ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી ભારત પાક. સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારો ને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે ત્યારે આ માછીમારો ને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલા નાં […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં પશુ દવાખાનાનું નવું બિલ્ડિંગ મંજૂર કરવા માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ લાગતા વળગતા અધિકારીને આવેદન પત્ર આપી ને જણાવ્યું કે ઉના શહેરનાં મધ્યમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં પશુ દવાખાનું આવેલ છે. આ દવાખાનાનું બિલ્ડીંગ તથા સ્ટાફ ક્વાર્ટર એકદમ જર્જરીત હાલતમાં છે. ત્યારે આજુબાજુના પશુપાલકો માટે આ નજીકનું દવાખાનું હોય અહીં નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં […]

Continue Reading

મોરબી જિલ્લાના ઘુંટુ ગામ નજીક ડબલ સવારી બાઈકને કારચાલકે અડફેટે લેતા હળવદના બે મિસ્ત્રી યુવાનના મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી ડબલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા હળવદના બે યુવાનના બાઇકને કારચાલકે ગઇકાલે રાત્રીના સમય દરમ્યાન અડફેટે લીધું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું જ્યારે રાજુલાના હિંડોરણા. સતડીયા. વડ.ભેરાઇ.કડિયાળી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.તેમજ જાફરાબાદના લોઠપુર કાગવદર લુણસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેરબાની કરી.વહેલી સવારથી વરસાદ પડતાં ઠંડક પ્રસરી.હતી વાવણી નો વરસાદ વરસ્યા પછી લાંબા સમય બાદ જાફરાબાદ […]

Continue Reading

જૂનાગઢ: જાયન્ટ ગૃપ ઓફ માંગરોળ ના ૨૦૨૦/૨૧ ના વર્ષ માટે ના નવા વરાયેલ હોદેદારોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જાયન્ટ ગૃપ ઓફ માંગરોળ ના ૨૦૨૦/૨૧ ના વર્ષ માટે ના નવા વરાયેલ હોદેદારોનો શપથવિધિ કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયો હતો યુનિટ ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનંદી એ પ્રમુખ શ્રી નિલેષભાઇ રાજપરા, સેકેટરી અનીશભાઈ ગૌદાણા તથા અન્ય નરેશભાઈ ગૌસ્વામી, લીનેશભાઇ સોમૈયા, પંકજભાઇ રાજપરા,દિલિપભાઈ ટીલવાણી ને હોદા ના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે ફેડરેશન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના ઘેલવાટ ગામેથી છકડામાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે.પટેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ કર્મચારી ઓ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીસન ની પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘેલવાટ ગામ પાસેથી છકડા સાથે એક ઈસમ ને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે જેમાં એક પરપ્રાંતીય શખ્સ રુપસિંગ ખુલસિંગભાઈ નામનો નો ઈસમ ઝડપાયો હતો જ્યારે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આરોગ્ય શાખા માનવતા ભૂલતા મામલતદારને આવેદન પત્ર આપ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડીમાં કોરન્ટાઇન વિસ્તાર ના દર્દી ને સવાર ના ૧૧ વાગ્યા થી લઈ સાંજે ૭ વાગ્યા સુધી દર્દી સારવાર માટે આજીજી કરતો રહ્યો પરંતુ કોઈ મદદ માટે આવ્યું ન હતું ત્યારે ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ તત્કાલિક સ્થળ પર પોહચી હતી ત્યારે નસવાડીના આરોગ્ય વિભાગ ની આવી ઓછી કામગીરી પર નગરજનો એ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ નું રિટાયર્ડ થવાના એક દિવસ પહેલા જ મુત્યુ થયું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એ.એસ.આઇ મોહનભાઈ વેચલાભાઈ તડવી ને ૧૦ દિવસ પહેલા સંખેડા તરફ આવતા ઇન્દ્રાલ પુલ પાસે કોઈ કારણોસર પડી જતા શરીર મા ઈજાઓ થતા તેમને સારવાર માટે સંગમ હોસ્પિટલ બોડેલી મા દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં વધુ સારવાર બાદ તેમનું મુત્યુ થયું હતું આ […]

Continue Reading

ઉના: બંધ મકાનમાંથી રૂ.૧.૦૮ લાખની મતાની ચોરી કરી જતાં તસ્કરો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં તસ્કરો સક્રિય થઇ ગયા છે. શહેરમાં દેલવાડા રોડ પર અરજણભાઇ રાજાભાઇ ગોહિલ પોતાનું મકાન ગત તા.૨૮/૬/૨૦૨૦ના રોજ બંધ કરી ગયા હતા. આજે સવારે પરત આવતાં મુખ્ય દરવાજાનો નકુચો અને તાળા તૂટેલા હતા. ઘરમાં રૂમમાં રાખેલ લોખંડના કબાટમાં રાખેલ રૂ.૭૦ હજાર રોકડા તથા સોનાના દાણા, ઓમકાર, વીંટી, ચાંદીના છડા, ચાંદીની કડલી, […]

Continue Reading

ઉના : ખાણ ગામે બુટલેગરની ઓફિસની અગાસીમાંથી ૪ પેટી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ જે. પીઠીયા, ધર્મેન્દ્રસિંહ, ભીખુશા બચુશાએ બાતમીનાં આધારે ઉના તાલુકાનાં ખાણ ગામે દારૂનાં બૂટલેગર રસીકભાઇ જીણાભાઇ બાંભણીયાની ઓફિસની અગાસીમાં જઇ તપાસ કરતા વિદેશીદારૂની પેટી નંગ-૪૭૮ બોટલ કિંમત રૂ.૩૪,૨૦૦ ની કિંમતની પકડી પાડી બુટલેગર રસીક જીણાની ધરપકડ કરી ઉના લાવેલ હતા.પી.એસ.આઇ રમેશભાઇ એન.રાજયગુરૂ એ […]

Continue Reading