નર્મદા: સાગબારાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી બબાલમાં દાંતરડા વડે હુમલો:3 વિરુદ્ધ ફરિયાદ
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના દેવસાકી ગામમાં ખેતર ની વાડ બાબતે થયેલી મગજમારી માં પાડોશી ખેતર વાળા એ દાંતરડા વડે હુમલો કરતા ઇજા બાદ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેવસાકી ગામના અમલેશભાઇ બાબુભાઇ વસાવા નું ખેતર બહાદુરભાઇ ગુલમાભાઇ વસાવા ના ખેતરનો એકજ શેઢો હોવાથી બહાદુર વસાવા એ અમલેશ વસાવના […]
Continue Reading