અમદાવાદ જિલ્લામાં મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ સઘન કામગીરી હાથ ધરાઇ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવો : જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અમદાવાદ જિલ્લામાં જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના જિલ્લા મેલેરીયા […]

Continue Reading

પંચમહાલ: જી.પી.સી.બીના વર્ગ-૧ અધિકારી પાસે આવક કરતા વધારે પ્રમાણમાં મિલકત મળતાં ફરિયાદ.

પંચમહાલ જિલ્લામાં ૨૦૧૧ થી ૨૦૧૭ સુધી ફરજ દરમ્યાન પ્રદુષણ બોર્ડના અધિકારી ૧.૨૦ લાખની લાંચમાં ઝડપાયા હતા. એ.સી.બી દ્વારા તેની લાંચીયવૃતિ ધ્યાને રાખીને તપાસ કરાતાં લાચિયા અધિકારીની આવક કરતાં અપ્રમાણસર મિલકત ૫૩ ટકા વધુ વસાવેલી મળી આવતાં એ.સી.બીએ જી.પી.સી.બી ના વર્ગ-૧ અધિકારી વિરુદ્ધ ફરીયાદ નોધીને પંચમહાલ એ.સી.બીને તપાસ સોપી હતી.અને વધુ વધારા ની મિલકત કાળાબજારી ની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કરજણ નદી કીનારે ઉમટી રહેલો માનવ મહેરામણ કોરોના સંક્રમણને વેગ આપશે!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રોજ સાંજે સર્જાતા મેળા જેવા દ્રશ્યો માસ્ક વિના ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટનસીંગ ધજાગરા નર્મદા જિલ્લામાં કોરોના નો કહેર દિન-પ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે.લોકડાઉન પછી અનલોક-1 માં કોરોના જતું રહયું હોય એમ લોકો ને લાગી રહ્યું છે.પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે પણ કોરોનાનો ખતરો યથાવત છે. કારણ વગર બહાર ના […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે ૧ લાખ થી વધુના વિદેશી દારૂ સાથે બે ઈસમોની ધરપકડ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ પોલીસ સ્ટેશન ની હદ માં આવેલા મોટી ટીટોડ ગામે દારૂ બંધી નો કડક અમલ કરાવવા પાનવડ પોલીસ દ્વારા નાકાબધી કરવામાં આવી હતી. જેમાં એક ઈક્કો ગાડી નંબર જીજે ૦૬ એલબી ૪૨૩૯ માં લઈ જવાતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિમંત રૂ ૧,૦૨,૭૮૦ તથા ઈક્કો ગાડી ની […]

Continue Reading

નર્મદા: કેવડિયામાં કોરોના વિસ્ફોટ, વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું કેવડિયા કોલોની કોરોના માટે હોટસ્પોટ બન્યું છે.જેને લઈને લોકોમાં ફફળાટ ફેલાયો છે અને નર્મદા જિલ્લામાં છેલ્લા 100 દિવસથી વધુના કોરોનના સમયમાં જિલ્લામાં બહારથી સંક્રમિત થઇને આવેલા વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા.ત્યારે નર્મદા જિલ્લામાં 33 કેશ 17 જૂન સુધી હતા બાદમાં સુરત ખાતે લોકડાઉનમાં ફરજ બજાવત કેવડિયાના એસ.આર.પી ગ્રુપ 18 ના […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર રાજપીપળા રોડ પર નર્મદા શોરૂમ સામે સરકારી બસને નડ્યો અકસ્માત.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અકસ્માતમાં કુલ છ જણાં ગંભીર રીતે ઘાયલ ડ્રાઇવર કંડક્ટર સહિતનાઓ ને નજીકની ગરુડેશ્વર હોસ્પિટલમાં દાખલ કરાયા મળતી માહિતી મુજબ આજરોજ વડોદરા નવાગામ ડેમ સરકારી બસ નંબર જી.જે 18 ઝેડ 2526 ને ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમ ની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો આકસ્માત માં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં વીજ કંપનીની ૧૮ ટીમો સાથે દરોડામાં ૪.૮૬ લાખ ની વીજચોરી ઝડપાઇ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એમ.જી.વી.સી.એલ ના દરોડામાં કુલ ૧૩ વીજચોરી ઝડપાઇ જેમાં 4.૮૬ લાખની પકડાઈ હતી અધિકારી અને લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું ત્યારે એમ.જી.વી.સી.એલ ની કુલ 18 ટિમો દ્વારા વિજચેકિંગ માટે આવી હતી જેમાં નસવાડી નગરના મેમણ કોલોની,સિવનગર,કવાટ રોડ પર રેડ કરવામાં આવી જેમાં ૧૩ જેટલા ઘરો મા વીજચોરી કરતા […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામ વચ્ચે આવેલ પેટ્રોલપંપમાં બે અજાણ્યા શખ્શો લુંટ કરીને ફરાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામ વચ્ચે આવેલ નાગેશ્વર પેટ્રોલપંપ ખાતે એક મોટર સાયકલમાં બે અજાણ્યા શખ્સોએ આવીને પેટ્રોલપંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલા કોળીને આવીને બે અજાણ્યા શખ્સોએ પકડી રાખી ઝપાઝપી કરીને મારી નાખવાની ધમકી આપી. એક શખ્સએ પ્રદિપભાઈને પકડી રાખીને બીજા અજાણ્યા શખ્સએ પેટ્રોલપંપની ઓફિસના ડોવરમાંથી રોકડ રકમ ૩૮૦૦૦ […]

Continue Reading

મોરબી: હળવદમાં માસ્ક વગરના ૪૦૦ લોકો પાસેથી ૮૦ હજારનો દંડ વસૂલ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના મહામારીના પગલે સંક્રમણ ફેલાઈ નહીં તે માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. લોકો કોરોનાની ગંભીરતા દાખવવામાં બેદરકારી દાખવી રહ્યાં છે જેના કારણે કાલે હળવદ પોલીસ દ્વારા માસ્ક વગરના ૭૦ લોકો પાસેથી ૧૪ હજાર તેમજ એક સપ્તાહમાં ૪૦૦ લોકો પાસેથી ૮૦ હજારનો દંડ વસુલી નોંધપાત્ર કામગીરી કરી છે. હળવદ શહેરમાં બિનજરૂરી નિકળવું કે […]

Continue Reading

મોરબી: હળવદ મેઈન બજારમાં તંત્ર દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ઉનાળામાં સમયમાં એકબાજુ લોકોને પીવાના પાણી માટે ફાફામાં મારવા પડે છે ત્યારે હળવદ ની મેન બજાર આવેલ નગરપાલિકા દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ કરવામાં આવે છે જેના કારણે બજારના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે ,હળવદ ની મેઈન બજાર માં નગરપાલિકા થી લઈને નાકા અસ બી આઈ બેક ની મેઈનબજાર સુધી આ […]

Continue Reading