ઉનાઃ રસ્તાનું કામ કરતાં ત્રણ શ્રમિકો પર લુખ્ખા તત્વોનો હુમલો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઊના બસ્ટેશન પાછળના ભાગે આવેલ ગોપાલ વાડી વિસ્તારમાં ઊના નગરપાલીકા દ્વારા આર.સી.સી રોડ રોડનું કામ શરૂ હોય જેમાં મજુરો કામ કરી રહ્યા હતા. ત્યારે શખ્સ રસ્તા પરથી બાઇક લઇ ચાલવા બાબતે શખ્સે મજુર સાથે ઝગડો કર્યો હતો અને બાદમાં શખ્સ ઉશ્કેરાઇ જઇ અન્ય ૧૦ થી વધુ શખ્સોને બોલાવી તલવાર, લાકડાના ધોકા જેવા […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજ રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે મિકેનિકલ ડિવિઝનમાં ફરજ બજાવતા રાયસીંગભાઈ એમ તડવી તથા નંદુભાઈ મગનભાઈ તડવી નો કચેરીના સ્ટાફ દ્વારા વિદાય સંભારમ યોજવામાં આવેલ હતો જે આજે ૩૦-૬-૨૦૨૦ ના રોજ વયનિવૃત્ત થયા છે સ્ટાફના અન્ય કર્મચારીઓ દ્વારા આ બંને કર્મચારીઓનું સાલ તથા પુષ્પગુચ્છ આપી સમ્માન કરાયું હતું […]

Continue Reading

પ્રદેશના મહામંત્રી ઉપાધ્યક્ષ અને સિનિયર નેતાઓને વિધાનસભાની પેટાચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી.

(૧)અબડાસા વિધાનસભા – કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ. (૨) લીમડી વિધાનસભા- કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભરદ્વાજ. (૩) કરજણ વિધાનસભા – ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ. (૪) ડાંગ વિધાનસભા- કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય પૂર્ણસ મોદી. (૫) કપરાડા વિધાનસભા – રાજ્ય […]

Continue Reading

મોરબી: ઢવાણા ગામ‌ના શિક્ષકને સસ્પેન્ડ મામલે હળવદ એસ.એસ.ડી દ્વારા મામલતદારને આવેદનપત્ર પત્ર ‌આપ્યુ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ‌ઢવાણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગ્નેશ ભાઈ વાઢેરે‌ ફેસબુક પર પ્રોફાઇલમાં પોતાની ઓળખ ‌એ‌સ ઓ એટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે બતાવે જેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને અનુસૂચિત જાતિના હોવાથી ફરજ પર ઈરાદાપૂર્વક સસ્પેન્ડ કરવા મામલે સ્વયમ સૈનિક દળ દ્વારા હળવદ ‌મામલતદાર ને આવેદનપત્ર આપીને શિક્ષક ને‌ […]

Continue Reading

નર્મદા: શિક્ષકોએ જ શિક્ષકને જાન થી મારી નાખવાની ધમકી આપતા ચકચાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જીવનના ઘડતરમાં માતા-પિતા બાદ જો કોઈનો અમૂલ્ય ફાળો હોય તો તે એક શિક્ષકનો કહી શકાય.એક શિક્ષક જ ભણતરની સાથે જીવનના સારા-નરસા પાસાની સમજ આપી સમાજમાં શ્રેષ્ઠ સાબિત થવાના પાઠ ભણાવે છે.પણ એ જ શિક્ષક જો લોકોને ભણાવેલા સારા પાઠના પાટા પરથી ઉતરી જાય તો એણે ચોક્કક્સ શિક્ષણ લજવ્યું છે એમ કહીએ તો […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી ઉપસરપંચ વિરુધ્ધ ૧૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.આજે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસરપંચ વિરુધ્ધ ૧૭ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના તરફેણમાં મત આપ્યા અને અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં શું પડ્યા ગ્રામ પંચાયતના કુલ ૧૮ સભ્યો પૈકી ૧૬ સભ્યો હાજર હતા અને એક સરપંચ શ્રી પોતાનો મત આપ્યો. ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુધ્ધ લોકડાઉંન દરમિયાન એલીડી લાઈટો […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામનાં સરપંચના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનુ આયોજન કરાશે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કુંડલિયાળા યુવા ગ્રુપ તેમજ સાથી મિત્રો દ્વારા તન મન ધનથી હંમેશા આગળ રહેતા એવા ખમીરવંતા સરપંચ ગાંગાભાઈ હડીયાના ૩૯ મા જન્મ દિવસ નિમીતે તેમજ ભાવનગર બાંભણીયા બ્લડ બેન્કના સહયોગથી કુંડલિયાળા ગામે આવેલ પ્રાથમિક શાળામા આગામી તા.૧/૭/૨૦૨૦ ને બુધવાર સમય સવારના ૯ કલાકથી ૫ કલાક સુધી આ રક્તદાન શિબિરનુ આયોજન કરાશે.તેમજ ધારાસભ્ય અંબરીશભાઈ […]

Continue Reading

અમરેલી: આજે ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પીપાવાવ દોડી ગયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પીપાવાવ દોડી ગયા હતા અને ખેડૂતોને ખાતર મળી રહે તે માટે વ્યવસ્થા કરી ખેડૂત નેતા નું ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો. અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ ખાતે પુષ્કળ પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો પડેલ હોવા છતાં, રાજુલા તાલુકા ખ.વે. સંઘને ખાતર ભરવાની મંજુરી ન મળવાના […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના દરીયા કિનારે આવેલ સરકેશ્વર મહાદેવને ખેડૂતો દ્વારા જળઅભિષેક કરવામાં આવ્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદના દરીયા કિનારે આવેલું પૌરાણિક મંદીરે દર વર્ષ જાફરાબાદ તાલુકાના વઢેરા,બલાણા,ગામ સ્વયંભુ બંધ પાળી સરકેશ્રવરદાદા ને જળ થી મુજવવામા આવે છે આ વિસ્તારમાં વરસાદના પડે પછી ખેડુતો અહીં ભોળાનાથ ને પાણી થી મુજવે છે અને ત્યાંર બાદ સારો વરસાદ પડે છે હાલ કોરોના મહામારી જેવા ભયંકર રોગ અને વરસાદ ની અછત થી […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સરકારી કન્યા શાળા નં-૩ માં વિદ્યાર્થીને ઓનલાઈન ટિચિંગ દ્વારા અપાઈ રહ્યું છે શિક્ષણ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ કન્યા શાળા નં -૩ માં સરકારી કન્યા અને કુમાર ને અપાઈ રહ્યું છે શિક્ષણ જ્યારે પ્રાઇવેટ શાળા ના વિદ્યાર્થી ને પણ અપાઈ છે મફત શિક્ષણ જી.સી.ઇ.આર.ટી. , સમગ્ર શિક્ષા અભિયાન તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીના સયુંકત ઉપક્રમે સરકારશ્રીના ઘરે શીખીએ (હોમ લર્નિંગ) પ્રોગ્રામ અંતર્ગત રાજુલા […]

Continue Reading