ ના પ્રશ્નો ઉભા છે ત્યારે જન સેવા […]

Continue Reading

મોરબી: પુત્રએ પિતા પર કુહાડી વડે હુમલો કરતા પિતા ગંભીર,સારવાર માટે ‌રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ‌મોરબી જિલ્લાના ‌હળવદ‌ના બસ સ્ટેશન પાછળ રહેતા હસમુખભાઈ ગાડુંભાઈ પરમાર અને પુત્ર અમન વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલી ચાલી થતાં પિતા પર પુત્રએ ‌પોતાના ‌રહેણાંક મકાનમાં પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થતા ‌જોત‌ જોતા ‌મા ઝગડો ઉગ્ર ‌‌સ્વરૂપ ધારણ કરતા પુત્ર એ પિતા ને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દેતા પિતાને લોહી […]

Continue Reading